- ઇન્ટરનેશનલ
Quad Summit: PM મોદીએ કહ્યું, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા શાંતિના પક્ષમાં
ફિલાડેલ્ફિયા : અમેરિકાના ડેલાવેરમાં આયોજિત ક્વાડ સમિટમાં(Quad Summit)ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. તેમણે કહ્યું…
- ઇન્ટરનેશનલ
Modi in US: ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન મોદી ન્યુયોર્ક પહોંચ્યા, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
ન્યુયોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએસ મુલાકાતે (PM Modi in USA) છે. વડા પ્રધાન મોદીએ ફિલાડેલ્ફિયામાં યોજાયેલી ક્વાડ સમિટ(Quad summit)માં ભાગ લીધો હતો. આ સમિટમાં વડા જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન…
- મનોરંજન
કાજોલે કરી કંઇક એવી હરકત કે લોકો ભડક્યા અને કહી દીધી એવી વાત કે….
કાજોલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. કાજોલે પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. ભલે તે ઓન-સ્ક્રીન હોય કે ઑફ-સ્ક્રીન, કાજોલને તેના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ચાહકો તેની અભિનયક્ષમતાના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રી તેની…
- આમચી મુંબઈ
મુંબઇના ધારાવીમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી BMC, વિસ્તારમાં તંગદિલી
મુંબઇઃ અત્રેના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી ત્યારે ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે…
- વીક એન્ડ
મંદી નડે છે? ચુનિયો છે ને…
મસ્ત રામની મસ્તી – મિલન ત્રિવેદી ચુનિયાએ આ કટોકટીની પરિસ્થિતિમાં પણ ધંધો ગોઠવી લીધો છે, જેને એની કોઠાસૂઝ ગણી શકાય. આજે સવારે મારી પાસે આવીને મને બે કંકોત્રી આપી ગયો અને જાણે એના ઘેર પ્રસંગ હોય એમ લળી લળીને ‘આવવાનું…
- આમચી મુંબઈ
અજિત પવાર વિરુદ્ધ ભાજપના જ વિધાનસભ્યો પડ્યા મેદાનેઃ આ સંઘ કાશી કેમ પહોંચશે?
મુંબઈઃ એકસાથે ત્રણ પક્ષના અહંકાર ટકરાય ત્યારે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. આવી હાલત હાલમાં મહાયુતીમાં જોવા મળે છે. લોકસભાની ચૂંટણી સમયે ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોવાથી અને શિંદેસેના તેમ જ અજિત પવારની એનસીપી પ્રાદેશિક પક્ષ હોવાથી ભાજપનો હાથ ઉપર…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૬૭
મારા બેવકૂફ બોયફ્રેન્ડ, એક છોકરી પાસેથી તું બીજી છોકરીના વિશે અભિપ્રાય માગે એ કેવું આજૂગતું કહેવાય… એની વે, ગાયત્રી મઝાની છોકરી છે… હવે ખુશ?! કિરણ રાયવડેરા હાથ પાછો ખેંચી લેતાં રૂપાએ મોઢું બગાડ્યયું: ‘વ્હોટ રબીશ…! કરણ, તું પણ શું એક…
- આમચી મુંબઈ
મુંબઈગરાને વિસર્જન માટે નથી ગમતાં કૃત્રિમ તળાવો: માત્ર 82,000 મૂર્તિનાં એમા વિસર્જન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દર વર્ષની માફક આ વર્ષે પણ પર્યાવરણને અનુરૂપ ગણેશમૂર્તિઓના વિસર્જન થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ 204 કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી હતી, પરંતુ ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન આ કૃત્રિમ તળાવોમાં કુલ 82,005 ગણેશમૂર્તિઓના વિસર્જન થયા હતા. તેની સામે…
- સ્પોર્ટસ
IND vs BAN: વિરાટ આઉટ હતો કે નહીં? ગિલ અને ખુદ કોહલી બેમાંથી કોની ભૂલ?
ચેન્નઈ: વિરાટ કોહલીની ગણના વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ બૅટર્સમાં થાય છે. તેણે દુનિયાના દરેક મોટા ક્રિકેટ મેદાનો પર ઢગલો રન કર્યા છે. તે બાંગ્લાદેશ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણી અગાઉની ટેસ્ટ સિરીઝમાં (ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં) નહોતો રમ્યો એટલે બધાને આશા હતી કે બાંગ્લાદેશ…
- વીક એન્ડ
અંતિમ ઉદ્ગારોનું વિશ્ર્વ કેવું અનોખું છે…
ક્લોઝ અપ – ભરત ઘેલાણી આ વખતે કોલમની શરૂઆત એક અંગત વાતથી કરું છું. મારા એક બહુ જ નજીકના મિત્ર કહી શકાય એવી એક વ્યક્તિની વાત છે. અમે નાનપણના ‘ચડ્ડી બડી’ કહી શકાય એવા મિત્ર નહીં, પણ મારાથી એ પાંચેક…