- સ્પોર્ટસ
IND vs NZ: ભારત સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, આ ફાસ્ટ બોલર સિરીઝથી બહાર
બેંગલુરુ: બાંગ્લાદેશને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે ટકરાશે. આવતીકાલે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થશે. મેચના એક દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે, ફાસ્ટ બોલર બેન…
- આપણું ગુજરાત
તમે બુકિંગ કરાવ્યુ કે રહી ગયા? સિંહ દર્શન માટે દિવાળી સુધી બુકિંગ ફૂલ
જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી પાર્ક ચોમાસા દરમિયાનના ચાર મહિના માટે બંધ સફારી પાર્ક ચોમાસું પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત બાદ આવતીકાલથી ફરી શરૂ થશે. સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનું વેકેશન 15મી ઓકટોબરે પૂર્ણ થનાર છે. જેથી 16મી ઓક્ટોબરથી નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આ 7 નેતાઓને લોટરી લાગી, આજે MLC પદના લેશે શપથ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં, રાજ્યપાલ દ્વારા નામાંકિત 7 વિધાન પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે 15મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં બપોરે 12 વાગ્યે યોજાશે. આ સમારોહ ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેની હાજરીમાં યોજાશે. હાલમાં વિધાનસભામાં શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય…
- નેશનલ
બહરાઇચમાં હિંસાની આગ શમી નથી રહી, પોલીસની તૈનાતી છતાં મઝારમાં તોડફોડ અને આગચંપી
બહરાઇચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં રવિવારે દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસા (Bahraich violence) શાંત નથી થઇ રહી. સોમવારે ફરી કેટલાક અસામાજિક તત્વોએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમમાં આગ લગાવી હતી. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે, તેમ છતાં…
- આપણું ગુજરાત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જામનગરમાં વિજળી પડતા બે લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમા રાજ્યમા ભારે વરસાદની અગાહી કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગ, અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે દમણ…
- ઇન્ટરનેશનલ
India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો
નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે તણાવ (India-Canada tenstion) ફરી વધી રહ્યો છે. કેનેડા સરકારે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, કેનેડાએ ભારતીય હાઈ કમિશનર પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર(Hardipsingh Nijjar)ની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ પછી, ભારત…
- નેશનલ
વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
દિલ્હીની આપ આદમી પાર્ટી(AAP)ની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દે તણાવ થયા કરે છે. એવામાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાન આતિશી માર્લેના(Atishi Marlena)એ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની…
- મનોરંજન
રણબીર કપૂર ફરી એક વાર બન્યો વરરાજા, જુઓ શાનદાર એન્ટ્રી
રણબીર કપૂર આજકાલ તેની ફિલ્મ રામાયમ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂરનો લુક ઘણા સમયથી વાયરલ થઇ ગયો છે, જેને કારણે નિર્માતાઓ હવે વધુ સાવધાની વર્તીને શૂટિંગ કરી…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૮૬
આજે કદાચ રિવોલ્વરનો ઉપયોગ કરવો પડશે એવું ગાયત્રીને લાગવા માંડ્યું હતું… કોણ જાણે કેમ અંદરથી સ્ફુરણા થતી હતી કે શિક્ષકની પુત્રી રિવોલ્વરનો ઉપયોગ કરશે… કિરણ રાયવડેરા ‘મિ. દીવાન, કુમારે રામપૂરી ચાકુ ખરીદ્યું એ તો તમે જાણો છો, કારણ કે એ…
- ધર્મતેજ
મનન: શૂન્યની સમગ્રતા
-હેમંત વાળા કહેવાય છે કે ‘નેતિ નેતિ’ કરતાં કરતાં તે પરમ તરફ – પૂર્ણ તરફ પ્રયાણ કરી શકાય છે. દરેક બાબતનો છેદ ઉડાડતા ઉડાડતા અંતે જે બાકી રહે તે જ શાશ્ર્વત છે, સંપૂર્ણ છે, સમગ્ર છે. શૂન્ય તરફનું પ્રત્યેક કદમ…