- આપણું ગુજરાત
‘Morbi’માં સામાન્ય તકરારમાં ફાયરિંગ, એકનું મોત 7 ઘાયલ
અમદાવાદ : મોરબી(Morbi)જિલ્લામાં શનિવારે માળિયા મિયાણા શહેરમાં આવેલા વાગડીયા ઝાપા પાસે બાળકોની માથાકૂટ થઇ હતી. નાના બાળકોની માથાકૂટમાં બે જૂથોએ સામ-સામે ફાયરિંગ કરતાં એકનું મોત થઈ ગયું છે. આ ફાયરિંગની ઘટનામાં એક બાળક સહિત સાત લોકો ઘાયલ થયા હતા ઘાયલોને…
- નેશનલ
આતંકવાદી નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો કેનેડાનો ઇનકાર
ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. પહેલા તો તેણે, કોઈ પુરાવા આપ્યા વિના ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો. હવે જ્યારે ભારતીય તપાસ એજન્સી NIAએ તાજેતરમાં કેનેડા પાસેથી તેનું ડેથ સર્ટિફિકેટ…
- સ્પેશિયલ ફિચર્સ
Dhanteras 2024: ધનતેરસમાં સોનું ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે ? જાણો એક જ કિલક પર
મુંબઈ : દેશના મોટાભાગના લોકો દિવાળી પૂર્વે ધનતેરસની(Dhanteras 2024) ઉજવણી કરે છે. દર વર્ષે ધનતેરસ ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસ દરમિયાન સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે.…
- આમચી મુંબઈ
રાત્રે બાર વાગ્યે બંધ દરવાજે દેવેન્દ્ર ફડણવીસ અને અંબાણી પુત્રની મુલાકાત? કંઈ નવાજૂનીના એંધાણ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણીઓ એકબીજાને અડધી રાત્રે મળે તે સામાન્ય છે, પરંતુ ગઈકાલે મોડી રાત્રે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા ખાતેની મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી નાખ્યા છે. આ સાથે જૈન સમુદાયના ઈચ્છુકોને પણ ટિકિટ…
- આપણું ગુજરાત
આતુરતાનો અંત ! હવે Rajkot થી દિલ્હી- વડોદરાની સીધી ફ્લાઇટ મળશે
રાજકોટઃ રાજકોટના(Rajkot)હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 27મી ઓક્ટોબરના રવિવારથી વિન્ટર શેડયુલનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વિન્ટર શેડયુલમાં હવાઇ સેવાનો વધારો થયો છે. આ સેવાનો પ્રાંરભ થતા આસપાસના વેપારીઓ તેમજ નિયમિત અવરજવર કરનારાઓને મોટી મદદ મળશે. | Also Read: Gujarat સરકારના…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ બહાર પાડી બીજી યાદી, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી
મુંબઈઃ મહાવિકાસ આઘાડીના પક્ષ શિવસેના (યુબીટી)ની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. એમવીએ દ્વારા હાલમાં ત્રણેય પક્ષ 85 બેઠક પર ચૂંટણી લડશે તેમ જાહેર કરવામાં આવ્યું છે. બીજી યાદી બાદ શિવસેનાના 80 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે. | Also…
- નેશનલ
રશેલ ગુપ્તાએ રચ્યો ઈતિહાસ, પહેલી ભારતીય મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024ની વિજેતા બની
પંજાબની રશેલ ગુપ્તાએ થાઈલેન્ડમાં આયોજિત પ્રતિષ્ઠિત મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીયે આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હોય. ફિનાલેમાં, રશેલે 69 સ્પર્ધકો વચ્ચે ભારતને આ ગૌરવ અપાવ્યું છે. પેરુની મિસ…
- ઇન્ટરનેશનલ
Israel-Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, તહેરાનમાં સૈન્ય મથકો પર બોમ્બમારો
તેલ અવીવ : ઈઝરાયેલે ઈરાન પર (Israel-Iran War)મોટો જવાબી હુમલો કર્યો છે અને રાજધાની તેહરાનમાં ઈરાની સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓના અવાજ સમગ્ર તેહરાનમાં સંભળાયો હતો. ઈઝરાયેલની સેનાએ આ હુમલાઓને જવાબી કાર્યવાહી ગણાવી અને કહ્યું કે તે…