- નેશનલ
ભારત કેનેડામાં ‘ક્રિમીનલ નેટવર્ક’ ચલાવી રહ્યું છે! કેનેડાના ટોચના પોલીસ અધિકારીનો મોટો દાવો
ઓટાવા: તાજેતરમાં કેનેડાએ લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે ભરતીય સિક્રેટ એજન્સીના અધિકારીનું નામ જોડીને અગાઉથી ચાલી રહેલા વિવાદ(India Canada Tension)ને વેગ આપ્યો હતો. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang)ની મદદથી કેનેડિયન નાગરીકો પર હુમળા કરાવી…
- આપણું ગુજરાત
Gujaratમાં આજે પાંચ જિલ્લામાં વરસાદની આગાહી, લાઠીમાં વીજળી પડતા પાંચ લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઓક્ટોબર મહિનામાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં ગતરોજ અમદાવાદમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી છે. આજે પણ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી…
- નેશનલ
Airlines Bomb Threat: 6 દિવસમાં બોમ્બથી ઉડાવવાની 70 ધમકી, એવિએશન વિભાગે મૂળ કારણ શોધવા હાથ ધરી કવાયત
નવી દિલ્હી : ભારતીય એરલાઈન્સને છેલ્લા 6 દિવસમાં બોમ્બથી ઉડાવવાની(Airlines Bomb Threat) 70 ખોટી ધમકીઓ મળી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે આ બાબતે ઉડ્ડયન સુરક્ષા સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિએશન…
- સ્પોર્ટસ
IND vs NZ 1st Test: ટીમ ઇન્ડિયા અગાઉ આનાથી પણ ઓછો સ્કોર ડીફેન્ડ કરી ચુકી છે, આજે ચમત્કારની આશા
બેંગલુરુ: ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ(IND vs NZ 1st Test)માં ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં છે, આજે મેચનો છેલ્લો દિવસ છે અને ન્યુઝીલેન્ડની જીતની શક્યતા પ્રબળ દેખાઈ રહી છે. બીજી ઇનિંગમાં સરફરાઝ ખાનની 150 રનની શાનદાર ઇનિંગ અને રિષભ પંતની 99…
- આમચી મુંબઈ
ઈર્લા નાળાં પર બાંધવામાં આવશે નવો પુલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જુહુ-વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ (જેવીપીડી) જંકશન પાસે આવેલા ઈર્લા નાળાં પર મુંબઈ મહાનગરપાલિકા નવેસરથી પુલનું બાંધકામ કરવાની છે. હાલ અસિત્વમાં રહેલા પુલનું માળખું નબળું પડી ગયું હોવાથી તેને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ નવો પુલ બાંધવામાં આવવાનો…
- નેશનલ
Road Accident : રાજસ્થાનના ધોલપુરમાં ભીષણ રોડ અકસ્માત, 12 લોકોના મોત
ધોલપુર : રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત(Road Accident)થયો છે. જેમાં જિલ્લાના સુનીપુર ગામ પાસે કરૌલી-ધોલપુર હાઇવે NH 11B પર ભીષણ અકસ્માત થયો હતો. ટેમ્પો અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 12 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો…
- વીક એન્ડ
ક્લોઝ અપ: સર્વોચ્ચ નોબેલ પારિતોષિક મેળવવું કેટલું કઠિન છે?
– ભરત ઘેલાણી આ વર્ષનો શાંતિનો નોબેલ પુરસ્કાર પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ ઝુંબેશ ચલાવ તી જાપાનની સંસ્થા નિહોન હિડાંક્યો’ને એનાયત કરવામાં આવ્યો છે..આવી જ રીતે ૩ વર્ષ પહેલાં નિર્દયી શાસકો સામે પેનથી કઈ રીતે લડીને શાંતિનું પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઈઝ મેળવનારાં એક…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી: પૂલનું પાણીદાર માર્કેટિંગ…
મિલન ત્રિવેદી એય ને… મારો ધુબાકા! સ્વિમિંગ પૂલ શબ્દ કાને પડતા જ આ વાક્ય સાંભળવા મળે , પણ અમુક સ્વિમિંગ પૂલ પણ બાળોતિયાના બળેલા હોય. ગમે તેટલું આકર્ષણ ગોઠવો ભોજીયો ભા પણ ભીનો થાવા ન આવે. સ્વિમિંગ પૂલની હિસ્ટ્રી મજા…
- વીક એન્ડ
માઇન્ડ ડિટોક્સ માટે કારગાર છે જાપાનની આવી કેટલીક પદ્ધતિ…
રેખા દેશરાજ વ્યસ્ત, ભાગદોડ, સમય પર ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ. આપણી આજની લાઇફસ્ટાઇલમાં સામેલ એ એવી ગતિવિધિઓ છે જેના કારણે ૫૦ ટકાથી વધુ નોકરિયાત લોકો માનસિક તણાવનો શિકાર હોય છે. જાણકારોનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્ય માટે જાપાન પાસે સંતુલન…
- આપણું ગુજરાત
Vadodara માં બે યુવકોને ચોર સમજી ક્રૂરતાથી માર માર્યો, એકનું મોત, બીજો ગંભીર
વડોદરા : વડોદરા(Vadodara)શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોરનો ત્રાસ વધ્યો છે રોજ ચોર આવ્યા ચોરની બૂમો પડતા લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમા બે યુવકને ચોર સમજી ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ…