- આપણું ગુજરાત
રાજ્યમાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉંચક્યુ, શરદી, ખાંસી, મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળામાં વધારો નોંધાયો છે. રાજ્યમાં શરદી ઉધરસ, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ વધ્યા છે. હાલ બદલાતા વાતાવરણ અને ડબલ સિઝનને કારણે વાયરલ કેસના દર્દીઓમાં વધારો થયો છે. સુરતમાં મેલેરિયાથી એક શ્રમિકનું મોત…
- રાશિફળ
ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા
દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીમાં ઘણી શુભ ઘટનાઓ બની રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે બુધાદિત્ય સાથે શશ રાજયોગ બની રહ્યો…
- આમચી મુંબઈ
અધુરા પ્રોજેક્ટની રિબિન કાપવાની ધમાધમ: મલાડ મીઠ ચોકીના પુલની એક લેન આવતી કાલે ખૂલ્લી મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતા સાથે તરત જ આચારસંહિતા અમલમાં આવી જશે. આ પહેલા અધુરાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોેજેક્ટનું ઉદ્ઘાટન કરવાની સરકારને ઉતાવળ છે. મલાડ (પશ્ર્ચિમ)માં મીઠ ચોકી જંકશન પર લિંક રોડ પર બાંધવામાં આવી…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓને પરાજયનો આંચકો, હવે રવિવારે પાકિસ્તાન સામે આકરી પરીક્ષા
દુબઈ: અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો પોતાની પ્રથમ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 58 રનથી પરાજય થયો હતો. ભારતીય ટીમ 161 રનના લક્ષ્યાંક સામે 102 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પેસ બોલર રૉઝમેરી મેઇરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા 18 કરોડ રૂપિયા મેળવવાને લાયક નથી, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, એટલે કે BCCI એ તાજેતરમાં IPL 2025 ની મેગા હરાજી પહેલાં જાહેરાત કરી છે કે ફ્રેન્ચાઇઝી 6 ખેલાડીઓને જાળવી શકે છે, જેમાં Right to Match card (RTM card)નો પણ સમાવેશ થાય છે. IPLની 18મી સિઝનની મેગા…
- નેશનલ
‘આ મશીન તમને યુવાન બનાવી દેશે’ આવું કહી ઠગોએ વૃદ્ધો પાસેથી ₹35 કરોડ પડાવ્યા, જાણો આ ફ્રોડ વિષે
કાનપુર: લોકોને જાળમાં ફસાવીને રૂપિયા પડાવવા માટે ઠગો અવનવા રસ્તાઓ શોધી કાઢતા હોય છે. એવામાં ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં લોકો સાથે એક વિચિત્ર ફ્રોડનો ભોગ બન્યા હતાં. એક દંપતીએ કથિત રીતે કેટલાક વૃદ્ધોને ઈઝરાયેલ નિર્મિત મશીન વડે 25 વર્ષના બનાવી…
- ઇન્ટરનેશનલ
મધ્ય-પૂર્વ બાદ પૂર્વ એશિયા પણ યુદ્ધની આગમાં સળગશે? કિમ જોંગ-ઉને આપી મોટી ધમકી
સિઓલ: ઇઝરાયલના ગાઝા અને લેનનાન પર હુમલા અને ત્યાર બાદ ઈરાનના ઇઝરાયલ પર રોકેટમારાને કારણે મધ્ય પૂર્વમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળે એવા ભણકારા વાગી રહ્યા છે. દુનિયાભરના નેતાઓ તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે ઉત્તર કોરિયાના…
- આપણું ગુજરાત
પાવાગઢમાં પ્રથમ નોરતે ભાવિકોનું હૈયે હૈયું દળાયું: એક લાખ ભક્તોએ કર્યા દર્શન
ગોધરાઃ નવરાત્રી પર્વને લઈને માતાજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. એક લાખથી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દુધિયા તળાવથી…
- આપણું ગુજરાત
Garba Night: ગરબે ઘૂમ્યા બાદ ઘરે જવા વાહન ન મળે તો આ નંબર પર ફોન કરવાથી મળશે મદદ!
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે. નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે…