- ઈન્ટરવલ
વિશેષ: મોડર્ન લાઇફમાં ઇ-ગિફ્ટ્સ અગત્યનો ભાગ બની ગયા
-શૈલેન્દ્ર સિંહ આજની આધુનિક જીવનશૈલીમાં ઇ-ગિફ્ટ્સનું ચલણ ખૂબ વધી ગયું છે. ઇ-ગિફ્ટ્સ એટલે ડિજિટલરૂપે મોકલવામાં આવતા શુભેચ્છા મેસેજિસ. ઇ-મેલ, મોબાઇલ મેસેજિસ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી એને મોકલવામાં આવે છે. એમાં વર્ચ્યુઅલ ગિફ્ટ કાર્ડ, ઇ-વાઉચર, ઑનલાઇન સબ્સક્રિપ્શન, ડિજિટલ સેવાઓ અથવા ઑનલાઇન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિધાનસભા સંગ્રામઃ શિંદે ફરી પહોંચ્યા કામાખ્યા મંદિરની મુલાકાતે, રાઉતે સાધ્યું નિશાન…
મુંબઈ-ગુવાહાટીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ગઈકાલે અડધી રાતે 45 ઉમેદવારની યાદી જાહેર કર્યાના અહેવાલો વચ્ચે અચાનક એકનાથ શિંદે આસામના ગુવાહાટી સ્થિત કામાખ્યા મંદિરે પહોંચ્યા છે. આજે પત્રકારો સાથે ચર્ચા કર્યા પછી એકનાથ શિંદેએ કહ્યું હતું…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી : લેબગ્રોન ડાયમંડ: કૃત્રિમ હીરાની ચમકમાં ઝાંખપ કેમ!?
-નિલેશ વાઘેલા લગ્નસરાની મોસમ નજીક આવી રહી છે અને સોનાના ભાવ નવા નવા શિખરો સર કરી રહ્યાં છે ત્યારે ડાયમંડ માર્કેટમાં પણ કરંટ આવ્યો છે. અલબત્ત શેરબજાર અને બુલિયન બજારની જેમ ડાયમંડ બજારમાં ઝડપી વધઘટ જોવા નથી મળતી. આ બાબતને…
- ઈન્ટરવલ
મગજ મંથન : માત્ર વસ્તુઓ નહીં, મોહ ને અહંકારનો પણ ત્યાગ જરૂરી..
-વિઠ્ઠલ વઘાસિયા ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય જી,વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂરજી…- સ્વામી નિષ્કુળાનંદજી ત્યાગ શબ્દનો અર્થ છે પોતાની ઈચ્છાઓ, સુખ – સગવડ, સંપત્તિ અથવા તમામ પ્રકારના સ્વાર્થનો ત્યાગ કરીને અન્ય માટે ઉપયોગી થવું.…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ -૯૪
કિરણ રાયવડેરા હું પુરુષ નહીં, સ્ત્રી થયો હોત તો વધુ લાભમાં રહેત. દુનિયાના પુરુષો મને બચાવવા આગમાં પણ કૂદી પડત..! બધાની સામે એક નજર ફેરવીને ક્બીરે વાત આગળ વધારી :‘………મને ખબર નથી તમારામાંથી કોણે જગમોહનનું કાટલું કાઢવાનું કા વતરું કર્યું…
- ઈન્ટરવલ
સાયબર સાવધાની : ભૂલથી ગયેલા પાંચ હજાર મેળવવામાં છ લાખનો ફટકો
-પ્રફુલ શાહ ઓનલાઈન પર ભૂલથી કે અજાણતા કોઈ રકમ ગુમાવી હોય અને ઓનલાઈન થકી જ એ સમસ્યાનો ઉકેલ મેળવવામાં અગણિત જોખમો છે. ઓનલાઈન પર ધુતારા જાળ પાથરીને ડાઘિયા કૂતરાની જેમ રાહ જોઈને જ બેઠા હોય છે. જેનો શિકાર સંપર્ક કરે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ટોઈલેટ: એક ટાઈમ કથાસ્વિટ્ઝરલેન્ડ પ્રાકૃતિક સૌંદર્ય, ચોકલેટ્સ ઉપરાંત વોલ ક્લોક અને રીસ્ટ વોચ માટે પણ પ્રખ્યાત છે. ‘ટાઈમ ઈઝ મની’ એવી વ્યાખ્યા પણ આ દેશ માટે કરવામાં આવે છે. જોકે, એની ગંભીરતાનો ખ્યાલ તાજેતરના અદાલતના આદેશથી આવ્યો છે.…
- ઇન્ટરનેશનલ
રમુજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર શેર બજારમાં તેજીના પ્રતીક માટે આખલો કેમ છે? રોકાણકાર આખલાની જેમ કૂદી પડે છે.. પછી ક્યારેક ગધેડાની જેમ પટકાય છે.અવનવી રીતે છેતરપિંડી કેમ થતી હશે? છેતરપિંડીમાં ય ટકી રહેવા માટે નવા આઈડિયા જરૂરી હોય છે.રાજ્ય કે દેશમાં માથાદીઠ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દિવાળીના ફટાકડા પહેલા રાજકીય તડાફડી ફૂટી રહી છે. ચૂંટણીનો માહોલ જામે તે પહેલા જ દરેક પક્ષમાં અને બન્ને ગઠબંધનોમાં નવાજૂની થઈ રહી છે. આ ચૂંટણી પોતાનો પક્ષ છોડી આવેલા એકનાથ શિંદે (શિવસેના) અને અજિત પવાર (એનસીપી) માટે અસ્તિત્વની…
- સ્પોર્ટસ
બેંગ્લૂરુનો સેન્ચુરિયન સરફરાઝ ખાન કેમ પ્રેક્ટિસમાં નહોતો? કેમ મુંબઈ આવી ગયો હતો?
પુણે: ન્યૂ ઝીલેન્ડ સામે આવતી કાલે (ગુરુવારે) અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ માટે મંગળવારે જે પ્રેક્ટિસ સેશન હતું એમાં મિડલ-ઓર્ડર બૅટર સરફરાઝ ખાન હાજર નહોતો અને બીજી બાજુ કેએલ રાહુલે હેડ-કોચ ગૌતમ ગંભીરની મદદથી ભરપૂર બૅટિંગ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય…