- આમચી મુંબઈ
IRS ઓફિસર સમીર વાનખેડે શરુ કરશે રાજકીય ઇનિંગ! આ પક્ષ સાથે જોડાશે
મુંબઈ: ચુંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભ ચૂંટણી(Maharastra assembly election)ની જાહેરાત કરી દીધી છે, હવે રાજ્યના રાજકારણમાં વધુ ગરમાવો આવશે. એવામાં એક અહેવાલ મુજબ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ(IRS)ના વિવાદિત અધિકારી Sameer Wankhede હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમીર…
- સ્પોર્ટસ
ખો-ખોની રમતનો સૌપ્રથમ વર્લ્ડ કપ રમાશે, જાણો ક્યાં અને ક્યારે…
નવી દિલ્હી: ખો-ખોની રમત સામાન્ય રીતે સ્કૂલ-કૉલેજની પિકનિકમાં કે સોસાયટીઓના મેદાનોમાં રમાતી હોય છે, પરંતુ આગામી જાન્યુઆરીમાં પહેલી વાર આ રમતનો વર્લ્ડ કપ યોજાશે અને એનું આયોજન દિલ્હીમાં થશે. બુધવારે આ વિશ્વ કપ માટેની ટ્રોફી પાટનગરમાં ભારતીય મહિલા ખેલાડીઓના હસ્તે…
- આમચી મુંબઈ
અંધેરી લોંખડવાલાની બહુમાળીય ઈમારતની આગમાં ત્રણના મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)માં લોખંડવાલા કૉમ્પલેક્સમાં ૧૪ માળની બહુમાળીય ઈમારતના ૧૦મા માળા પર આવેલા ફ્લેટમાં લાગેલી આગમાં સિનિયર સિટિઝન દંપત્તી સહિત નોકરનું મૃત્યુ થયું છે. મૃતકોમાં ૭૪ વર્ષના ચંદ્રપ્રકાશ સોની તેમના ૭૪ વર્ષના પત્ની કાંતા સોની અને ૪૨ વર્ષના…
- સ્પોર્ટસ
બૅટિંગ લીધા પછી ભારતનો ધબડકો, તેર રનમાં ત્રણ વિકેટ ગુમાવી
બેંગ્લૂરુ: ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. સવારે 10.27 વાગ્યે વરસાદ પડવાનો શરૂ થતાં રમત અટકાવવામાં આવી ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 13…
- આમચી મુંબઈ
બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ) ઉપક્રમની બસો આગામી સમયમાં રસ્તા પરથી ગાયબ થઈ જશે અને જાહેર પરિવહન સેવા બંધ થવાને કારણે રેલવે સેવા પર વધુ તાણ તો આવશે. પરંતુ નાગરિકોને મળી…
- મનોરંજન
One Direction બેન્ડના પૂર્વ ગાયક Liam Payneનું નિધન, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોક
બ્યુનોસ એરેસ: બ્રિટિશ બોયબેન્ડ વન ડાયરેક્શન(One Direction) ના પૂર્વ મેમ્બર અને લોકપ્રિય સિંગર લિયામ પેન(Liam Payne) નું અવસાન થયું છે. અહેવાલ મુજબ બુધવારે આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસ(Buenos Aires)માં હોટલની બાલ્કનીમાંથી પડી જવાથી પેનનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ સમાચાર મળતા તેના…
- નેશનલ
‘કોઈ નક્કર પુરાવા ન હતાં’ કેનડાના વડા પ્રધાન Trudeauનું સ્વીકારનામું
ઓટાવા: ભારત અને કેનેડાના રાજ્દ્વારીય સંબંધો સૌથી ખરાબ સ્તરે (India-Canada tension) પહોંચી ગયા છે, જેનું કારણ છે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau )એ ભારત પર લગાવેલા ગ્માંભીર આરોપો. ટ્રુડોએ ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત…
- આમચી મુંબઈ
મુંબઈમાં આજથી બે દિવસ પાંચથી દસ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાને કરવામાં આવતા પાણીપુરવઠામાં આજે અને આવતી કાલે બે દિવસ માટે પાંચથી દસ ટકાનો પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ બે દિવસ દરમિયાન પાણી સંભાળીને વાપરવાની અપીલ પણ પાણીપુરવઠા વિભાગે કરી છે. | Also Read: ઓન-ડ્યુટી પોલીસ પર…
- ઈન્ટરવલ
ચોવક કહે છે: કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ના ભાગ્યે દોડતું આવે, ના વિશ્ર્વાસે કદી રહેજે! યાદ આવે છે? આવી કોઈ કવિતા એક જમાનામાં અભ્યાસક્રમમાં આવતી. ભાગ્યના ભરોસે હાથ જોડીને બેસી ન રહેવાય! કર્મ કરવાં પડે. કમાવા માટે કામ કરવાં પડે. આપણી ઉચ્ચ લાયકાત…
- આમચી મુંબઈ
‘મહાયુતિ’ સામે મોરચો ખોલનારા ભાજપના પૂર્વ વિધાનસભ્ય પાર્ટીમાંથી સસ્પેન્ડ
નાગપુર: ભૂતપૂર્વ વિધાનસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ કાર્યકારી સભ્ય મલ્લિકાર્જુન રેડ્ડીને પાર્ટી વિરોધી કામગીરીને કારણે છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશના કાર્યાલયના સેક્રેટરી મુકુંદ કુલકર્ણીના હસ્તાક્ષરવાળા પત્રમાં ઉપરોક્ત જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી વખતે…