- ઇન્ટરનેશનલ
રમુજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર શેર બજારમાં તેજીના પ્રતીક માટે આખલો કેમ છે? રોકાણકાર આખલાની જેમ કૂદી પડે છે.. પછી ક્યારેક ગધેડાની જેમ પટકાય છે.અવનવી રીતે છેતરપિંડી કેમ થતી હશે? છેતરપિંડીમાં ય ટકી રહેવા માટે નવા આઈડિયા જરૂરી હોય છે.રાજ્ય કે દેશમાં માથાદીઠ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દિવાળીના ફટાકડા પહેલા રાજકીય તડાફડી ફૂટી રહી છે. ચૂંટણીનો માહોલ જામે તે પહેલા જ દરેક પક્ષમાં અને બન્ને ગઠબંધનોમાં નવાજૂની થઈ રહી છે. આ ચૂંટણી પોતાનો પક્ષ છોડી આવેલા એકનાથ શિંદે (શિવસેના) અને અજિત પવાર (એનસીપી) માટે અસ્તિત્વની…
- સ્પોર્ટસ
બેંગ્લૂરુનો સેન્ચુરિયન સરફરાઝ ખાન કેમ પ્રેક્ટિસમાં નહોતો? કેમ મુંબઈ આવી ગયો હતો?
પુણે: ન્યૂ ઝીલેન્ડ સામે આવતી કાલે (ગુરુવારે) અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ માટે મંગળવારે જે પ્રેક્ટિસ સેશન હતું એમાં મિડલ-ઓર્ડર બૅટર સરફરાઝ ખાન હાજર નહોતો અને બીજી બાજુ કેએલ રાહુલે હેડ-કોચ ગૌતમ ગંભીરની મદદથી ભરપૂર બૅટિંગ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય…
- આમચી મુંબઈ
અજિત પવાર દોડ્યા દિલ્હી ને સુપ્રિયા સુળેએ માર્યો ટોણો, કહ્યું કે…
મુંબઈઃ એક તરફ ભાજપ અને શિવેસના (શિંદે)એ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે ત્યારે એનસીપીના અજિત પવાર અને પ્રફુલ પટેલ ગઈકાલે સાંજે અચાનક દિલ્હી દોડ્યા હોવાની ખબરોએ ભારે ઉચાટ ફેલાવ્યો છે. અજિત પવાર પણ મહાયુતી સાથે ચૂંટણી લડી રહ્યા…
- નેશનલ
દિવાળીની તૈયારીઓ દરમિયાન દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થીઓ બાખડ્યા, પોલીસ તૈનાત
દિલ્હી: હિંદુ ધર્મના સૌથી મહત્વના તહેવાર દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે, લોકો આ તહેવારની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં ગઈકાલે મંગળવારે રાત્રે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા(Jamia Millia Islamia)ના કેમ્પસમાં દિવાળીની તૈયારીઓ દરમિયાન હોબાળો થયો હતો.…
- શેર બજાર
આજે પણ શેરબજારની ઘટાડા સાથે શરૂઆત બાદ તેજી જોવા મળી, સેન્સેક્સ 80 હજારને પાર
મુંબઈ: આજે ભારતીય શેરબજાર (Indian stock market)ઘટાડા સાથે ખુલ્યું હતું, જો કે થોડી વાર બાદ NSEનો નિફ્ટી ગ્રીન સિગ્નલ પર પરત ફર્યો છે. શરૂઆતના 5 મિનિટ પછી તરત જ, BSE સેન્સેક્સ 115.79 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 80,336.51 ના…
- વેપાર
Gold Price Today : સોના- ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઇ, ચાંદીનો ભાવ 1 લાખને પાર
મુંબઈ : દિવાળીના તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)ઓલ ટાઇમ હાઇ થયો છે. જેમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 80968 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે.…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે લેબનાન પર ફરી હુમલો કર્યો, રોકેટમારામાં 12 થી વધુ લોકોના મોત
તેલ અવિવ: ઇઝરાયલે લેબનાન પર ફરી એક વાર હુમલો (Israel attack on Lebanon) કર્યો છે. ઈઝરાયેલી એરફોર્સે લેબનાનની રાજધાની બેરુત (Beirut) અને તેની આસપાસના વિસ્તારમાં ઘાતક હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 12 થી વધુ લોકોના…
- નેશનલ
Cyclone Dana: ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે લેન્ડફોલ થશે, આ રાજ્યોમાં થશે અસર
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના'(Cyclone Dana) તેજ ગતિએ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. દાના ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે…
- નેશનલ
બહરાઇચ હિંસા ભાજપ દ્વારા પૂર્વ આયોજિત હતી! અખિલેશ યાદવના ગંભીર આક્ષેપો
મૈનપુરી: ઉત્તર પ્રદેશના બહરાઇચ જીલ્લામાં દુર્ગા મૂતિ વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી (Bahraich Violence) હતી, હજુ પણ જીલ્લામાં તાણાવભર્યો માહોલ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) આ હિંસા માટે ભાજપ(BJP)ને જવાબદાર…