- નેશનલ
Earthquake In Jharkhand: રાંચી સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ 3.6ની તીવ્રતા
રાંચી: ઝારખંડની રાજધાની રાંચી સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા(Earthquake In Jharkhand)અનુભવાયા હતા. જેમાં રાંચી ઉપરાંત જમશેદપુર, ચાઈબાસા અને ખારસાવનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઝારખંડના ખારસાવાન…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં સિંગર એ પી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ કરનારની ધરપકડ
કેનેડામાં ગાયક એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. એપી ધિલ્લોનનું ઘર કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વેનકુવરમાં છે. Also read: કેનેડામાં…
- આપણું ગુજરાત
Suratની હોસ્પિટલમાં દિવાળીના દિવસે બન્યો આ અનોખો રેકોર્ડ
સુરતઃ સુરતની(Surat)એક હોસ્પિટલમાં દિવાળીના દિવસે 19 બાળકોના જન્મ થયો છે. એક જ દિવસમાં 19 શિશુઓના જન્મથી હોસ્પિટલ બાળકોની કિલકીલારીઓથી ગુંજી ઉઠી હતી. 19 પ્રસૂતિમાં 10 છોકરીઓ અને 9 છોકરાઓનો જન્મ થયો હતો. દિવાળી પર આટલા બાળકોના જન્મને કારણે હોસ્પિટલ સ્ટાફ…
- મનોરંજન
દીકરી સાથે પૂજન કરીને ‘Ranbir-Alia’એ મનાવી પરંપરાગત દિવાળી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહા સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 1 નવેમ્બરના રોજ, આ ક્યુટ કપલે તેમના પરિવાર સાથે તેમના નવા ઘરમાં લક્ષ્મી પૂજા કરી હતી. દિવાળી નિમિત્તે તેમણે ઘરમાં ફૂલોની સુંદર રંગોળી પણ બનાવી હતી. આલિયાએ તેના…
- આપણું ગુજરાત
New Year 2024 :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક મંદિરોમાં દર્શન કર્યા , લોકોની સુખાકારી અને પ્રગતિની પ્રાર્થના કરી
અમદાવાદ : દેશમાં 2 નવેમ્બર 2024ના રોજ નૂતન વર્ષનો(New Year 2024)પ્રારંભ થયો છે. વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શરૂઆત થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરી છે. તેમણે ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને દર્શન કરીને…
- આપણું ગુજરાત
અનોખી પરંપરા ! ‘Dakor’ મંદિરમાં 151 મણ અન્નકૂટની શ્રદ્વાભાવથી લૂંટ
ડાકોર : ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. જેમાં ડાકોર મંદિરની આસપાસના 80 ગામના નાગરિકોએ ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની લૂંટ ચલાવી હતી. Also read: દિવાળી બાદ દેશના અનેક શહેરોમાં વધ્યું પ્રદૂષણ, આ…
- સ્પોર્ટસ
વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સ જાડેજા-વૉશિંગ્ટન સામે ઝૂક્યા, પણ હવે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટેસ્ટ-ક્રિકેટમાં અહીં વાનખેડે સ્ટેડિયમમાં 50મા વર્ષના સેલિબ્રેશન પ્રસંગે ભારતીય સ્પિનર્સે ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સને પોતાની કાબેલિયત દેખાડી દીધી હતી અને કિવી ટીમને અઢીસો રન પણ નહોતા બનાવવા દીધા. ટી-ટાઇમ બાદ ન્યૂ ઝીલૅન્ડની ટીમ 235 રનના સ્કોર પર ઑલઆઉટ…
- નેશનલ
રાહુલ ગાંધીએ આ રીતે ઉજવી દિવાળી, રંગકામ પણ કર્યું અને દીવા પણ બનાવ્યા
નવી દિલ્હી: દિવાળીના તહેવાર પહેલા સમાન્ય રીતે ઘરમાં સાફ સફાઈ અને રંગકામ કરવામાં આવતું હોય છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ તેના ઘરે રંગકામ કરતા જોવા મળ્યા હતાં. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયામાં ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન, આ બોલરે 46 રનમાં 6 વિકેટ લીધી
ક્વીન્સલેન્ડ: ઇન્ડિયા A ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ ઓસ્ટ્રેલિયા A ટીમ સામે 2 મેચની ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. પહેલા મેચનો પ્રથમ દિવસ યજમાન ઓસ્ટ્રેલિયન ટીમના પક્ષમાં રહ્યો હતો, ત્યારે બીજા દિવસની રમતમાં…
- નેશનલ
Railway Reservation: રેલવે ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમો થયો મોટો બદલાવ, હવે આટલા દિવસ પૂર્વે કરાવી શકશો બુકિંગ
નવી દિલ્હી : ભારતીય રેલવેએ રેલવે ટિકિટના એડવાન્સ બુકિંગ અંગેનો નવો નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં મૂક્યો છે. જેમાં હવે 60 દિવસ પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના(Railway Reservation)નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે…