- સ્પેશિયલ ફિચર્સ
પરણીશ તો ફક્ત રૂપાને જ… બીજી કોઈને નહીં, પછી ભલે મને પણ પ્રેમલગ્નના ફળ ભોગવવાં પડે જીવનભર…!
વેર- વિખેર -પ્રકરણ -૬૮ કિરણ રાયવડેરા દૂરથી શ્યામલીને આવતી જોતાં વિક્રમનું હૃદય એક ધબકાર ચૂકી ગયું. હજી પણ શ્યામલી એની પાસે આવીને એની માફી માગે તો એ માફ કરી દેવા મનોમન તૈયાર હતો…શ્યામલી રસ્તો ક્રોસ કરતી હતી. એણે જોયું કે…
- નેશનલ
તિરુમાલા તિરુપતિ દેવસ્થાને શુદ્ધ કરવા મહાશાંતિ હોમનું આયોજન
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે આપતા લાડુ બનાવવામાં વાપરતા ઘીમાં એનિમલ ફેટની હાજરીની જાન થતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી છે. આંધ્ર પ્રદેશ સરકાર તેલુગુ દેશમ પાર્ટી(TDP) સવાલોના ઘેરામાં આવી છે, જયારે TDP પાછળની સરકાર પર આરોપો લગાવી રહી છે.…
- ઉત્સવ
મુમ્બા: હજારો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સ્ટાર્ટ-અપ
-નિધિ શુક્લ મહારાષ્ટ્રમાં રહેતા ૭ મિત્રોએ સાથે મળીને ખેડૂતો માટે એક્સ્ટ્રા આવક મળી રહે એ માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. એના માધ્યમથી ૩૫૦૦ ખેડૂત મહિલાઓને રોજગાર મળ્યો છે અને તેઓ આર્થિક રીતે સદ્ધરબની છે. આપણાં દેશમાં પાકની લણણી બાદ…
- ઉત્સવ
વલો કચ્છ : લોકઘડતરના હેતુથી મનોરંજન પૂરું પાડતા ભાતીગળ ભવાઇ વેશો
-ડૉ. પૂર્વી ગોસ્વામી સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્ન વેશો (ભવાઈ) દ્વારા લોકઘડતરના હેતુથી મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું પરંતુ રંગભૂમિના આધુનિકીકરણ અને ડિજિટલ યુગના પ્રવેશ સાથે આજે આ વેશ ભજવાતા ખૂબ ઓછા થઈ ગયા છે.…
- ઉત્સવ
વિશેષ: અમેરિકાની ચૂંટણીમાં ત્યાં વસેલા ભારતીયોના મત ગૅમચેન્જર બનશે?
-અનંત મામતોરા અમેરિકામાં વિશાળ સંખ્યામાં ભારતીયો વસે છે. ચાર વર્ષ પહેલા ૨૦૨૦ના ઑગસ્ટમાં ત્યાંના પ્રેસિડન્ટ જા બાઇડને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસને ઉમેદવાર જાહેર કર્યાં હતાં. એ વખતે એક એશિયન મૂળની મહિલા આ પદની એકદમ નજીક આવી ગઈ…
- નેશનલ
ચીન સમર્થક અનુરાકુમાર દિસાનાયકે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ભારત માટે ચિંતાનો વિષય
શ્રીલંકામાં આર્થિક કટોકટી અને મોટી રાજકીય ઉથલપાથલ બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ છે. આ સામાન્ય ચૂંટણીઓમાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ રાનીલ વિક્રમાસિંઘેને ડાબેરી નેતા અનુરાકુમારા દિસાનાયકેના હાથે મોટા અપસેટનો સામનો કરવો પડ્યો છે. દિસાનાયકેએ શાનદાર જીત નોંધાવી છે અને તેઓ શ્રીલંકાના…
- નેશનલ
ટ્રેન ઉથલાવવાનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ, કાનપુરમાં રેલવે ટ્રેક પર મળ્યો ગેસ સિલિન્ડર
ટ્રેન ઉથલાવવાનું વધુ એક કાવતરું નિષ્ફળ ગયું છે. આ વખતે ગુડ્સ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. કાનપુરના મહારાજપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો, પણ ટ્રેનના લોકો પાયલટે સૂચકતા વાપરી અને…
- સ્પોર્ટસ
IND vs BAN 1St Test: ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, 92 વર્ષમાં પહેલીવાર આવું બન્યું
ચેન્નઈ: ટીમ ઈન્ડિયાએ ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રનમાં ઓલ આઉટ થઇ ગઈ. આ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો. અશ્વિને પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને…
- નેશનલ
Mysore Palace માં બે હાથી વચ્ચે થઈ લડાઈ, રોડ પર આવી જતા લોકો જીવ બચાવ્યા ભાગ્યા, વિડીયો વાયરલ
મૈસુર : કર્ણાટકના મૈસુર પેલેસના(Mysore Palace) ગેટ પર એવી ઘટના બની છે જેને જોઇને સૌ કોઇને નવાઇ લાગશે . કારણ કે મૈસુર પેલેસ સ્વભાવે શાંત માનવામાં આવતા અને બુદ્ધિશાળી એવા હાથીઓ વચ્ચે લડાઈ જોવા મળી. જેમાં ગુસ્સે થયેલા હાથીઓ વધુ…