- વેપાર
આ વસ્તુઓ બનશે મોંઘી, પણ આ મોંઘવારી તમને નડશે નહીં, ફાયદો કરશે
નવી દિલ્હીઃ દેશમાં જ્યારથી જીએસટી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદવામાં આવ્યો છે ત્યારથી મોટાભાગની વસ્તુઓ અને સેવા મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારીનો માર માત્ર ગરીબ અને મધ્યમવર્ગ નહીં પણ ઉચ્ચ મધ્યમવર્ગ પણ ઝીલી રહ્યો છે અને ફરિયાદો પણ થઈ…
- આમચી મુંબઈ
ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટનલ સહિતના ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે એમએમઆરડીએ 7,326 કરોડ રૂપિયાની લોન લીધી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા અનેક મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પૂરા થયા બાદ નવા પ્રોજેક્ટ ક્નેક્ટિવિટીમાં તો વધારો કરશે પણ સાથે જ ટ્રાફિકમાં પણ રાહત મળશે.…
- લાડકી
હાથે કરીને કૂવામાં પડે એને કોણ ઉગારે?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી‘તે હેં પ્રેમા, રિટાયર થયાં પછી હો તારા ગાલ ઉપર લાલી ને ચાલમાં જોશ છે. લાંબા વાળ હજી ઘૂંટણ સુધી લહેરાય છે. વાતમાં જુસ્સો અને પ્રેમાળ હાસ્ય પણ બરકરાર છે. નક્કી પ્રેમા, ક્યાં કોઈ લફરું છે અથવા…
- ઇન્ટરનેશનલ
મસ્ક ભારતમાં ટેસ્લા ફેક્ટરી શરૂ કરે તેમાં પણ ટ્રમ્પને ઝટકા લાગ્યાઃ જાહેરમાં કહી દીધું કે…
વોશિંગ્ટન ડીસીઃ ટેસ્લા ભારતમાં આવવા માંગે છે. જોકે આ વાતને લઈ હજુ સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેસ્લાના ઇલોન મસ્ક એક પગલાંથી નારાજ લાગી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક…
- લાડકી
સ્ત્રીનાં તમામ સ્વરૂપમાં સૌથી સુંદર, સૌથી પવિત્ર રૂપ માતાનું…
ફોકસ -ઝુબૈદા વલિયાણી– એક માતા સો શિક્ષક બરાબર છે.– ઘોડે ચડનાર બાપ મરજો, પણ રેંટિયા કાંતનાર મા ન મરજો.– મા તે મા બીજા વગડાના વા…!* માતાનો મહિમા ગાતાં કાવ્યો, કહેવતો,* કથાઓ અને રૂઢિપ્રયોગો દુનિયાભરની ભાષાઓમાં છે.– ગઝલ ગાયક (મર્હુમ) જગજિતસિંહે…
- લાડકી
અણસમજનું ઈનામ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી અમી અને સારા વચ્ચે બાળપણથી ગાઢ મિત્રતા. બાલમંદિરમાં મળેલાં ત્યારથી લઈને હાઈસ્કૂલ સુધીમાં એકસરખા શોખ અને વિચારસરણીના કારણે એમની વચ્ચે એક અતૂટ બંધન રચાતું ગયેલું. વર્ષો વીતતાં ગયાં એમ એમની મિત્રતા મજબૂત થતી ગઈ.…
- લાડકી
વુશુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય: પૂજા કાદિયાન
ભારતની વીરાંગનાઓ -ટીના દોશીચીની શબ્દ વુ અને શુ મળીને બનેલા વુશુ શબ્દનો અર્થ માર્શલ આર્ટ્સ થાય છે. વુનો અર્થ સૈન્ય અથવા માર્શલ થાય છે અને શુનો અર્થ કળા, કુશળતા અથવા પદ્ધતિ થાય છે. તે એક શબ્દ તરીકે માર્શલ આર્ટ તરીકે…
- લાડકી
કૉંગ્રેસ અધિવેશનનાં અધ્યક્ષ પદ માટે મારું નામ પસંદ કરવામાં આવ્યું
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય(ભાગ: 3)નામ: અરૂણા આસફ અલીસમય: 1994સ્થળ: દિલ્હીઉંમર: 86 વર્ષઅમારા લગ્નની પહેલાં 9 ઓગસ્ટ, 1925 ના રોજ એક ટ્રેનની સશસ્ત્ર લૂંટ થઈ. આ લૂંટ ટ્રેનના અંતિમ મુકામ લખનૌના ઉત્તર-પશ્ર્ચિમમાં લગભગ 10 માઈલ (16 કિમી) દૂર કાકોરી શહેરમાં થઈ…
- આપણું ગુજરાત
Gujarat Budget 2025: નાણા પ્રધાન કનુ દેસાઈ ચોથી વખત રજૂ કરશે બજેટ
ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં (gujarat assembly) રાજ્યનું બજેટ રજૂ થશે. નાણા પ્રધાન કનુ દેસાઈ (finance minister kanu desai) ચોથી વખત બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં કૃષિ (agriculture budget), શિક્ષણ (education budget), આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર…
- નેશનલ
ઝરમર વરસાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન લેશે શપથ, જાણો વિગતો
નવી દિલ્હીઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ પડી રહ્યો છે એવા સમયે દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન અને મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દિલ્હીના મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઈ ગઈ છે. મુખ્યપ્રધાન તરીકે રેખા ગુપ્તાના નામ પર…