- નેશનલ
સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ સદગુરુને આપી મોટી રાહત, નિવૃત્ત પ્રોફેસરે લગાવ્યા ગંભીર આરોપ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ( Sadhguru’s Isha foundation) ને મોટી રહાત આપી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઈશા ફાઉન્ડેશન સામે તપાસ અંગે મદ્રાસ હાઈ કોર્ટ (Madras Highcourt)ના આદેશ પર રોક લગાવી દીધી છે. વરિષ્ઠ વકીલ…
- લાડકી
વિશેષ : છોકરી એના સાસરિયાઓને પોતાનું ઘર માને છે…પણ છોકરાઓ કેમ એવું નથી માનતા?
-નિધિ શુકલા આપણે નાનપણથી ઘણી વાર આ સાંભળ્યું છે કે દીકરીઓ બીજાની સંપત્તિ છે, સાસરીનું ઘર તેનું અસલી ઘર છે, પણ છોકરાઓ માટે આ વાતો કેમ નથી કહેવાતી? ભારતીય સમાજમાં, લગ્ન જીવનનો એક મહત્તવપૂર્ણ તબક્કો છે, જેમાં પરિવારો એકબીજા સાથે…
- નેશનલ
સુમસામ રસ્તે ગુંડાઓના હુમલાથી બચવા કપલે દોડાવી કાર અને ….
પુણેઃ ઘણી વાર લોકો રોડ માર્ગે પોતાની કારમાં બહારગામ કે કામધંધા અંગે બહાર જવાનું પસંદ કરે છે. પરિવાર સાથે એકાદ બે દિવસની નાની ટ્રિપ માટે પણ તેઓ કારમાં જતા હોય છે, જેમાં ક્યારેક રાતના સમયે પણ ડ્રાઇવિંગ કરતા હોય છે,…
- મનોરંજન
32 વર્ષ બાદ શાહરૂખ અને મળ્યો ડ્રીમગર્લને અને કહ્યું કે તમારા હાથમાં જાદુ છે
બોલીવૂડનો બાદશાહ શાહરૂખ ખાન સારો અભિનેતા હોવાની સાથે સાથે સારો એન્કર પણ છે. તે ઘણો હાજરજવાબી પણ છે અને ફન ક્રિએટ કરવું તેને સારી રીતે આવડે છે. દુબઈમાં યોજાયેલા આઈફા એવોર્ડ ફંકશનમાં પણ તેણે કરેલી રમૂજો સોશિયલ મીડિયા પર સૌથી…
દીકરીઓને ઘેર રહેતા સંકોચ થાય…
નીલા સંઘવી ગુજરાતના એક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યાં મધુબહેન સાથે મુલાકાત થઈ. મધુબહેન સ્વસ્થ, સ્ફૂર્તિલા અને હસમુખાં છે. વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો કરતાં થોડાં અલગ છે મધુબહેન. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા-દાદીના ચહેરા પર મેં ઉદાસી જોઈ છે. એ લોકો દુ:ખી…
- લાડકી
તને સાસરે સાસુ ‘મા’ મળશે !
કૌશિક મહેતા ડિયર હની ,મને ખબર છે તને તારી ફ્રેન્ડ પૂછતી હશે કે, ‘પતિ કેવો છે? ઘરમાં બધુ કેમ છે?’ એની સાથે એ પણ ખાસ પૂછતાં હશે કે ‘સાસુ કેવી છે?’ સમાજમાં સામાન્ય રીતે એવું જ મનાય છે કે, સાસુ…
- લાડકી
કથા કોલાજ : પહેલી એશિયન અમેરિકન પહેલી અશ્વેત ઉપરાષ્ટ્રપતિ
-કાજલ ઓઝા-વૈદ્ય નામ: કમલા હેરિસસ્થળ: વોશિંગ્ટન ડીસીસમય: ૨૦૨૪ઉંમર: ૫૯ વર્ષ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હું પહેલી અશ્ર્વેત મહિલા છું. એશિયન ઓરિજિન ધરાવતી પહેલી વાઈસ પ્રેસિડેન્ટ. હું જ્યારે વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઊભી હતી ત્યારે સૌને લાગતું હતું કે, અમેરિકન લોકો મને વોટ…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : અકારણ ગુસ્સો શા માટે?
-શ્ર્વેતા જોષી-અંતાણી ધડામ!જેવું નીશીનું આઈપેડ લઈ લેવામાં આવ્યું એ પછીના એક અઠવાડિયાની અંદર આ ત્રીજી ઘટના હતી, જેમાં એણે કોઈ વસ્તુનો છુટ્ટો ઘા કર્યો હોય. મમ્મી કંઈક કહેવા જાય તો હમણા સુધી લગભગ દરેક વાતમાં હકારનો સૂર પુરાવતી નીશી હવે…
- આપણું ગુજરાત
અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદમાં, આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી નવરાત્રિના પ્રથમ બે દિવસ ગુજરાતમાં (Amitshah in Gujarat) છે. આજે સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા અમદાવાદમાં મનપાના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે શાહીબાગ ખાતે…
- આપણું ગુજરાત
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ, વહેલી સવારથી શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર
અમદાવાદઃ ગુજરામાં સૌથી લોક પ્રિય ઉત્સવ એટલે નવરાત્રી આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે, પરંતુ આસો નવરાત્રીનું મહત્વ વધુ હોય છે. આજથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ, અંબાજી અને ચોટીલામાં મંગળા આરતી…