- વેપાર
Gold Price Today : દિવાળી પૂર્વે સોના- ચાંદીનો ભાવ ઓલ-ટાઈમ હાઇ, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઇ : દિવાળી પૂર્વે સોના અને ચાંદીના ભાવ(Gold Price Today)ઓલ ટાઈમ હાઇના સ્તરે પહોંચ્યા છે. જ્યારે એમસીએક્સ પર સોનું રૂપિયા 450 વધીને 78170 પ્રતિ 10 ગ્રામ થયું છે. એમસીએક્સ પર આ તેનું સર્વોચ્ચ સ્તર છે. ચાંદીમાં પણ શાનદાર ઉછાળો જોવા…
- આમચી મુંબઈ
ભાજપની પહેલી યાદીમાં 11 નવા ચહેરા, પણ મોટેભાગે નેતાઓના પરિવારજનોને ટિકિટ
મુંબઈઃ ભાજપે રવિવારે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. કુલ 99 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાંથી 11 નવા ચહેરા છે. જોકે તેમા નેતાઓના સંતાનો કે તેમના પરિવારના સભ્યોને પ્રાધાન્ય મળ્યાનું જણાઈ રહ્યું છે. કૉંગ્રેસના પરિવારવાદની ટીકા કરતા ભાજપે પોતે…
- નેશનલ
Cyclone Donna : ચક્રવાત ડોનાનો ખતરો વધ્યો, મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ચક્રવાત ડોનાનો(Cyclone Donna)ખતરો વધી રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક માટે ઓરેન્જ…
- આપણું ગુજરાત
Gujarat માં ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત, અંકલેશ્વર GIDCમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અંકલેશ્વર : ગુજરાતમાં(Gujarat)ડ્રગ્સનો કાળો કારોબાર યથાવત રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયુ છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 250 કરોડના ડ્રગ્સનો…
- ઉત્સવ
સર્જકના સથવારે ઃ ગઝલકાર ‘નસીમ’: જલાવી નિત્ય બેઠો તો ગઝલની ધૂપદાનીને..
-રમેશ પુરોહિત ગઝલ સમ્રાટ શયદા સાહેબની સાથે જેમણે ગુજરાતી ગઝલને પગભર કરવાનું કામ કર્યું છે એમાં સગીર અને નસીમનું પ્રદાન પણ મહત્ત્વનું છે. આપણે ગયા સપ્તાહે સમીર સાહેબના કલામ વિશે વાત કરી આજે આવા જ સશક્ત શાયર નસીમ સાહેબની વાત…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ ઃ મુશ્કેલી આવે ત્યારે ભાંગી ન પડનારા માણસો ઈતિહાસ રચી શકતા હોય છે
-આશુ પટેલ ૧૨૪ વર્ષ અગાઉ જન્મેલા નિકોલાઈ પોલકોવ્સની અનોખી અને અકલ્પ્ય જીવનસફર જાણવા જેવી છે. નાનીનાની મુશ્કેલી આવી પડે ત્યાં તો જીવન ટૂંકાવવાની વાતો કરવા માંડતા હોય એવા માણસોએ તો નિકોલાઈ પોલ્કોવ્સ વિષે ખાસ જાણવું જોઈએ. આ નિકોલાઈ પોલ્કોવ્સનું નામ…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : ખાદ્ય ઉત્પાદનમાં ક્રાંતિ લાવી રહી છે આવી ટૅક્નોલૉજી…
વિરલ રાઠોડ કલ્યાણી શિંદે ક્લાઈમેન્ટ ચેન્જ- ઋતુ પરિવર્તન એક એવો વિષય છે, જે સમયાંતરે ચર્ચામાં આવે છે, પણ એનાથી થતા નુકસાન અંગે આંકડાકીય માહિતી ભાગ્યે જ કોઈ સ્પષ્ટ કરે છે. નગર હોય, મહાનગર હોય કે ગ્રામ્ય વિસ્તાર. ઋતુચક્રમાં ફેરફાર થાય…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : ધરતીના ખરા મુસાફર એવા યાયાવર પક્ષીઓનું ભારતમાં આગમન
-કૌશિક ઘેલાણી રંગબેરંગી પક્ષીઓનો કલરવ, મોંસૂઝણું થતા જ આકાશમાં ટ આકારની પંખીઓની ઊડતી લયબદ્ધ કતાર, કાઠિયાવાડ અને કચ્છનાં વગડામાં થતો કુંજારવ, આંગણામાં અવનવા રંગોમાં સજીને આવેલી નાની મોટી ચકલીઓ શિયાળાનાં આગમનનો સંકેત આપે છે. દેશભરનાં જંગલોમાં અવનવાં પક્ષીઓને મેં કેમેરામાં…
- ઉત્સવ
સ્પોટ લાઈટઃ -ખબરદાર! જો હાથ ઉપાડ્યો છે તો!’
મહેશ્વરી દરેક કલાકાર, પછી એ રંગભૂમિનો હોય કે સિનેમાનો, અમુક ભૂમિકા એ ઝંખતો હોય છે. એની અદમ્ય ઈચ્છા હોય છે એક ખાસ રોલ કરવાની. અભિનયમાં મારો ઉછેર જૂની રંગભૂમિમાં થયો. આ રંગભૂમિએ જે કેટલાંક યાદગાર નાટકો આપ્યાં એમાંનું એક નાટક…