Devansh, Author at મુંબઈ સમાચાર | Page 269 of 843
  • નેશનલnarendra-modi-1

    ‘जय सियाराम’ કંઇક આવી રીતે PM મોદીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના

    નવી દિલ્હીઃ દિવાળીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શેરીએ શેરીએ દિપો પ્રગટી રહ્યા છે. ઘરો, બજારો શણગારવામાં આવ્યા છે. અનેરી આતશબાજીની ધૂમ સંભળાઇ રહી છે. લોકો હર્ષ ઉલ્લાસથી દિવાળીને વધાવી રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન…

  • શેર બજાર

    Stock Market Latest: રોકાણકારોને દિવાળી નહીં ફળે! શેર બજારની ફરી ફ્લેટ શરૂઆત

    મુંબઈ: આજે શેર બજારે ફરી નબળી શરૂઆત (Indian Stock market) નોંધાવી છે, આજે ફરી બજાર રેડ સિગ્નલ પર ખુલ્યું. BSEનો સેન્સેક્સ 136.22 પોઈન્ટ તૂટીને 79,805.96 પોઈન્ટ પર ખુલ્યો હતો.જયારે NSE નિફ્ટી 33.85 પોઈન્ટના ઘટાડા સાથે 24,307.00 પોઈન્ટ પર ખુલ્યો. આજે…

  • નેશનલ"police recover large sum of money from ranchi private school"

    વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડની શાળામાંથી 1.15 કરોડ રોકડા મળ્યા, ભાજપા નેતાની સંડોવણી

    રાંચી: ઝારખંડ વિધાનસભાની ચૂંટણી (Jharkhand assembly election) નજીક આવી રહી છે, એવામાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ દરમિયાન ઝારખંડ પોલીસે રાંચી(Ranchi)ની એક ખાનગી શાળા પર દરોડો પાડ્યો હતો અને લગભગ 1 કરોડ 15 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા.…

  • નેશનલmodi government increases dearness allowance for pensioners

    કેન્દ્ર સરકારે પેન્શનરોને આપી દિવાળીની ભેટ, આપ્યો આ આદેશ

    નવી દિલ્હીઃ દેશના લાખો પેન્શનધારકો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારે દેશના લાખો પેન્શનધારકોને દિવાળીની ભેટ આપી છે. સરકારે બુધવારે પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો આપવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ત્રણ ટકા મોંઘવારી…

  • સ્પેશિયલ ફિચર્સfun-word-thursday-mumbai-samachar-gujarati-news-31102024

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ  અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી  શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • પુરુષ"Emphasizing that no one's time is the same, highlighting the uniqueness of time perception."

    કોઈનો સમય એક સરખો રહેતો નથી…

    નીલા સંઘવી એક વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કર્યો ને થોડા આગળ વધ્યા ત્યાં મંદિર હતું. એ મંદિરના ઓટલે એક માજીને બેઠેલાં જોયાં. એકદમ જાજરમાન વ્યક્તિત્ત્વ ચહેરા પર ઝળકતુ તેજ. સરસ મજાનો કડક સાડલો પહેરેલો. મનમાં વિચાર્યું :  ‘આ માજી અહીં નહીં રહેતા…

  • સ્પેશિયલ ફિચર્સhow to check lung cancer at home

    Lifestyle: ફેફસાનું કેન્સર થયું છે કે નહીં, ઘરે બેઠાં આ રીતે કરો ટેસ્ટ

    Lung Cancer: દિવાળી પર ફૂટતાં ફટાકડાના કારણે હવા ઝેરી બની જાય છે. જેના કારણે ફેફસાના કેન્સરનો ખતરો વધી જાય છે. સ્ટમક અને બ્રેસ્ટ કેન્સર બાદ લંગ્સ કેન્સર ત્રીજું સૌથી કોમન કેન્સર છે. આંકડા પર નજર કરવામાં આવે તો વિશ્વમાં દર…

  • લાડકી"A personal pledge and commitment to a goal or value."

    હું પ્રતિજ્ઞા લઉં છું કે…

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘આટલી મોટી ભૂલ હું કઈ રીતે કરી બેઠી?… નાની સૂની ભૂલ હોય તો હજી સમજ્યાં, પણ આ તો બહુ મોટી ભૂલ! અધૂરામાં પૂરું,પાછું હું હાથે કરીને ખાડામાં પડવા જાઉં છું, એમ ગાઈ બજાવીને, કોઈને ફોન કરીને,…

  • લાડકી"Encouragement to keep your passion alive and stay motivated."

    તારા શોખને મરવા ના દેતી…

    કૌશિક મહેતા ડિયર હની, મોટાભાગના પરિવારોમાં વહુ આવે ત્યારે શરૂઆતમાં એના અછોવાના થાય છે. બાદમાં એના પર જવાબદારી આવતી જાય છે. ઘરના દરેક સભ્યની પસંદગી- નાપસંદગીનું ધ્યાન રાખવાનું અને આ બધી પળોજણમાં વહુને શું ગમે છે અને શું નથી ગમતું…

  • પુરુષ"Reminder that time moves forward, but forgiveness may not last."

    પડતર દિવસ ચાલશે, પણ માફી પડતર હોય એ ન ચાલે…! 

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ  પાછલાં કેટલાંક વર્ષોથી દિવાળી અને નવા વર્ષની વચ્ચે પડતર દિવસનું આગવું મહત્ત્વ ઊભું થયું છે. કોણ જાણે કેમ, પરંતુ ક્યાંકથી પડતર દિવસ અથવા ધોકો આવીને દિવાળી અને નવા વર્ષની વચ્ચે અડિંગો જમાવીને બેસી જાય છે. જોકે…

Back to top button