- આપણું ગુજરાત
અમદાવાદમાં કોંગો ફીવરથી મહિલાનું મોત: સરકારે આપ્યા ઝડપી કાર્યવાહીના આદેશ
અમદાવાદઃ શહેરમાં રાજસ્થાનની મહિલાનું કોંગો ફીવર (Congo Fever)થી મોત થયુ છે. જોધપુરમાં રહેતી 51 વર્ષીય મહિલાનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. કોંગો ફીવરથી મોતની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના નિવારણ અને તેનાથી બચાવ માટે રાજ્યભરમાં દિશા-નિર્દેશો જાહેર…
- નેશનલ
ઓડિશા પછી હરિયાણાની ચૂંટણીમાં ભાજપ માટે કોણ બન્યું ‘તારણહાર’?
નવી દિલ્હીઃ હરિયાણામાં કોંગ્રેસનું સપનું તોડીને ભાજપે જીતની હેટ્રિક નોંધાવી છે. લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ખરાબ પ્રદર્શન બાદ આ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે કપરી લડાઈ હતી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકજૂથ થઈને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જેમાં…
- સ્પોર્ટસ
પહેલી બે મૅચ માટેની ટીમમાં મોહમ્મદ શમીનો ભાઈ સામેલ છે, પણ ખુદ શમીનું નામ નથી!
કોલકાતા: ભારતની હાલમાં બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ ચાલે છે જેની બુધવારની બીજી મૅચ બાદ છેલ્લી મૅચ શનિવાર, 12મી ઑક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. દરમ્યાન ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ ફુલ-ફ્લેજમાં શરૂ થવાનો સમય પણ નજીક આવી ગયો છે. પ્રતિષ્ઠિત રણજી ટ્રોફીની પ્રથમ મૅચ 11મી…
- આપણું ગુજરાત
Surat માં નવરાત્રી દરમ્યાન સગીરા પર ગેંગરેપ, પોલીસે બે આરોપીની ધરપકડ કરી ત્રીજાની શોધખોળ ચાલુ
સુરત : ગુજરાતના સુરત( Surat Gangrape)જિલ્લામાં સગીરા પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં નવરાત્રિના તહેવાર દરમિયાન મિત્રો સાથે ગયેલી 17 વર્ષની સગીરા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ…
- સ્પોર્ટસ
જૉ રૂટે રચી દીધો ઇતિહાસ, આ દિગ્ગજને પાછળ રાખીને સૌથી વધુ ટેસ્ટ-રનની સિદ્ધિ મેળવી
મુલતાન: ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર જૉ રૂટે ઇતિહાસના ચોપડે પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવી લીધું છે. ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે હવેથી જૉ રૂટનું નામ લેવાશે. તેણે પોતાના દેશના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટિંગ-લેજન્ડ ઍલિસ્ટર કૂકને પાછળ…
- નેશનલ
Hariyana results: બે અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને આપ્યું સમર્થન
હરિયાણામાં સત્તાનો તાજ ભાજપને માથે જનતાએ પહેરાવ્યો છે. હરિયાણામાં ઐતિહાસિક જીત ભાજપને મળી છે જ્યાં સતત ત્રીજીવાર સત્તાનું સૂકાન ભાજપના હાથમાં આવશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપને 48 બેઠક પર વિજય મળ્યો છે ત્યારે ભાજપને વધુ બે વિધાનસભ્યો મળ્યા છે.…
- નેશનલ
Election Result: હરિયાણામાં કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડી મારી? જાણો હારના 7 કારણો
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી(Haryana Assembly Election)માં કોંગ્રેસ ભાજપને હરાવવામાં નિષ્ફળ રહી હતી, કોંગ્રેસ આ પરિણામ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની યોજના બનાવી રહી છે. હરિયાણામાં કથિત રીતે સરકાર વિરુદ્ધ વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસ મતદાતાઓને આકર્ષવા નિષ્ફળ રહી હતી. હરિયાણામાં…
- સ્પોર્ટસ
Cricket Updates: હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં નં.1 ઓલ રાઉન્ડર બની શકે છે! ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની T20 સિરીઝ (IND vs BAN T20)ની બીજી મેચ આજે દિલ્હીમાં રમાવાની છે, એ પહેલા ICC દ્વારા નવી રેન્કિંગ (ICC Ranking) જાહેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ ઓલરાઉન્ડરોની…
- મનોરંજન
જ્યારે આ કારણે Jaya Bachchanએ Rekhaને મારી દીધો લાફો, આવું હતું બિગ બીનું રિએક્શન…
બોલીવૂડમાં જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખાનું લવ ટ્રાયેન્ગલ ખૂબ જ જાણીતું છે અને વર્ષો બાદ આજે પણ લોકો આ પ્રણય ત્રિકોણની વાતો સાંભળીને એકદમ રોમાંચિત થઈ ઉઠે છે. આજે આપણે આવા જ એક કિસ્સા વિશે વાત કરીશું, જેમાં જયા…
- નેશનલ
હરિયાણા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! ચૂંટણી પંચ સમક્ષ કરશે ફરિયાદ
નવી દિલ્હી: ગઈ કાલે હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly election)ના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ(Congress)ના કેમ્પમાં નિરાશા છવાઈ ગઈ છે. ભાજપે 90માંથી 48 બેઠકો જીતીને સતત ત્રીજી વખત બહુમતી મેળવી છે, કોંગ્રેસને ફરી હાર મળી છે. હવે કોંગ્રેસ પરિણામ બાબતે…