- વેપાર
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૨૦૪નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યા બાદ હવે રેટ કટની ગતિ ધીમી પાડવામાં આવે તેવી શક્યતા ઉપરાંત અમેરિકા સહિત અન્ય મુખ્ય દેશોનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે…
- આપણું ગુજરાત
અમદાવાદમાં લક્ઝરી બસને નૉ એન્ટ્રીઃ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમની મહોર
અમદાવાદઃ શહેરોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને રોડ એક્સિડેન્ટને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે 2022માં ખાનગી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવતો આદેશ જાહેર કર્યો હતો. જેને પહેલા ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે હવે શહેરમાં લક્ઝરી બસોને…
- ઉત્તર ગુજરાત
શિક્ષણની સંસ્થાઓ નથી રહી સુરક્ષિતઃ ફરી વિદ્યાર્થિનીની સતામણીનો કિસ્સો
અમદાવાદઃ શૈક્ષણિક સંસ્થાઓમાં નાના ભૂલકાંઓથી માંડી મોટા યુવક યુવતીઓ જાતીય સતામણીનો ભોગ બને છે. કમનસીબે યુવકો સાથે થતી ઘટનાઓ એટલી બહાર આવતી નથી, પરંતુ યુવતીઓ સાથે થતી ઘટનાઓ ચિંતા જગાવનારી છે.તાજેતરમાં ગુજરાતમાં પણ આવી ઘટનાઓ સતત બહાર આવી રહી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
વીમા સુરક્ષાકવચ: મેડિક્લેમ કે હેલ્થ ઈન્સ્યોરન્સ… શું છે તમારી પાસે?
• નિશા સંઘવી આજે આપણે રોજિંદી અતિ વ્યસ્ત જિંદગીમાં ક્યારેક જાણતાં -અજાણતાં આપણા આરોગ્યની સંભાળ લેવાનું ચૂકી જઈએ છીએ. આમ છતાં, આપણે બધા જ દ્રઢ રીતે માનીએ છીએ -જાણીએ છીએ કે આવી ચૂક -લાપરવાહી અચાનક ત્રાટકતી બીમારી વખતે કેટલી બધી…
- આપણું ગુજરાત
કુદરતે વિનાશ વેર્યો તેને એક વર્ષ થયું, પણ સરકાર સામું નથી જોતીઃ ખેડૂતો રોષે ભરાયા
અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફેરફારને કારણે છેલ્લાં બે-ચાર વર્ષથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. આ દરમિયાન છેલ્લાં બે વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે. આ…
- આપણું ગુજરાત
Gujarat માં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર,24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમા (Gujarat)વરસાદની આગાહી વચ્ચે સોમવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. સોમવારે રાજ્યના 94 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પારડી તાલુકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સિઝનનો 126 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.…
- નેશનલ
Anil Ambani ના પુત્ર અનમોલને સેબીએ ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો સમગ્ર મામલો
મુંબઈ: સેબીએ અનિલ અંબાણીના(Anil Ambani)પુત્ર જય અનમોલ અંબાણીને રિલાયન્સ હોમ ફાઇનાન્સ કેસમાં 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીનું કહેવું છે કે અનમોલે રિલાયન્સ હોમ ફાઇનાન્સને લોન આપવાના મામલે નિયમોનું પાલન કર્યું નથી. આ મામલો કોર્પોરેટ લોન સાથે સંબંધિત છે.…