- નેશનલ
હૈદરાબાદના જાણીતા પબ પર પોલીસના દરોડા, 40 મહિલાઓ સહિત 140ની અટકાયત
હૈદરાબાદ: પોલીસે શહેરના એક પોશ વિસ્તારમાં આવેલા પબ પર દરોડો પાડીને 40 મહિલાઓ સહિત 140 જેટલા લોકોની અટકાયત (Hyderabad pub raid) કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં એક પબમાં ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’માં સામેલ થવા બદલ આ…
- નેશનલ
દાલ લેકના કિનારે આશાઓની મેરેથોન, સીએમ ઓમાર બે કલાકમાં 21 કિમી દોડ્યા
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રથમ વખત કાશ્મીર ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 2,000 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોનને મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ પોલો ગ્રાઉન્ડ પરથી ફ્લેગ ઓફ આપ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
Video: ઇઝરાયલે ઠાર કર્યાના પહેલા હમાસના વડા સિનવરની છેલ્લી ક્ષણોનો વિડીયો
તેલ અવિવ: હમાસના વડા યાહ્યા સિનવર(Yahya Sinwar)ની હત્યા કર્યા બાદ ગઈ કાલે શનિવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે (IDF) એક વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં યાહ્યા સિનવર અન્ડર ગ્રાઉન્ડ ટનલમાં ફરતો જોવા મળે છે. IDFના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નાદવ શોશાનીના જણાવ્યા…
- સ્પોર્ટસ
IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, આટલા વર્ષો બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી
બેંગલુરુ: ત્રણ ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક જીત નોંધાવી છે, ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ 1988 બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ…
- વેપાર
Investment In Gold: આ ધનતેરસે જો તમે ખરીદવા જઇ રહ્યા છો સોનું ? જાણો સોના પર કેવી રીતે લાગે છે ટેક્સ
Investment In Gold: ભારતીય સંસ્કૃતિમાં સોનાનું વિશેષ મહત્વ છે. સોનાને અહીં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં ઘણા તહેવારો પર સોનું ખરીદવાની પરંપરા છે. આમાં અક્ષય તૃતીયા અને ધનતેરસ મુખ્ય છે. ધનતેરસને આડે બહુ સમય બાકી નથી. આ વર્ષે…
- આપણું ગુજરાત
Ahmedabadમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી 4.54 લાખની લૂંટ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના પોશ વિસ્તાર શેલામાં લૂંટની ઘટના બની છે. જેમાં શેલાના વ્રજ હોમ્સમાં મહિલાને ગળાના ભાગે છરી મૂકીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે. જ્યારે મહિલા ઘરમાં એકલી હતી ત્યારે પાંચ લૂંટારૂઓ ઘરમાં આવ્યા અને 4.54 લાખના દાગીનાની લૂંટ કરીને…
- મનોરંજન
આ મશહુર અભિનેતાનું થયું નિધન, ગીતો લખીને કમાયા હતા નામ
મનોરંજન જગતમાંથી એક બુરી ખબર જાણવા મળી છે. લેખક અને ગીતકાર મંગેશ કુલકર્ણીનું શનિવારે 76 વર્ષની વયે નિધન થયું છે. ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેમણે લેખક અને દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું. તેઓ ગીતકાર તરીકે પણ પ્રખ્યાત હતા. મંગેશ કુલકર્ણી…
- આમચી મુંબઈ
શિવાજી પાર્કમાં સભા કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે હોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરના એક જ તબકકામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે તમામ રાજકીય પક્ષો વચ્ચે દાદરના શિવાજી પાર્કમાં સભા યોજવા માટે હોડ લાગી છે. ૧૮ નવેમ્બરના વિધાનસભાની ચૂંટણીનો પ્રચારનો…
- સ્પેશિયલ ફિચર્સ
હેલ્થ ઈન્સ્યોરન્સને લઈને મોટો નિર્ણય, GST હટાવી શકે છે સરકાર
નવી દિલ્હીઃ હેલ્થ ઈન્સ્યોરન્સ માટે પ્રીમિયમ ચૂકવતી વખતે તેના પર લાદવામાં આવેલ ટેક્સ (GST)થી આપણું ટેન્શન વધી જાય છે. હવે તમને આ ટેન્શનમાંથી છૂટકારો મળે એવા સમાચાર મળ્યા છે. શનિવારે યોજાયેલી મંત્રીઓના જૂથ એટલે કે GOMની બેઠકમાં આ અંગે સર્વસંમતિ…
- આપણું ગુજરાત
Weather Update: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડીએ દસ્તક આપી, દિલ્હીમાં વધતું પ્રદૂષણ
નવી દિલ્હી : દેશના ઘણા ભાગોમાં હવામાન(Weather Update)બદલાઈ રહ્યું છે. જેમાં અનેક રાજ્યોમાં ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ અને પંજાબમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ,…