- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટમાં આ શું ચાલી રહ્યું છે! વધુ એક દિગ્ગજ પર મેચ ફિક્સિંગના આરોપ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ ટીમ મેદાનમાં રમત કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે, પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) અને મેચ ફિક્સિંગનો સંબંધ પણ જુનો છે. પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો પર મેચ ફિક્સિંગ(Match Fixing)ના આરોપ લાગી ચુક્યા છે. મોહમ્મદ અમીર, સલમાન બટ્ટ અને…
- સ્પેશિયલ ફિચર્સ
વેર-વિખેર – પ્રકરણ-૬૧
કિરણ રાયવડેરા ‘ગુડ, ઇન્સ્પેક્ટર, હવે તમારી કિંમત બોલો…’ વિક્રમ હવે મૂડમાં આવી ગયો હતો. ગુનો કરનારને લોભિયા ઇન્સ્પેક્ટર મળી જાય તો કેવો ગેલમાં આવી જાય! ‘સાહેબે, કિંમત તો ક્રાઇમ પ્રમાણે નક્કી થાય. એમાંય તમારો ગુનો એક વારનો નથી. તમે તો…
- મહારાષ્ટ્ર
Eid Milad-Un-Nab નિમિતે પુણે પોલીસે મૂક્યો આ પ્રતિબંધ…
પુણેઃ ઇદે મિલાદુન્નબી નિમિત્તે શહેરમાં નીકળતા જુલુસ દરમિયાન ડીજે અને લેસર લાઇટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હાઈ વોલ્યુમમાં ડીજે વગાડવા સામે પોલીસ પ્રશાસન કાર્યવાહી કરશે. પુણે પોલીસે મુસ્લિમ ધાર્મિક ગુરુઓ અને તેમની સાથે સંકળાયેલા વિવિધ મુસ્લિમ સંગઠનોના અધિકારીઓની એક બેઠકનું…
- મનોરંજન
શાહરૂખ ખાને હોસ્પિટલ પહોંચી દીપિકા-રણવીરને અભિનંદન પાઠવ્યા, જુઓ વિડીયો
મુંબઈ: ગત રવિવારે બોલિવૂડના સ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukon) અને રણવીર સિંહ(Ranvir Singh)ના ઘરે દીકરીનો જનમ થયો હતો, ચાહકો બેન્નેને શુભેકચ્છા પાઠવી રહ્યા છે. એવામાં કિંગખાન શાહરૂખ ખાન(Shahrukh Khan) ગત રાત્રે દીપિકા-રણવીરને મળવા એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સોશિયલ…
- નેશનલ
Alert : દેશના 14 રાજ્યમાં આગામી ત્રણ દિવસ તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ગુરુવારે 14 રાજ્યોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તોફાની પવન અને ભારે વરસાદની(Monsoon 2024)ચેતવણી આપી છે. મધ્ય ભારતમાં દબાણ વિસ્તારને કારણે દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અનેક ભાગોમાં ભારેથી અતિ…
- સ્પેશિયલ ફિચર્સ
આજે શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનો Golden Period શરૂ…
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન, પ્રેમ અને સફળતાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે અને એવું કહેવાય છે જેમના પર શુક્ર ગ્રહની મહેર નજર હોય એ વ્યક્તિના જીવનમાં પૈસાથી લઈને સમાજમાં માન સન્માનની કોઈ કમી રહેતી નથી અને આ જ કારણે જ્યારે…
- નેશનલ
BREAKING: પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા Sitaram Yechuryનું નિધન, રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીપીએમ (Communist Party of India)ના વરિષ્ઠ નેતા સિતારામ યેચુરીનું 72 વર્ષની જૈફ વયે નિધન થવાથી બંગાળમાં પાટનગર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દિગ્ગજ નેતાએ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને એઈમ્સના આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ…