- મનોરંજન
સ્ટેજ પર હજારો લોકોની સામે આ કોના પગે પડી Aishwarya Rai-Bachchan, વીડિયો થયો વાઈરલ…
અબુધાબીમાં યોજાઈ રહેલાં આઈફા એવોર્ડ્સ-2024 બોલીવૂડ તેમ જ સાઉથના સુપરસ્ટાર પોતાના દિલકશ અંદાજમાં જલવો બિખેરી રહ્યા છે પણ આ બધામાં સૌથી વધુ લાઈમલાઈટ કોઈએ ચોરી હોય તો તે છે બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને દીકરી આરાધ્યા બચ્ચન…
- આપણું ગુજરાત
Somnath માં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર, 36 બુલડોઝર સાથે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ
સોમનાથ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ(Somnath)શહેરમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારની મોડી રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ રાખવામાં આવી છે.…
- ઇન્ટરનેશનલ
Benjamin Netanyahu ની યુએનમાં ઈરાનને આપી આ મોટી ચેતવણી
ન્યુયોર્ક : ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ આક્રમણ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. જ્યારે નેતન્યાહુએ યુએનમાં સંબોધન શરૂ કર્યું ત્યારે…
- આમચી મુંબઈ
મુંબઈ ફરી આતંકવાદીઓની રડાર પર! આતંકવાદી હુમલાના એલર્ટ બાદ પોલીસ એલર્ટ પર
મુંબઈમાં ફરી એકવાર આતંકી હુમલાનું એલર્ટ જારી થયું છે. એવા સમાચાર મળ્યા છે કે આતંકવાદીઓ ફરી એક વાર મુંબઈને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. આતંકવાદી ખતરાના એલર્ટને ધ્યાનમાં રાખીને આર્થિક રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડી કરી દેવામાં આવી છે. સંભવિત…
- આપણું ગુજરાત
Gujarat માં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, જૂનાગઢમાં 13 ડેમ ઓવરફલો
અમદાવાદ : ગુજરાતમા (Gujarat)ચોમાસાના વિદાય સમયે ફરી એક વાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ આજે પણ રાજ્યના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં…
- નેશનલ
Jammu Kashmir માં ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
કુલગામ : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir) 1 ઓક્ટોબર ના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આજે સવારે કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ છે. આ અથડામણ આડીગામ દેવસર વિસ્તારમાં શરૂ થઇ છે. હાલ પોલીસ અને સુરક્ષા દળો…
- નેશનલ
Chinese Garlic નો મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો, જાણો સમગ્ર વિવાદ
લખનૌ : ઉત્તર પ્રદેશના બજારોમાં વેચાતા પ્રતિબંધિત ચાઈનીઝ લસણ(Chinese Garlic) વેચાતા હોવાના મુદ્દે હાઇકોર્ટે સરકારને આડે હાથે લીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અધિકારીને સમન્સ પાઠવ્યું અને પૂછ્યું કે પ્રતિબંધિત ચાઈનીઝ લસણ હજુ…
- નેશનલ
બિહારના સમસ્તીપુરમાં ટ્રેન પર પથ્થરમારો થતા કોચના કાચ તૂટ્યા, ઘણા મુસાફરો ઘાયલ
પટના: છેલ્લા કેટલાક સમયથી ટ્રેન પર પથ્થરમારા અને ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયસોના બનાવોમાં વધારો થયો છે. એવામાં ગુરુવારે રાત્રે બિહારના સમસ્તીપુર (Samastipur) માં ટ્રેન પર પથ્થર મારાની ઘટના (Stone pelting on train) બની હતી. સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ જયનગરથી નવી…