- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડે ભારતમાં પહેલી વાર ટેસ્ટ-શ્રેણી જીતવાનો તખ્તો તૈયાર કરી લીધો
પુણે: અહીં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસમાં પોણા ભાગની રમત રમાઈ ચૂકી છે અને શનિવારે-રવિવાર દરમ્યાન કેટલાક સત્રોમાં જ મૅચનું રોમાંચક પરિણામ આવવાની પાકી સંભાવના છે. શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ન્યૂ…
- નેશનલ
ઉત્તરકાશીમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ બાદ કલમ 163 લાગુ, તણાવનો માહોલ
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે મસ્જિદ સામે વિરોધ રેલી કાઢી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટના (Uttarkashi Clash) બની હતી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે શુક્રવારે સવારે આ…
- સ્પેશિયલ ફિચર્સ
આ વાતો ભૂલથી પણ કોઈને ન કહેશો, મુશ્કેલીમાં મુકાઈ જશો
ચાણક્ય એક કુશળ રાજકારણી અને અર્થશાસ્ત્રી હતા. તેમની ચાણક્ય નીતિને અનુસરીને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. ચાણક્યની વ્યૂહરચનાઓને અનુસરીને વ્યક્તિ ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે, કારણ કે ચાણક્યએ સમાજને અસર કરતી…
- શેર બજાર
શેરબજારમાં 10લાખ કરોડનું ધોવાણ: ‘Sensex’ 900પોઈન્ટ ગગડ્યો, ‘Nifty’ 24,100ની નીચે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પણ મંદી હાવી રહી છે. સેન્સેક્સમાં 800 પોઈન્ટનું મસમોટું ગાબડું પાડવા સાથે બીએસઈના માર્કેટ કેપિટલમાં આઠ લાખ કરોડનું ધોવાણ થયું છે. નિફ્ટી પણ 24,200ની નીચે સરકી ગયો છે.સેન્સેક્સ અને નિફ્ટીએ ચાર દિવસની પછડાટ બાદ…
- નેશનલ
દેશમાં વિમાન બાદ હવે હોટલોને Bomb થી ઉડાવવાની ધમકી, તિરુપતિમાં ત્રણ હોટલને મળ્યો ઇ-મેલ
તિરુપતિ : દેશમાં લાંબા સમયથી વિમાનને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકી બાદ હવે હોટલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે. જેમાં આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં ઘણી હોટલોને બોમ્બની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો. લીલા મહેલ સેન્ટરની ત્રણ હોટલને બોમ્બની ધમકી મળી છે.…
- વેપાર
વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ Rs. 1418 અને સોનું Rs. 182 ઘટ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલર સુધી પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ…
- આપણું ગુજરાત
Vav Bypoll : ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા, ઉમેદવારી પત્ર ભર્યું
અમદાવાદ : ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી(Vav Bypoll)માટે કોંગ્રેસે ઉમેદવારની નામની જાહેરાત કર્યા બાદ ભાજપે પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. જેમણે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વર્ષ…
- નેશનલ
નિર્દોષ સાબિત થયો લોરેન્સ બિશ્નોઇ, તો શું જેલની બહાર આવશે?
પંજાબની એક જિલ્લા અદાલતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના બે સાગરિતોને 13 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. પુરાવાના અભાવે આ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. | Also Read: Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે…