- સ્પોર્ટસ
Champions Trophy 2025: આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે, શું વરસાદ બનશે વિલન?
દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની (champions trophy) શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ મેચમાં ન્યૂ ઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)…
- આમચી મુંબઈ
રોશનીથી ઝળહળશે મરીન ડ્રાઇવ, BMCએ બનાવી યોજના
મુંબઇઃ લોકોથી ફાટફાટ થતા મુંબઇ શહેરમાં સાંજનો નિર્મળ આનંદ માણવા માટેનું લોકપ્રિય સ્થળ એટલે મુંબઇનો સૌથી જાણીતો મરીન ડ્રાઇવ વોટર ફ્રન્ટ. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત ઉપનગરોમાંથી પણ રોજ હજારો પ્રવાસીઓ અને મુલાકાતીઓ અહીં આવે છે અને આથમતા સૂરજના શીતળ કિરણોની મજા…
- આમચી મુંબઈ
India’s Got Latent Controversy: મહારાષ્ટ્ર સાયબર સેલે 50 સેલિબ્રિટીને સમન્સ પાઠવ્યા
મુંબઇઃ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. હવે આ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે કાર્યવાહી કરી છે અને તેમણે રાખી સાવંત સહિત 50 અગ્રણી સેલિબ્રિટીઓને સમન્સ પાઠવ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં કેટલાક હાસ્ય કલાકારોના નિવેદન નોંધવામાં આવ્યા…
- આપણું ગુજરાત
ગુજરાતીઓને મોંઘવારીનો વધુ એક ફટકો લાગ્યો; તેલના ભાવમાં આટલો વધારો
રાજકોટ: મોંઘવારીના માર વચ્ચે ગુજરાતીઓને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાતીઓને મનપસંદ ફરસાણનો સ્વાદ ફિક્કો પડ્યો છે, કારણે સિંગતેલ અને કપાસીયા તેલના ભાવ વધારો (Rise in oil price in Gujarat) થયો છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેલના ભાવમાં…
- આમચી મુંબઈ
જો ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન ના બન્યા હોત તો….
મુંબઇઃ મહારાષ્ટ્રમા જ્યારે શિવસેનાનું વિભાજન થયું અને એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એમ બે પક્ષ પડ્યા ત્યારે ભાજપા પર શિવસેનાને તોડવાનો આરોપ લાગ્યો હતો. આ વિશે મહાયુતિના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ હવે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત ગેમ ચેન્જર્સને ઓળખો…
કરાચી/દુબઈ: પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેના મુકાબલા (બપોરે 2:30 વાગ્યાથી) સાથે વન-ડે ફોર્મેટની આઠ દેશ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી આજે પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે. ભારત સહિત ઘણા દેશોના અસલ ગેમ ચેન્જર્સ ઇજા યા અન્ય કારણસર આ ટૂર્નામેન્ટમાં નથી રમવાના. એવામાં…
- નેશનલ
કેરળમાં ફૂટબોલ મેચ પહેલા આતિશબાજી બની બેકાબુ: 30 થી વધુ ઘાયલ
મલ્લપુરમ: કેરળમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ગંભીર દુર્ઘટના બની હતી, મલ્લપુરમમાં એક ફૂટબોલ સ્ટેડિયમમાં આતિશબાજી દરમિયાન (Firecrackers exploded Kerala football ground) આગ લાગી હતી, જેમાં 30 લોકો થોડા ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ…
- આપણું ગુજરાત
બિપરજોય ચક્રવાતે કચ્છને ધમરોળ્યું, પણ આ ભેટ પણ આપતું ગયુંઃ જાણો નવું સંશોધન
ભુજઃ પ્રકૃતિની દરેક ઘટના એક યા બીજા કારણો અને આશયથી બનતી હોય છે. ગમે તેટલા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની દૃષ્ટિએ સમૃદ્ધ બનીએ, છતાં પ્રકૃતિની ગતિને સમજવી અઘરી છે. 2023માં આવેલા ભયાનક બિપરજૉય વાવાઝોડાની નુકસાની આપણે સૌ કોીએ જોઈ છે, પરંતુ આ…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીરનું ધ્યાન ચેમ્પિયન ટ્રોફી પર નથી! જાણો ક્રિકેટ ચાહકો કેમ નારાજ થયા
દુબઈ: આજથી 19 ફેબ્રુઆરીથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત (ICC Champions Trophy 2025) થવા જઈ રહી છે. આવતીકાલે 20 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ દુબઈમાં બાંગ્લાદેશ સામે આ ટુર્નામેન્ટમાં પહેલી મેચ (IND vs BAN) રમશે. પરતું સૌની નજર 23 ફેબ્રુઆરી પર છે,…