- ઇન્ટરનેશનલ
‘ભારતીય નાગરિકો લેબનાન છોડી દે’ યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય દુતાવાસની એડવાઇઝરી
બૈરુત: ઈઝરાયલે દક્ષિણ લેબનાન પર રોકેટ મારો કરીને યુદ્ધનો નવો મોરચો ખોલી (Israels attack on Lebanon) દીધો છે, ઇઝરાયલ ટૂંક સમયમાં જમીન માર્ગે લેબનાન પર હુમલો કરે તેવી શક્યતા છે. અનેક દેશોએ લેબનાનમાં રહેતા તેમના નાગરીકોને દેશ છોડી દેવા અપીલ…
- સ્પેશિયલ ફિચર્સ
લાફ્ટર આફ્ટર : ગજગામિનીનો ફેશન-શૉ
• પ્રજ્ઞા વશી ‘સાંભળો છો?’ ‘કાન સાબુત છે. ક્યારના સાંભળો છો…સાંભલો છે? કહી કહીને બહેરો કરી દેશે. બોલો, ફરમાવો’ ‘મારો આ વખતનો લેખ જોરદાર છે.’ તમે વાંચશો તો મારા ઉપર આફરીન થઈ ઊઠશો.’ (આફરો નથી ચડ્યો મને, તે હું તારા…
- લાડકી
પત્નીને પત્ર: વિશ્વનો પહેલો પ્રેમપત્ર…. ડિયર હની… તારો બન્ની
કૌશિક મહેતા પ્રિય હની, હું તને આ પત્ર લખી રહ્યો છે એનું કારણ એ છે કે, ઘણી વાર આપણે સાથે હોવા છતાં ઘણું બધું એવું હોય છે કે એ વખતે કહી શકાયું નથી હોતું અથવા તો ચુકી જવાતું હોય છે.…
- સ્પેશિયલ ફિચર્સ
મેલ મેટર્સઃ પ્રેમ તૂટે – લગ્ન તૂટે કે સંબંધ તૂટેઃ દરેક કિસ્સામાં માત્ર પુરુષ જ જવાબદાર?
• અંકિત દેસાઈ આજકાલ સંબંધ અત્યંત ઉપરછલ્લા થઈ ગયા છે. એક સમય હતો જ્યારે સંબંધ તૂટતો કે લગ્ન તૂટતા ત્યારે હોહા થઈ જતી. આવું કશુંક થાય તો લોકો છોછ પણ અનુભવતા. એ છોછને કારણે પણ ઘણીવાર લોકો સંબંધ નિભાવી લેતા!…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ લેબનાન પર જમીન માર્ગે આક્રમણની તૈયારીમાં, વધુ એક મોટા યુદ્ધની તૈયારી
નવી દિલ્હી: ઇઝરાયલી સેનાના છેલ્લા એક વર્ષથી ગાઝા પર સતત હુમલા કરી રહી છે, જેમાં હાજારો નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે, જેને કારણે અંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની ટીકા થઇ રહી છે. એવામાં હવે ઇઝરાયલે યુદ્ધનો નવો મોરચો ખોલ્યો છે. દક્ષિણ લેબનાન…
- આમચી મુંબઈ
બાણગંગા તળાવની સફાઈ હવે ‘Jellyfish’ મશીનથી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઐતિહાસિક તળાવ બાણગંગાને તેનું મૂળ સ્વરૂપ પાછું આપવાને માટે કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ અમલમાં મૂક્યો છે. બાણગંગા તળાવની સફાઈ હાલ મેન્યુઅલી એટલે માણસો દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોકે પાલિકા તેની સફાઈ ‘જેલીફિશ’…
- આપણું ગુજરાત
મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો! ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, એ ધીમુ પડી ગયુ છે પરંતુ હાલમાં ગુજરાત પર ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી પાંચ દિવસ…
- મનોરંજન
Navyaએ Aishwarya Rai-Bachchan સાથે કર્યું કંઈક એવું કે…
હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સના સમાચારને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. દરરોજ બંનેના ડિવોર્સને લઈને કંઈકને કંઈક નવી વાત સાંભળવા મળે છે. પરંતુ આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર લોકો નવ્યા નવેલી…
- આમચી મુંબઈ
Mumbai: મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું, લોકલ ટ્રેન અને વાહનવ્યવહારને માઠી અસર, આજે પણ આગાહી
મુંબઈ: ચોમાસાના વિદાયનો સમય થઇ ગયો છે, એવામાં મેઘરાજાએ ફરી મુંબઈને ધમરોળ્યું છે. ગઈ કાલે સમગ્ર મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતાં. જેના…