- આમચી મુંબઈ
કૉંગ્રેસના મુસ્લિમ નેતાએ ઉદ્ધવસેનાના બૉયકોટની હાકલ કરતા ખળભળાટ
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 29 ઑક્ટોબર છે. એટલે આવતીકાલ બાદ નેતાઓ અને ઉમેદવારો જનતાને કઈ રીતે રિઝવવી તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. દરેકનો દરેક વિધાનસભાના મતદારોને ધર્મ અને જાતિ પ્રમાણે પણ વિભાજીત કરતા હોય છે.…
- નેશનલ
કેરલના યુટ્યુબર દંપતીની લાશ ઘરમાંથી મળી આવતા ખળભળાટ, 2 દિવસ પહેલા અપલોડ કર્યો હતી વીડિયો
કેરળના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર દંપતીની લાશ તેમના ઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પરસાલા શહેરમાં રવિવારે ઓળખ સેલ્વરાજ (45) અને તેની પત્ની પ્રિયા (40)ના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા. બંને ‘સેલુ ફેમિલી’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા…
- આમચી મુંબઈ
દિવાળીની સફાઈમાં મુંબઈની મહિલાએ રૂ.4 લાખના દાગીના ગુમાવ્યા
જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવે છે તેમ તેમ લોકો ઝડપી હોમ મેકઓવર કરવા માટે સફાઈ સેવાઓ બુક કરવા માટે ઓનલાઈન એપ્સ તરફ વળે છે. ઓનલાઇન એપ્સ તમને સગવડ સુવિધાનું વચન આપે છે. આંગળીને ટેરવે બસ તમારે તેમની સર્વિસ બુક…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૯૮
કિરણ રાયવડેરાતારા પપ્પા પર કોઈએ ઍટેક કર્યો હોય તો એ જીવશે કે નહીં એ પ્રશ્ર્ન તો બિલકુલ વ્યવહારુ ગણાય… કરણ, તું હજી ઈમોશનલ ફુલ જ રહ્યો…! ‘હું તમને બધાને એક એક કાપલી આપું છું. તમને જેના પર શક હોય એનું…
- આમચી મુંબઈ
વિવાદીત સસ્પેન્ડેડ આઈએએસ પૂજા ખેડેકરની પિતા ચૂંટણી મેદાનમાં, પત્ની વિશે એફિડેવિટમાં કહ્યું કે….
વિવાદોમાં ઘેરાયેલી પૂર્વ ટ્રેઇની IAS પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર ફરી એકવાર સમાચારમાં છે. તેમણે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે અહમદનગર દક્ષિણ વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. દિલીપ ખેડકરની વૈવાહિક સ્થિતિ શું છે? શું તેઓ પરિણીત છે કે…
- આમચી મુંબઈ
વરલી બેઠક પર થશે બરાબરીનો જંગ, બેઉ બળિયા બાથ ભીડશે
મુંબઇઃ મહારાષ્ટ્રની વિધાન સભાની ચૂંટણી રસપ્રદ બની રહી છે.એકનાથ શિંદેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. શિંદે જૂથે રાજ્યસભાના સભ્ય મિલિંદ દેવરાને મુંબઈની વરલી બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર વધુ એક આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર: છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલા (Terrorist attackin Jammu and Kashmir)કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યા છે, ખાસ કરીને ભારતીય સેના (Indian Army)ને નિશાન બનાવવામાં આવી રહી છે. એવામાં આજે અખનૂર(Akhnoor)માં સેનાના વાહન પર ફાયરિંગ થયાના અહેવાલ છે,…
- ધર્મતેજ
દિવાળીના દિવસોમાં દીપદાનનું મળે છે અક્ષય પુણ્ય
વિશેષ -રશ્મિ શુકલ કારતક મહિનામાં દીપદાનનું ખાસ મહત્ત્વ છે. એમાં પણ દિવાળીના દિવસો દરમિયાન કરવામાં આવેલુ દીપદાન અખૂટ પૂણ્ય આપે છે. આમ તો કારતક માસમાં આખો મહિનો દીપદાન કરી શકાય છે. આ માસમાં મંદિર, તુલસી, આમળાના ઝાડ, નદી, કૂવા અને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. | Also Read: જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે… વાચકોએ તેમના…
- ઇન્ટરનેશનલ
IMFની લોન બાદ પણ પાકિસ્તાન કફોડી હાલતમાં, હવે ચીન સામે હાથ ફેલાવ્યો
પાકિસ્તાનની આર્થિક હાલત સતત કથળી રહી છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને હવે ચીન પાસેથી 10 અબજ યુઆન એટલે કે લગભગ 1,4 અબજ ડોલરની વધારાની લોન માગી છે. પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું…