- આમચી મુંબઈ
કૉંગ્રેસ જોતી રહી ગઇ અને ઠાકરેએ બાંદ્રા પૂર્વથી ઉમેદવારની જાહેરાત કરી દીધી
મુંબઈઃ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના બે મુખ્ય ઘટક કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)વચ્ચે ઉમેદવારો ઊભા રાખવા મુદ્દે ટક્કર ચાલી રહી છે. એમવીએમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજી નક્કી થઈ શકી…
- નેશનલ
સિમ કાર્ડ કે નેટવર્ક વગર કરી શકાશે કોલ , BSNLની એલન મસ્કને ટક્કર આપવાની તૈયારી
નવી દિલ્હી : BSNL સતત નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેમાં BSNL એ Viasatસાથે હાથ મિલાવ્યા છે. કંપની દ્વારા D2D ટેક્નોલોજીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટેક્નોલોજીથી યુઝર્સ સિમ કાર્ડ કે નેટવર્કની મદદ વગર ઓડિયો અને…
- નેશનલ
ખાલિસ્તાની પન્નુનના હત્યાના પ્રયાસમાં પૂર્વ RAW અધિકારીની સંડોવણી! યુએસના ભારત પર આરોપ
વોશીંગ્ટન: કેનેડામાં ખાલિસ્તાની સમર્થક નિજ્જર હત્યા અને ત્યાર બાદ ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. ત્યારે બીજી તરફ યુએસમાં કટ્ટરપંથી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના પ્રયાસ બાબતે પણ ભારત પર આરોપો લાગી રહ્યા છે.…
- સ્પોર્ટસ
પિચ પારખવાની ભૂલ કબૂલ કરવાની સાથે રોહિતનું હાસ્યાસ્પદ નિવેદન!
બેંગ્લૂરુ: ટેસ્ટના વર્લ્ડ કપની સતત બે ફાઇનલમાં પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ભારત ગુરુવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પહેલા દાવમાં ફક્ત 46 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પિચને…
- આપણું ગુજરાત
Surendranagar ના સાયલામાં ધાર્મિક પ્રસંગમાં ફૂડ પોઇઝનીંગથી 300 લોકોને અસર
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં એક જ્ઞાતિના ધાર્મિક પ્રસંગમાં ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી…
- નેશનલ
Byju’s ફાઉન્ડર બાયજુ રવીન્દ્રને ધિરાણકર્તાઓને નાણાં પરત આપવા તૈયારી બતાવી, મૂકી આ શરત
નવી દિલ્હી : ભયંકર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી જાયન્ટ એડટેક કંપની બાયજુના(Byju’s)સ્થાપક બાયજુ રવીન્દ્રન ધિરાણકર્તાઓને નાણાં પરત કરવા તૈયાર છે. જોકે, તેણે ધિરાણકર્તાઓને પૈસા પરત કરવા માટે એક ખાસ શરત મૂકી છે. બાયજુ રવિન્દ્રને ગુરુવારે કહ્યું હતું કે જો…
- આમચી મુંબઈ
Salman Khan ને ફરી મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈ સાથે સમાધાન માટે 5 કરોડની માંગણી
મુંબઇ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને(Salman Khan)ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ટ્રાફિક કંટ્રોલને મોકલવામાં આવેલા મેસેજમાં ધમકી લખેલી જોવા મળી હતી. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો…
- લાડકી
કથા કોલાજ: યુવા વયે સલામતીની ખેવના ઓછી ને સાહસની ઝંખના વધુ હોય છે
-કાજલ ઓઝા-વૈદ્ય નામ: સોનલ માનસિંહસ્થળ: સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમય: ૨૦૨૪ઉંમર: ૮૦ વર્ષનૃત્ય મારું જીવન છે. નર્તન મારા પગમાં નથી, મારી નસોમાં રક્ત બનીને વહે છે. હું નર્તન શ્ર્વસું છું, નર્તન જીવું છું! આજે જીવનના આઠ દાયકા ભરપૂર…
- લાડકી
વિશેષ: ટૅટુમાં પણ થઈ અઈંની એન્ટ્રી
-નિધિ ભટ્ટ ટૅટુની દુનિયામાં નિત-નવા ટ્રેન્ડ આવ્યા જ કરે છે. સમયની સાથે લોકો પણ એનો સ્વીકાર કરતા થયા છે. એવામાં ટૅટુ પણ લોકોમાં અલગ ક્રેઝ ધરાવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ટૅટુનો ટ્રેન્ડ વધી ગયો છે. આવું અગાઉ કદી પણ નહોતું…
- લાડકી
તું મઈકે મત જઈયો….
કૌશિક મહેતા ડિયર હની,પરણીને યુવતી માવતરથી સાસરે આવે પછી પાછા પગ કરવાની વિધિ હોય છે. એ બે ત્રણ દિવસનો જ મામલો હોય છે. સાસરિયાઓ વહુને તેડી આવે છે અને પતિ-પત્નીનું સહજીવન ફરી શરૂ થઇ જાય છે, પણ તું તો માવતર…