- Uncategorized
ઘાટકોપરમાં વધુ મોટું હિંદુ સ્મશાન દોઢ વર્ષમાં શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં આવેલી લગભગ ૧૦૦ વર્ષ જૂની હિન્દુ સ્મશાનભૂમિનું મોટી જગ્યામાં સ્થળાંતર કરવામાં આવવાનું છે. જોકે સ્મશાનભૂમિનું સંચાલન કરનારા ટ્રસ્ટીગણના કહેવા મુજબ સ્થળાંતર નહીં પણ હાલના સ્મશાનભૂમિને થોડે દૂર વધુ મોટી જગ્યામાં ખસેડીને અત્યાધુનિક સગવડો સાથે તેનું…
- આપણું ગુજરાત
ચોમાસાએ વિદાય નથી લીધી! ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ, જાણો શું કહ્યું હવામાન વિભાગે
અમદાવાદઃ હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી દિવસોમાં કચ્છમાં વાતાવરણ શુષ્ક રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાની શકયતા છે. બીજીતરફ હવામાન નિષ્ણાતોએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
iPhone 16 સૌ પહેલા મેળવવા Apple સ્ટોરની બહાર ચાહકોની ભાગદોડ, વહેલી સવારથી જ લાંબી લાઈન
મુંબઈ: ટેક જાયન્ટ Appleનો લેટેસ્ટ iPhone પહેલા મેળવવા હંમેશા ચાહકોમાં ક્રેઝ જોવા મળતો હોય છે, એપલના લેટેસ્ટ iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થતા જ ભાગદોડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે ‘ઇટ્સ ગ્લો ટાઇમ’ઇવેન્ટમાં iPhone 16 સીરિઝ લોન્ચ…
- આપણું ગુજરાત
વરસાદથી માંડ રાહત છે, ખેડૂતોને આઠને બદલે 12 કલાક આપો વીજળી: મોઢવાડિયા
સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ હોવાથી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને દૈનિક 8…
- વેપાર
ફેડરલ દ્વારા ૫૦ બેસિસ પૉઈન્ટના બમ્પર રેટ કટ સાથે વૈશ્ર્વિક સોનું નવી ટોચેથી પાછુ ફર્યુંસ્થાનિકમાં રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. પંચાવનનો ઘટાડો, ચાંદી રૂ. ૮૬૯ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો બમ્પર રેટ કટ કર્યો હોવાના અહેવાલ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સત્ર દરમિયાન એક તબક્કે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૯૯.૯૨ ડૉલરની…
- આપણું ગુજરાત
ઊંટોને સમર્પિત છે કચ્છનો ભેડ માતાજીનો મેળો: અનોખા ભાતીગળ મેળાની વાત
ભુજ: કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં અનેરો આનંદ ફેલાયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને પગલે ઠેર-ઠેર મેળા-મલા ખડા પણ યોજાઈ રહ્યા છે. માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ? આવી ભાવના કચ્છના…
- મનોરંજન
Shocking Video: જાણીતા સિંગરે Live Concert રોકીને હાથ જોડીને કેમ કહ્યું માફ કરજો, આ મારું…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને લોકપ્રિય સિંગર Arijit Singhની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને ફેન્સ પોતાના ફેવરેટ સિંગરની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. હાલમાં જ સિંગરે લંડનમાં એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે કંઈક એવું કર્યું હતું કે…
- આપણું ગુજરાત
ગુજરાતના IPS અધિકારીએ પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું! એડવોકેટ મહિલાના આરોપ
અમદાવાદઃ ગુજરાતમાં એક IPS અધિકારીએ અપરણિત હોવાનું કહી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ ગાંધીનગરના એક IPS અધિકારીએ પોતે અપરણિત હોવાનું કહી મહિલા વકીલને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ હતું. IPS અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી…
- આમચી મુંબઈ
WATCH: ગણપતિ વિસર્જન વખતે અચાનક છત તૂટી પડી, 30થી વધુ મહિલા અકસ્માતનો બની શિકાર
મહારાષ્ટ્રના ભંડારામાં ગણપતિ વિસર્જન દરમિયાન એક અપ્રિય ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જનની શોભા યાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટેરેસ પર એકઠા થયા હતા. દરમિયાન અચાનક મકાનની છત તૂટી પડતાં 30-40 મહિલાઓને ઇજા પહોંચી હતી. જે બાદ તમામ ઈજાગ્રસ્તોને…
- નેશનલ
40 વર્ષથી ભાજપની માગ છે ‘વન નેશન, વન ઈલેક્શન’, જાણો તેના વિશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય NDA સરકારની કેબિનેટની બેઠક બુધવારે યોજાઈ હતી. બેઠકમાં સૌથી મોટી ચર્ચા વન નેશન, વન ઈલેક્શન પર થઈ હતી. આ સંબંધિત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અહેવાલને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. આ અહેવાલમાં સમગ્ર દેશમાં તમામ મુખ્ય ચૂંટણીઓ…