- પુરુષ
કેટલી વાર મળ્યા બાદ નક્કી થાય કે…
કૌશિક મહેતાડિયર હની, હમણાં હું ડેટિંગ એપ વિશેનો એક લેખ વાંચતો હતો. એમાં પ્રેમ કેમ કરવો એની ટીપ વિશેય વાત હતી. હિન્દી ફિલ્મો ‘છોટી સી બાત’થી માંડી ‘પાર્ટનર’ યાદ આવી ગઈ. જોકે, મને એ સમજાતું જ નથી કે, કોઈ પ્રેમમાં…
- આમચી મુંબઈ
લોઅર પરેલમાં છાવા જોવા ગયેલા દર્શકો બન્યા આક્રમકઃ ઠાકરે જૂથના નેતાએ કરવો પડ્યો હસ્તક્ષેપ
મુંબઈઃ વિકી કૌશલની ફિલ્મ છાવા થિયેટરોમાં દર્શકોને ખેંચી લાવવામાં સફળ થઈ છે. ફિલ્મ ખૂબ જ સારું કલેક્શન બોક્સ ઓફિસ પર કરી રહી છે. મરાઠા લડવૈયા છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની શૌર્યગાથા પર આધરિત ફિલ્મને મહારાષ્ટ્રમાં વિશેષ લોકપ્રિયતા મળી રહી…
- પુરુષ
ધીમે બોલવું… આ છે જીવનની ગતિને સમજવાની ફિલોસોફી
મેલ મેટર્સ -અંકિત દેસાઈ‘ધીમે બોલો’ એ માત્ર એક શિસ્ત નથી, પરંતુ આપણી અંદરની ઊર્જા અને માનસિક શાંતિ સાથે સંકળાયેલી એક ફિલોસોફી છે. ધીમે બોલવાનો અર્થ છે ધીમે વિચારવું, ધીમે ચાલવું અને ધીમે જીવવું. આજકાલની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં આપણે ઝડપથી વિચારવા-બોલવા…
- સુરત
સુરતમાં 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં 711 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ
સુરતઃ શહેર પોલીસ કમિશ્નરની કચેરી દ્વારા સુરત શહેરના 711 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત શહેર યુનિટ ખાતે એક જ સ્થળે પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા તેમજ રૂબરૂ રજૂઆત (ઓડલી રૂમ)માં કરેલી વિનંતી અનુસાર પોલીસ કર્મચારીઓની…
- નેશનલ
પરીક્ષાનું ટેન્શન ખતમ, CBSE ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યું મોટું અપડેટ
CBSEએ પરીક્ષાની પેટર્ન બદલવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક સત્ર 2025-26 થી CBSE 10 માં અને 12 મા ધોરણની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. CBSE બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું…
- નેશનલ
26મીએ મહાકુંભની સમાપ્તિ, પરંતુ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને આ સુવિધા લાંબો સમય મળતી રહેશે
પ્રયાગરાજઃ મહાકુંભમાં આસ્થાનો માનવ મહેરામણ ઉમટેલો જોવા મળી રહ્યો છે. દેશવિદેશથી લોકો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે. લોકોના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવું પ્રશાસન માટે પણ મુશ્કેલ કાર્ય બની રહ્યું છે. 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી શરૂ થયેલો…
- આપણું ગુજરાત
ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણયઃ ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા બે ડૉક્ટરના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
અમદાવાદઃ ગત વર્ષે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં (khyati hospital) બે દર્દીઓના ખોટા ઓપરેશન બાદ થયેલા મૃત્યુ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે (gujarat medical council) મોટી કાર્યવાહી કરી હતી. ખ્યાતિ હૉસ્પિટના ડાયરેકટર ડૉ. સંજય પટોલિયાનું એમબીબીએસ અને સર્જન તરીકેનું લાયસન્સ તથા પીએમજેએવાયના (PMJAY)…
- લાડકી
જરૂર આવીશ…
આજની ટૂંકી વાર્તા -ઉર્વી હરિયાણીન્ગ્રેચ્યુલેશન્સ! તમે એક સુંદર બેબીના પિતા બન્યા છો.’ લેડી ડૉક્ટરના આ વાક્યે પ્રશાંતનો ચહેરો ખીલાવી દીધો. પોતાના ડેડની સાથે સમાચારની રાહ જોઈ રહેલો દસ વર્ષીય વિરલ ઊછળી પડ્યો.થોડી મિનિટો પહેલાં પૃથ્વી પર અવતરેલી એ નવજાત બાળકીને…
- લાડકી
દરેક યુવતીની પહેલી પસંદ પ્રી સ્ટિચ્ડ સાડી
ફેશન પ્લસ -પ્રતીમા અરોરાસાડી આપણાં દેશની પરંપરાનો જ એક ભાગ છે. દરેક પ્રસંગે પહેરવામાં આવતી સાડી મહિલાની શોભામાં વધારો કરે છે. વર્તમાનમાં સાડી પહેરવું કેટલીક મહિલાને થોડું મુશ્કેલ લાગે છે. જોકે હવે ફેશનના ભાગરૂપે સાડી પહેરવી પણ સહેલું બની ગયું…
- લાડકી
વિચ સ્લીવ્ઝ ડુ યુ પ્રિફર
ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કરડ્રેસ કે બ્લાઉઝ સિવડાવવાનું હોય ત્યારે ડ્રેસમાં કે બ્લાઉઝમાં કઈ પેટર્ન કરવી એ પ્રશ્ન તો મહિલાઓને મૂંઝવતો હોય જ છે, પરંતુ સાથે સાથે સ્લીવ્ઝમાં કઈ પેટર્ન કરવી તે પણ એક ફૅશનની આગવી સૂઝ માંગી જ લે છે.…