- નેશનલ
ઝારખંડમાં એનડીએની ડીલ ફાઈનલઃ ભાજપ 68 બેઠક પર લડશે ઈલેક્શન
રાંચીઃ ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષોની હલચલ વધી ગઇ છે. દરમિયાન એવી માહિતી મળી છે કે એનડીએના ઘટક દળો વચ્ચે સીટ શેરિંગ માટે સમજૂતિ થઇ ગઇ છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને ઝારખંડ વિધાન સભાની ચૂંટણી માટે…
- મનોરંજન
એન્ટિલિયામાં રાધિકાના ગ્રાન્ડ બર્થ ડે બેશમાં આકાશ અંબાણીએ કેક ખાવાની ના પાડી! પછી…..
અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે. રાધિકા મર્ચન્ટ સ્ટાઈલની બાબતમાં હિરોઈનથી ઓછી નથી. તેણે સ્ટાઈલના મામલે તેની સાસુ નીતા અંબાણી, ભાભી ઈશા…
- આમચી મુંબઈ
મહાવિકાસ અઘાડીમાં 260 બેઠકો પર સર્વસંમતિ અને 28 સીટો પર મતભેદ!
મુંબઇઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, મહાવિકાસ અઘાડી (MVA)માં બેઠકોની ફાળવણી અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકોની ફાળવણી માટે ગઈકાલે સવારે 11 વાગ્યાથી માવિયાની મેરેથોન બેઠકો છતાં 28 જેટલી બેઠકો માટે જંગ જામ્યો છે. એમ…
- વેપાર
મણપ્પુરમ ફાઇનાન્સ શેરમાં ૧૫ ટકાનો કડાકો, આગળ શું લાગે છે?
નિલેશ વાઘેલા મુંબઇ: આરબીઆઇ દ્વારા અશિર્વાદ માઇક્રો ફાઇનાન્સ સહિત ચાર એનબીએફસી પર નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ મણપ્પુરમ ફાઇનાન્સના શેરમાં ૧૫%નો જોરદાર કડાકો જોવા મળ્યો હતો. આના કારણે સંભવિત નફાના હિટ અને ભંડોળના ખર્ચમાં વધારાને ટાંકીને મોર્ગન સ્ટેનલી, બોફા અને જેફરીઝ…
- આમચી મુંબઈ
મુંબઈગરા છત્રી સાથે રાખજો! વીકએન્ડમાં મુંબઈમાં વરસાદ પડશે બે દિવસ Yellow Alert
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત દેશમાંથી નૈર્ઋત્યના ચોમાસાની સત્તાવાર રીતે વિદાય થઈ ચૂકી છે, છતાં મુંબઈમાં હજી થોડા દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. વીકએન્ડમાં મુંબઈ વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. એ સાથે જ થાણે…
- આમચી મુંબઈ
કૉંગ્રેસ જોતી રહી ગઇ અને ઠાકરેએ બાંદ્રા પૂર્વથી ઉમેદવારની જાહેરાત કરી દીધી
મુંબઈઃ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના બે મુખ્ય ઘટક કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)વચ્ચે ઉમેદવારો ઊભા રાખવા મુદ્દે ટક્કર ચાલી રહી છે. એમવીએમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજી નક્કી થઈ શકી…
- નેશનલ
સિમ કાર્ડ કે નેટવર્ક વગર કરી શકાશે કોલ , BSNLની એલન મસ્કને ટક્કર આપવાની તૈયારી
નવી દિલ્હી : BSNL સતત નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેમાં BSNL એ Viasatસાથે હાથ મિલાવ્યા છે. કંપની દ્વારા D2D ટેક્નોલોજીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટેક્નોલોજીથી યુઝર્સ સિમ કાર્ડ કે નેટવર્કની મદદ વગર ઓડિયો અને…
- નેશનલ
ખાલિસ્તાની પન્નુનના હત્યાના પ્રયાસમાં પૂર્વ RAW અધિકારીની સંડોવણી! યુએસના ભારત પર આરોપ
વોશીંગ્ટન: કેનેડામાં ખાલિસ્તાની સમર્થક નિજ્જર હત્યા અને ત્યાર બાદ ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. ત્યારે બીજી તરફ યુએસમાં કટ્ટરપંથી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના પ્રયાસ બાબતે પણ ભારત પર આરોપો લાગી રહ્યા છે.…