- સ્પોર્ટસ
પાકિસ્તાનની ચેસ ટીમે ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
બુડાપેસ્ટ: હંગેરીના બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડ 2024 (45th FIDE Chess Olympiad Budapest 2024)માં ભારતે શાનદાર જીત મેળવી હતી. ટુર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. પાકિસ્તાની ચેસ ટીમ(Pakistan Chess team)ના સભ્યોએ ટૂર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન ભારતીય…
- આપણું ગુજરાત
ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો નોંધાયો
ભુજ: ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા કચ્છમાં વિનાશક ધરતીકંપ આવ્યાના ૨૨ વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત જારી રહ્યો છે. સેકન્ડ સમરની અકળાવનારી ગરમી વચ્ચે શુક્રવારે સવારના ૬ અને ૨૭ મિનિટે વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા ૨.૭ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ…
- નેશનલ
Onion Price Hike: મોંઘવારીનો માર, ડુંગળી ,ટામેટાં અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
નવી દિલ્હી : દેશમાં આ વર્ષે સમગ્ર દેશમાં સારો વરસાદ થયો છે. દેશના ઘણા ભાગોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જો કે તેના કારણે સામાન્ય લોકો મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. ડુંગળી (Onion Price Hike)અને ટામેટાં તેમજ લીલા શાકભાજીના…
- નેશનલ
તમિલનાડુમાં કારમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ
પુડુકોટ્ટાઈ: તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લામ (Pudukkottai District)ના નમનસમુદ્રમ પોલીસ સ્ટેશનની હદમાં એક ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી 5 મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. એક અહેવાલ મુજબ આ ઘટના બુધવારે સવારે સ્થાનિકોના જાણમાં આવી હતી, તમામ મૃતકો એક…
- આપણું ગુજરાત
Gujarat માં સવારના બે કલાકમાં 42 તાલુકામાં વરસાદ, અમરેલીના બાબરામાં 1.6 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે વરસાદ ફરી શરૂ થયો છે. રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજ્યમાં આજે સવારના બે કલાક સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજે વહેલી…
- Uncategorized
Gujaratના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને રાજકોટમાં વહેલી સવારથી વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની વિદાય વચ્ચે ફરીથી બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં જિલ્લામાં અતિભારેથી ભારે વરસાદની…
- ટોપ ન્યૂઝ
Monsoon 2024 : મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હી: દેશમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ(Monsoon 2024)વિદાય લેતું હોય છે. પરંતુ આ વખતે દેશમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. જેના લીધે મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક સ્થળોએ પાણી ભરાવાને કારણે મુંબઈ સહિત…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૧૫૮નો અને ચાંદીમાં રૂ. ૮૭નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આ અહેવાલ લખાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: ટીનએજમાં આપો એકમેકને ઈમોશનલ સપોર્ટ
શ્વેતા જોષી-અંતાણી ક્લાસમાં આવતાવેંત સુરભીએ આજે બહુ મોટા મુદ્દા ઉઠાવ્યા વગર ટીનએજ ગર્લ્સના નાના-નાના પ્રશ્નો કે જેમાંથી એમણે ધરાર પસાર થવું પડે છે એ ટોપિક પર વાત કેન્દ્રિત કરી.એકદમ સામાન્ય ગણાતી એવી વાતો કે જેનાથી તરુણીઓ હેરાન થતી રહે, પણ…
- સ્પેશિયલ ફિચર્સ
વેર-વિખેર – પ્રકરણ-૭૧
પપ્પા, આપણી જ પત્ની સાથે આપણે સીધા સંબંધ ન રાખી શકીએ તો બીજાના આડાસંબંધ વિશે ટીકા કરવાનો શો અર્થ?! કિરણ રાયવડેરા ‘ગાયત્રી, તું રેવતી અને જમાઈબાબુને મૂકવા ગઈ હતી?’ બધા પોતપોતાના કમરામાં રવાના થઈ ગયા બાદ જગમોહને પ્રશ્ર્ન કર્યો. ‘ના,…