- વીક એન્ડ
મસ્તરામની મસ્તી: પૂલનું પાણીદાર માર્કેટિંગ…
મિલન ત્રિવેદી એય ને… મારો ધુબાકા! સ્વિમિંગ પૂલ શબ્દ કાને પડતા જ આ વાક્ય સાંભળવા મળે , પણ અમુક સ્વિમિંગ પૂલ પણ બાળોતિયાના બળેલા હોય. ગમે તેટલું આકર્ષણ ગોઠવો ભોજીયો ભા પણ ભીનો થાવા ન આવે. સ્વિમિંગ પૂલની હિસ્ટ્રી મજા…
- વીક એન્ડ
માઇન્ડ ડિટોક્સ માટે કારગાર છે જાપાનની આવી કેટલીક પદ્ધતિ…
રેખા દેશરાજ વ્યસ્ત, ભાગદોડ, સમય પર ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ. આપણી આજની લાઇફસ્ટાઇલમાં સામેલ એ એવી ગતિવિધિઓ છે જેના કારણે ૫૦ ટકાથી વધુ નોકરિયાત લોકો માનસિક તણાવનો શિકાર હોય છે. જાણકારોનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્ય માટે જાપાન પાસે સંતુલન…
- આપણું ગુજરાત
Vadodara માં બે યુવકોને ચોર સમજી ક્રૂરતાથી માર માર્યો, એકનું મોત, બીજો ગંભીર
વડોદરા : વડોદરા(Vadodara)શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોરનો ત્રાસ વધ્યો છે રોજ ચોર આવ્યા ચોરની બૂમો પડતા લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમા બે યુવકને ચોર સમજી ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ…
- ઇન્ટરનેશનલ
હિઝબુલ્લાહનો ડ્રોનથી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ
તેલ અવીવઃ હિઝબુલ્લાહના ડ્રોને ઇઝરાયલના એ શહેર પર હુમલો કર્યો છે જ્યાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ઘર છે. ઇઝરાયલની સેનાએ આ વાત જણાવી છે અને ઉમેર્યું છે કે અન્ય બે ડ્રોનને રોકી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ…
- આમચી મુંબઈ
ગોરેગામ-મુલુંડ લિંકને પહોળો કરવાને અવરોધરૂપ બનેલા ધાર્મિક સ્થળનું ડિમોલીશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના કોસ્ટલ રોડ બાદ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ગોરેગામ-મુલુંડ લિંક (જીએમએલઆર)માં પ્રસ્તાવિત ટનલ તરફ જતા રસ્તામાં અડચણરૂપ બની રહેલા ચાર દાયકા જૂના મંદિરને શુક્રવારે તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિર રસ્તાની બરોબર વચ્ચે આવેલું હતું. ધાર્મિક સ્થળને…
- સ્પોર્ટસ
સરફરાઝ ગુસ્સે થયો રિષભ પંત પર, જાણો શા માટે…
બેંગલુરુ: અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં આજે ચોથા દિવસે ભારતીય ટીમને બીજા દાવની મોટી નામોશીમાંથી બચાવી રહેલા સરફરાઝ ખાન અને રિષભ પંત વચ્ચે રન દોડતી વખતે ગેરસમજ થઈ હતી જેમાં પંત પર સરફરાઝ ગુસ્સે થયો હતો. વરસાદના વિઘ્ન પછીના…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડના કામમાં થયેલા વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૧૪ કરોડનો દંડ: આરટીઆઈમાં થયો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં પહેલા તબક્કાના કામમાં થયેલા વિલંબ બદલ ૧,૨૪૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેથી પાલિકાએ વિલંબ બદલ કૉન્ટ્રેક્ટરને ૧૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની માહિતી રાઈટ ટુ ઈર્ન્ફોમેશનમાં બહાર આવી…
- આમચી મુંબઈ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે સીટ- શેરિંગની ફોર્મ્યુલા નક્કી : સૂત્ર
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની(Maharashtra Election 2024)જાહેરાત બાદ બેઠક વહેંચણીને મુદ્દે મહાયુતિના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી. આ…
- નેશનલ
Road Accident : બિહાર અને ઉત્તર પ્રદેશમાં બે અકસ્માતમાં આઠ લોકોના મોત
નવી દિલ્હી : બિહાર અને ઉત્તર પ્રદેશના બે અલગ અલગ અકસ્માતમાં(Road Accident)આઠ લોકોના મોત થયા છે. જેમાં બિહારના બિહારના બાંકામાં એક પૂરઝડપે આવી રહેલી કારે અનેક શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ…