- તરોતાઝા
બુકનુ ઉત્તર પ્રદેશનો લોકપ્રિય મસાલો પાચનતંત્રની સમસ્યાને માટે શ્રેષ્ઠ
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિકઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભરાયેલાં આસ્થાના મહા કુંભમેળામાં જવાનું સદ્ભાગ્ય આપ સર્વેને પ્રાપ્ત થયું હશે. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને પાવન થવાનો મોકો મળ્યો હશે. તેમણે અનુભવ્યું હશે કે દેશ-વિદેશનું માનવ મહેરામણ ઉત્તર પ્રદેશના એક નાનકડાં શહેર પ્રયાગરાજમાં ઉમટ્યું…
- તરોતાઝા
સ્વર્ગવાસી થયા વગરનું સ્વર્ગ!
મોજની ખોજ -સુભાષ ઠાકર‘ચંબુ અંકલ, આ પેપરમાં તમારી સિંગાપોર-મલેશિયા જવાની જાહેરખબર વાંચી. બોલો રિટર્નનો શું ભાવ રાખ્યો છે?’ ‘વૈકુંઠ ટ્રાવેલ’ના મેનેજર ચંબુલાલને સરોજે પૂછ્યું.‘જુઓ ભાભી, આખું રિટર્ન પેકેજ પર હેડ એક લાખની આસપાસ, સમજાવું’‘એ પછી. પહેલાં તમે મારી વાત સમજો.…
- તરોતાઝા
આરોગ્યની દૃષ્ટિએ… આ ઋતુમાં કેવી ફેશન અપનાવશો?
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિકહજી ફેબ્રુઆરી મહિનો માંડ પત્યો છે, પણ ગરમીનો પારો મે મહિના જેટલો ઊંચો ચઢ્યો છે. જાડા અને ગરમ કપડાને હટાવીને હળવા રંગના અને પતલા કાપડના કપડાં પહેરવાનો સમય આવી ગયો છે. ગરમીમાં તમે કેવા કપડાં પહેરો છો…
- સ્પોર્ટસ
IND vs AUS: આજના સેમિફાઇનલમાં કેવી રહેશે પિચ? વાંચો વેધર રીપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ
દુબઈ: ICC Champions Trophy 2025 ની પહેલી સેમિફાઇનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (IND vs AUS Semi final) રમાશે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં રમેલી તમામ ત્રણ મેચ જીતી છે. પરંતુ હવે ભરતીય ટીમ સામે વર્લ્ડ…
- તરોતાઝા
ફુગાવાનું જોખમ કઈ રીતે નિવારી શકાય?
ગૌરવ મશરૂવાળા‘કરવેરાની અને ફુગાવાની અસર થાય છે એ બાબતનું ધ્યાન રાખ્યા વગર અપનાવેલો રોકાણનો વ્યૂહ ખરેખર તો રોકાણસંબંધી વાતાવરણનું ખરું સ્વરૂપ પારખવામાં નિષ્ફળ ગયેલો કહેવાય અને ગંભીર રીતે ખામીભર્યો કહેવાય. રોકાણકારની ખરીદશક્તિનું રક્ષણ થાય એ અત્યંત આવશ્યક છે.’ – સર…
- આમચી મુંબઈ
મુંબઈના નાળાઓની સફાઈ આવતા સપ્તાહથી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાની તૈયારીમાં બૃહનમુંબઈ મહાનગરપાલિકા લાગી પડ્યું છે અને આના ભાગરૂપે શહેરના નાનાં નાળાંઓની સફાઈ આવતા અઠવાડિયાથી અને મોટાં નાળાંઓની સફાઈ ૧૫ માર્ચથી શરૂ થઈ જશે. અલબત, મીઠી નદીને મામલે હાઈ કોર્ટમાં ચાલી રહેલુ સુનાવણી પણ આદેશ આવ્યા…
- આમચી મુંબઈ
મોગરા અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ ફરી ઘોંચમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગપાલિકા ફરી એક વખત બે મહત્ત્વનાં પમ્પિંગ સ્ટેશન મોગરા અને માહુલ પર બાંધકામ શરૂ કરવામાં નિષ્ફળ ગયું છે. મોગરા સ્ટેશન માટેની વિવાદિત જમીનની કિંમત બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને પાલિકાના પ્રશાસન ભૂષણ ગગરાણી દ્વારા…
- નેશનલ
UAEમાં યુપીની મહિલાને ફાંસીની સજા અપાયાની ભારત સરકારે પુષ્ટિ કરી; કાલે થશે દફનવિધિ
નવી દિલ્હી: મૂળ ઉત્તરપ્રદેશની 33 વર્ષીય મહિલાને યુનાઈટેડ અરબ અમીરાત(UAE)માં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કેસ(Delhi Highcourt)ની સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે કોર્ટને જણાવ્યું કે શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી…
- નેશનલ
રાજધાની દિલ્હીમાં બે જુથ વચ્ચે અંધાધુધ ફાયરિંગ; 5 લોકો ઘાયલ
નવી દિલ્હી: સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વ દિલ્હીના જ્યોતિ નગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી ગોળીબારની ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે…