- આમચી મુંબઈ
BESTની 250 મિડી બસ ભંગારમાં જવાની: પૂર્વના ઉપનગરોને ફટકો પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બેસ્ટ ઉપક્રમ પાસે રહેલી મિડિ બસમાંથી અમુક બસ આગામી મહિનામાં ભંગારમાં જવાની હોવાથી અને તેની સામે પર્યાયી મિડિ બસ ઉપલબ્ધ નહીં હોવાનેે કારણે પશ્ર્ચિમ ઉપનગર બાદ હવે તેનો ફટકો પૂર્વ ઉપનગરના અનેક વિસ્તારમાં થવાની શક્યતા છે. મુખ્યત્વે…
- નેશનલ
PVR INOXને લાંબી જાહેરાતો બતાવવા બદલ રૂપિયા એક લાખનો દંડ, ગ્રાહક કોર્ટે આપ્યો ફટકો
બેંગલૂરુઃ થિયેટરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા લાંબી જાહેરાતો બતાવવાની પરંપરા હવે મોંઘી સાબિત થઈ શકે છે. બેંગલૂરુની ગ્રાહક કોર્ટે સિનેમા ઘરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા બતાવવામાં આવતી જાહેરાતોને ગ્રાહકોનો સમયનો બગાડ ગણાવી છે અને જણાવ્યું છે કે જાહેરાતો…
- આમચી મુંબઈ
ચોમાસા રેલવે ખોરવાય નહીં તે માટે પાલિકાએ કમર કસી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી રેલવે લાઈન ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જવાથી ખોરવાઈ જાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકા અત્યારથી કામે લાગી ગઈ છે. મંગળવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પશ્ર્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી,…
- શેર બજાર
ખુલતાની સાથે જ ગબડ્યું શેરબજાર; જાણો SENSEX અને NIFTYના હાલ
મુંબઈ: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ યથાવત (Indian stock market) રહ્યો. આજે, બુધવારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 75,787 ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો નિફ્ટી 98 પોઈન્ટના ભારે ઘટાડા સાથે…
- ઈન્ટરવલ
બોરડીનો કાંટો એક ઊભો એક આડો!
કચ્છી ચોવક -કિશોર વ્યાસવાત બોરડીના વૃક્ષમાં બોર સાથે ઊગતા કાંટાઓની છે, પરંતુ તે અંગેની ચોવક જીવનનાં તત્ત્વજ્ઞાનનો પણ બોધ આપે છે. ચોવક માણજો મિત્રો: ‘બેરોડીની કંઢા બ, હિકડો ઊભો બ્યો વિંગો’ બોરડી જોઈ છે ક્યારેય? જયાં મીઠાં બોર ઉગે છે…
- ઈન્ટરવલ
માતૃભાષા એટલે સંસ્કૃતિનું મહિમા ગાન
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ સમજણ ગ્રહણ કરવા લાગે છે. મહાભારતમાં અભિમન્યુ માતાના ગર્ભમાં યુદ્ધ વિશેના છ કોઠા શીખી લે છે. આ જગતમાં બાળકને પોતાની મા સાથે સૌથી નિકટનો નાતો હોય છે. માતાના હરખ, શોક…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસારદીકરીને ગાય દોરે ત્યાં જાય તો, દીકરો?* ફાવે ત્યાં જાય.પારકી માતા કાન વીંધે. નાક કેમ નહીં?* નાક ખેંચવાનો અધિકાર સાસુમાને મળ્યો છે.સાસરિયું સોનાની ખાણ હોય તો પિયર માટે શું?* પ્રેમ-પરિવાર અને પરંપરાનું વિશ્વ.દેવું કરીને ઘી પીવું જોઈએ પછી તેલ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી બજેટ 10 કરોડ, ખર્ચ શૂન્ય 150 – 200 કરોડનો પ્રોજેક્ટ હોય પણ વિલંબ થવાને કારણે કે અન્ય કોઈ કારણસર એ પૂરો થાય ત્યાં સુધીમાં 500 – 600 કરોડ અને ક્યારેક તો એથી પણ વધુ ખર્ચ થયો હોવાના અનેક…
- નેશનલ
આજે જાહેર થશે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનનું નામ, વિધાન સભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને 11 દિવસ થઈ ગયા છે, પરંતુ ભાજપે હજુ સુધી દિલ્હીને નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કર્યું નથી. હવે એવું જાણવા મળ્યું છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન પદનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે…
- નેશનલ
વિશ્વને મેનેજમેન્ટના પાઠ પઢાવશે મહાકુંભ
પ્રયાગરાજઃ સંગમ ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડા એવા મહાકુંભના વિશાળ સંચાલનના આધારે યોગી આદિત્યનાથ સરકાર વિશ્વને એક માર્ગદર્શિકા પુસ્તકના રૂપમાં અનોખી ભેટ આપશે. મહાકુંભની સુરક્ષા, સ્વચ્છતા, સેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, ડેકોરેશન, લોકોની શિષ્ટતા વગેરેના સંશોધન પર આધારિત…