- વિજ્ઞાન અને ટેકનોલોજી
Chandrayan 3 જે સ્થળે લેન્ડ થયું તે સ્થળનું રહસ્ય સામે આવ્યું, ઇસરોએ જણાવ્યું સ્થળનું મહત્વ
નવી દિલ્હી : ભારતનું ચંદ્રયાન-3 (Chandrayan 3)સૌથી જૂના ક્રેટરમાંથી એક પર ઉતર્યું હતું. મિશન અને ઉપગ્રહોમાંથી મળેલી તસવીરોનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોએ આ શક્યતા વ્યક્ત કરી છે. કોઈપણ ગ્રહ, ઉપગ્રહ અથવા અન્ય અવકાશી પદાર્થ પરના ખાડાને ‘ક્રેટર’ કહેવામાં આવે છે. આ…
- આપણું ગુજરાત
Vadodara માં સાત ફુટના મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું
વડોદરા: વડોદરા(Vadodara) શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા ફરીથી મગરો શહેર તરફ આવી રહ્યા છે. દરમિયાન શનિવારે મોડી રાત્રે નવલખી ગ્રાઉન્ડના કુત્રિમ તળાવના ગેટમાં ફસાયેલા સાત ફૂટના મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને…
- સ્પોર્ટસ
12 કરોડ રૂપિયાવાળો MS Dhoni હવે 4 કરોડનો!
મુંબઈ: પાંચ વખત આઈપીએલનું ટાઈટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું ફ્રેન્ચાઇઝી જો હવે મહેન્દ્રસિંહ ધોનીને આગામી આઈપીએલ માટે રીટેન કરવા માગતી હશે તો તેને અનકૅપ્ડ પ્લેયર (ભારત વતી એકેય આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડી) તરીકે ટીમમાં જાળવી શકશે.જો કોઈ…
- આપણું ગુજરાત
Gujarat માં Ph.D.પ્રવેશ માટે રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલીંગ સહિતનો કાર્યક્રમ જાહેર
અમદાવાદઃ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.)પ્રવેશ માટે જીકાસ મારફતે 1લી ઓક્ટોબરથી ઓનલાઈન અરજીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ચોઈસ ફિલીંગ કરી શકશે. ત્યારબાદ યુનિવર્સિટીઓ દ્વારા પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓના ઓરિજનલ…
- વેપાર
Gold Price Hike : સોનાનો ભાવ રૂપિયા 1 લાખની સપાટી વટાવશે, જાણો કારણ
મુંબઇ: આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોનાનો ભાવ(Gold Price Hike)રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો છે. સોનાના ભાવ વધવા પાછળનું કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. આગામી સમયમાં વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. આ સિવાય ઈઝરાયેલ…
- આપણું ગુજરાત
Gujarat માં આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની વિદાય વચ્ચે ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને…
- આપણું ગુજરાત
રાજ્યમાં ચાલુ બસે જ મહિલા સાથે ગુજાર્યું દુષ્કર્મ: ‘પુત્રને મારી નાખવાની ધમકી’
rape,Surat,lathi,crime,gujarat, સુરત: બળાત્કારોની ઘટનાઓ જરાય થંભી રહી નથી,ત્યારે વળી અમરેલીના લાઠીમાં લકઝરી બસના ડ્રાઇયરે એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. લાઠીથી સુરત જતી એક ખાનગી બસના ડ્રાઈવારે મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમતી આપીને મહિલા સાથે બે…
- મનોરંજન
સ્ટેજ પર હજારો લોકોની સામે આ કોના પગે પડી Aishwarya Rai-Bachchan, વીડિયો થયો વાઈરલ…
અબુધાબીમાં યોજાઈ રહેલાં આઈફા એવોર્ડ્સ-2024 બોલીવૂડ તેમ જ સાઉથના સુપરસ્ટાર પોતાના દિલકશ અંદાજમાં જલવો બિખેરી રહ્યા છે પણ આ બધામાં સૌથી વધુ લાઈમલાઈટ કોઈએ ચોરી હોય તો તે છે બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને દીકરી આરાધ્યા બચ્ચન…
- આપણું ગુજરાત
Somnath માં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર, 36 બુલડોઝર સાથે ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ
સોમનાથ : ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ(Somnath)શહેરમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારની મોડી રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ રાખવામાં આવી છે.…