- ઈન્ટરવલ
Trump vs harris US Elecion : અબ આ રહા હૈ મજા..!
પ્રાસંગિક -અમૂલ દવે વિશ્ર્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ કોણ બનશે એના પર બધાની મીટ મંડાઈ રહી છે. પાંચમી નવેમ્બરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી છે ત્યારે અમેરિકાના ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના કમલા હેરિસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને રિપબ્લિક…
- નેશનલ
Monsoon 2024 : હવામાન વિભાગે કરી આ રાજ્યોમાં વરસાદની આગાહી, ચેન્નાઈમાં વહેલી સવારથી વરસાદ
નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની(Monsoon 2024)વિદાય વચ્ચે બંગાળની ખાડીમાં ઉભા થયેલા લો- પ્રેશરના લીધે તમિલનાડુ અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં ચેન્નાઈ શહેરના કેટલાક ભાગોમાં આજે સવારથી હળવો વરસાદ ચાલુ છે. આ વરસાદને કારણે અનેક વિસ્તારો અને…
- ઈન્ટરવલ
રિટેલ રોકાણકારોને ફક્ત રોકડામાં રસ છે
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા શેરબજારમાં ભલે અફડાતફડી અને ઉથલપાથલનો માહોલ હોય, પરંતુ પ્રાઇમરી માર્કેટમાં જોરદાર ધમધમાટ ચાલી રહ્યો છે અને તેનું કારણ છે નવા લિસ્ટ થનારા શેરોનું તોફાની પ્રીમિયમ! બજારમાં નરમાઇનો ટોન હોય તો પણ અનેક આઇપીઓના શેર સારા તગડાં…
- તરોતાઝા
કૅક ખાઓ છો, તો પહેલા આ વાંચી લેજો
આપણાં ઘર-પરિવારમાં કોઈપણ ફંકશન હોય તો હવે કૅક કટ કરવાની એક પરંપરા શરૂ થઈ ગઈ છે. બર્થ-ડે પાર્ટી હોય, સગાઈ હોય અથવા તો મૅરેજ હોય લોકોને કૅક વગર ફંક્શન અધૂરા લાગે છે. હવે એને લઈને એક ખતરનાક ખુલાસો થયો છે.…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ -૮૭
મેં તો પોલીસ અફસર બનવાનો મારું પ્રોમિસ પાળ્યું… આવતીકાલે હું પોલીસ કમિશનર પણ બની જઈશ, પણ તું ફરી ગયો, તું સ્મગલર ન બન્યો…! કિરણ રાયવડેરા ગાયત્રી ધબકતાં હ્ર્દયે જગમોાહનના બેડરુમમાં પ્રવેશી ન થોડક ક્ષણોની ચુપકીદી બાદ દીવાન પરિવારના દરેકને બે…
- નેશનલ
ભારતીય એજન્ટોની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સાઠગાંઠ! કેનેડા પોલીસના ગંભીર આરોપ
નવી દિલ્હી: કેનેડાએ ફરી એકવાર ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેને કારણે બંને પક્ષે રાજદ્વારીય સંબંધો વધુ વણસ્યા (India-Canada tension) છે. આ વખતે ટ્રુડો સરકારે (Justin Trudeau) આરોપોમાં ભારત સરકારનું નામ લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi) સાથે જોડ્યું છે.…
- તરોતાઝા
નિવૃત્ત જીવનની જરૂરિયાત કેમ અલગ હોય છે ?
ગૌરવ મશરૂવાળા અબ્રાહમ મેસ્લો નામના મનોવિજ્ઞાનીએ ૧૯૪૩માં ‘હાઈરાક ઑફ નીડ્સ’ નામની થિયરી રજૂ કરી હતી. તે ‘મેસ્લોસ લો’ તરીકે પણ ઓળખાય છે. મનુષ્યની અસ્તિત્વ ટકાવી રાખવાની સ્થિતિમાંથી આત્મબોધની સ્થિતિ સુધીની સફરને મેસ્લોસ લોમાં આવરી લેવામાં આવી છે,જેમકે.. આત્મબોધ – આત્મસન્માન-પોતાપણાની…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : યુવાનોને હૃદયની બીમારી કેમ થાય છે?
-નિધિ ભટ્ટ મુંબઈમાં કુલ મૃત્યુના ૧૧ ટકા મરણ હૃદયરોગનો આંચકો લાગવાથી થાય છે. મુંબઈના ૧૮-૬૯ વર્ષના વયજૂથના ૩૪ ટકાને બ્લડ પ્રેસરની અને ૧૮ ટકાને ડાયાબિટિઝની બીમારી છે. ૨૧ ટકા મુંબઈગરામાં કોલેસ્ટેરોલનું જોખમી પ્રમાણ છે. તરુણોમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનું પ્રમાણ…
- શેર બજાર
Hyundai IPO ખુલતાની સાથે જ આટલા ટકા સબ્સ્ક્રાઇબ થયો, આ કિંમત પર લીસ્ટ થવાની શક્યતા
મુંબઈ: દેશનો સૌથી મોટો IPO હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ(Hyundai IPO), આજે મંગળવારે 15મી ઓક્ટોબરથી રોકાણ માટે ખુલી ગયો છે. BSEના ડેટા અનુસાર, આ IPO આજે સબ્સ્ક્રિપ્શનના પ્રથમ દિવસે સવારે 11:09 વાગ્યા સુધીમાં 8% સબસ્ક્રાઈબ થયો હતો. રોકાણકારો આ IPOમાં 17…
- તરોતાઝા
ગાડરિયા પ્રવાહથી કેવી રીતે બચવું?
મિતાલી મહેતા બિહેવિયરલ ફાઇનાન્સના વિષયમાં આજે આપણે હર્ડ મેન્ટાલિટી વિશે વાત કરીશું. જ્યારે કોઈ વ્યક્તિ એક સમૂહ કે જૂથના બીજા લોકોનું અનુકરણ કરે ત્યારે તેને ‘હર્ડ મેન્ટાલિટી’ કહે છે. લોકો એવા સમયે પોતાના સ્વતંત્ર વિશ્લેષણ, નિરીક્ષણ કે તર્કને અનુસરવાને બદલે…