- આપણું ગુજરાત
ગુજરાતમાં નવરાત્રી દરમ્યાન વાહન Accident થી ઈજાના કેસમાં વધારો, અમદાવાદમાં નવ લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન વાહન અકસ્માતથી( Accident)ઈજાના કુલ 4489 કેસ નોંધાયા છે. આમ રોજના સરેરાશ 500 જેટલા કેસ નોંધાય છે. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાના રોજના સરેરાશ 423 કેસ નોંધાતા હોય છે. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ…
- મનોરંજન
દશેરા પર જ બી-ટાઉનની આ હોટ એક્ટ્રેસ બની નાની, પોસ્ટ કરીને શેર કર્યા ગુડ ન્યુઝ…
બોલીવૂડની હોટ અને દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક એવા નીના ગુપ્તા (Neena Gupta)ની દીકરી મસાબા ગુપ્તાએ દીકરીને જન્મ આપ્યો છે અને આ સાથે જ નીના ગુપ્તા નાની બની ગઈ છે. દીકરીના ઘરે ગૂંજેલી કિલકારીઓથી નીના ગુપ્તા આનંદથી ઝૂમી ઉઠી છે. મસાબા ગુપ્તા…
- આમચી મુંબઈ
રખડી પડ્યા પ્રવાસીઓ, જો પશ્ચિમ રેલવેમાં ટ્રાવેલ કરવાના હોય તો નવી અપડેટ જાણી લો…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં આજે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના યાર્ડમાં લોકલ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે લોકલ ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી. બપોરના બાર વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો, જેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી, પરંતુ તેને કારણે સ્લો લાઈનના કોરિડોરને અસર થઈ હતી.…
- આમચી મુંબઈ
BJP નેતા નવનીત રાણાને મળી ગેંગરેપની ધમકી, પત્રમાં લખ્યું પાકિસ્તાન ઝિંદાબાદ
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા અને મહારાષ્ટ્રના અમરાવતીના પૂર્વ સાંસદ નવનીત રાણા(Navneet Kaur Rana)ને ધમકીભર્યો પત્ર મળતા હોબાળો મચી ગયો છે. આ પત્રમાં નવનીત રાણાને ગેંગરેપની ધમકી મળી છે. પત્ર મોકલનારએ તેનું નામ આમિર જણાવ્યું છે. તેમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા…
- નેશનલ
Baba Siddique Murder: કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હત્યાની જવાબદારી, બે આરોપીની ધરપકડ
મુંબઈઃ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની(Baba Siddique Murder) જવાબદારી લીધી છે. NCP નેતાની ગત રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં પુત્ર જીશાન સિદ્દીકની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યામાં ત્રણ શૂટર્સ…
- ઉત્સવ
આથમતા આયખાની એકલતા: સાંજ ઢલે ગગન તલે
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:ઉંમર માત્ર આંકડો છે, પણ છે તો ખરો. (છેલવાણી)એક વૃદ્ધ પિતા એમના દીકરા-વહુને ૮-૯ વરસના પૌત્ર સાથે રહેતા હતા. એ વૃદ્ધ પિતા જમે ત્યારે ક્યારેક એમના મોંમાંથી ખાવાનું નીચે પડી જતું ને ટેબલ ગંદું થઇ જતું.…
- આપણું ગુજરાત
Ahmedabad માં દારૂ પીવાના કેસમાં ચાર પોલીસ કર્મી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં દશેરા નિમિત્તે પોલીસનો શસ્ત્રપૂજન કાર્યક્રમ દરમિયાન રોડ ઉપર પોલીસનો દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ હેડ ક્વાર્ટરની સામે જ ફૂટપાથ ઉપર ખુલ્લેઆમ દારૂની પીનારા ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.…
- ઉત્તર ગુજરાત
લોરેન્સ બિશ્નોઈ બનવા માંગે છે બીજો દાઉદ! 6 દેશો નેટવર્ક, 700 શૂટર્સ
મુંબઈ: ગઈ કાલે મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદીકી(Baba Siddique)ની હત્યા પાછળ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang)નો હાથ હોવાના અહેવાલ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ગંભીર ગુનાને અંજામ આપી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે…
- શેર બજાર
Stock Market : 20 રૂપિયાના આ શેરે કર્યા માલામાલ, બોનસ શેરની જાહેરાતથી ચર્ચામાં
મુંબઇ : AA Plus ટ્રેડલિંકએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મોટો નફો આપ્યો છે. આ કંપનીના શેરના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ શેર વિભાજિત કરવા અને બોનસ ઇશ્યૂ કરવાની દરખાસ્ત કરી છે. જેના લીધે કંપની ફરી એકવાર…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી
મુંબઇઃ મુંબઈમાં એનસીપી અજિત પવાર જૂથના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીના મૃત્યુથી સમગ્ર બોલિવૂડ આઘાતમાં છે. બાબા સિદ્દીકી હવે આ દુનિયામાં નથી એવા સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. રાજનીતિથી લઈને બોલિવૂડ સુધી પ્રભાવ ધરાવતા બાબા સિદ્દીકીના…