- ધર્મતેજ
દિવાળી એટલે અધર્મ સામે ધર્મનો વિજય
ચિંતન -હેમુ ભીખુ અધર્મ સામે ધર્મનો વિજય સહેલો નથી. મહાભારત અને રામાયણ એ બંનેમાં ધર્મના વિજય માટે અગાથ પરિશ્રમ કરવો પડેલો. આ એક વિશાળ યજ્ઞ સમાન કાર્ય હતું. મહાભારત અને રામાયણનું યુદ્ધ જ્યાં લડાયું હતું તે એક યજ્ઞની વેદી સમાન…
- ધર્મતેજ
બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૮
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ૫. ‘શિક્ષાપત્રી’ શિક્ષાપત્રીનો અંગો બ્રહ્માનંદ એનો ઉદ્દેશ ગુજરાતીમાં જણાવ્યો પણ છે. બ્રહ્માનંદે હિન્દીમાં પણ શિક્ષાપત્રીની રચના સર્જી છે. દોહા, ચોપાઈ, સોરઠામાં એનો હિન્દી વ્રજની છાટવાળી ભાષામાં કૃતિનો ઢાળી છે. બન્નાના રચના સમય એક જ છે.…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, આવી રહી ક્રિકેટની કારકિર્દી
મુંબઈ: ભારતની નેશનલ ક્રિકેટ ટીમના સૌથી સારા વિકેટ-કીપર બેટ્સમેનમાંના એક રિદ્ધિમાન સાહાએ અચાનક નિવૃત્તિની જાહેરાત (Wriddhiman Saha announced retirement) કરી છે. એક સોશિયલ મીડિયા રિદ્ધિમાને આ નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે. રિદ્ધિમાને લખ્યું છે કે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી…
- નેશનલ
ઉત્તરાખંડના અલ્મોડામાં ભીષણ માર્ગ અકસ્માત, બસ ખાઇમાં પડી, 22ના મોત, અનેક ઘાયલ
ઉત્તરાખંડના અલ્મોડામાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અહીં માર્ચુલા પાસે એક પેસેન્જ બસ ખાઈમાં પડી હતી, જેમાં 22 લોકોના મોતના અહેવાલ છે. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. અકસ્માતની પોલીસનું માનવું છે કે મૃત્યુઆંક વધુ…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૧૦૪
એ મુશ્કેલીમાં આવ્યા હોત તો શું હું એની પડખે ઊભો ન રહ્યો હોત? કેટલું ગુમાન હતું એને? કેટલો અંહકાર… મને કહે કે ભાઈ, પૈસા કમાવવા કેટલા અઘરા છે એનું ભાન છે…? કિરણ રાયવડેરા કબીર બોલતાં બોલતાં થોભી ગયો બધાની પ્રતિક્રિયા…
- ધર્મતેજ
સત્યની ઘર વાપસી અત્યંત જરૂરી
પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક સાધુ અર્થાત્ કે સજ્જન પુરુષોના લક્ષણમાં એક અનિવાર્ય લક્ષણ એટલે સત્યનિષ્ઠ હોવું. સનાતન ધર્મનું મૂળ એક રીતે જોવા જઈએ તો આ ‘સત્ય’ ઉપર ટક્યું છે. સત્ય નિત્ય તો છે જ, પરંતુ જ્યાં સુધી પરમ સત્યની પ્રાપ્તિ ન…
- ધર્મતેજ
ગુજ૨ાતનાં લોકનૃત્યો ને લોકસંગીત-૪
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સામાન્ય ૨ીતે ગુજ૨ાત-ગુજ૨ાતના લોક્સંગીતમાં સારંગ, માઢ, પીલુ, કાફી, ધનાશ્રી, કેદા૨, ભીમપલાસી, બિહાગ વગેરે શાસ્ત્રીય રાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીય ૨ાગોના શુદ્ધ બંધા૨ણ મુજબના તમામ સ્વરોે લોકગીતોમાં પ્રયોજાતાં નથી. કેરવા, ધમા૨,ત્રિતાલ, હીંચ, દાદરા, દીપચંદી, લાવણી,…
- આમચી મુંબઈ
રવિવાર બાદ સોમવારે પણ બેસ્ટના કર્મચારીઓના કામ બંધની આંશિક અસર રસ્તા પર 88.26% બસ દોડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાઈબીજના તહેવારના દિવસે મુંબઈગરાને બાનમાં લેવાની બેસ્ટ કર્મચારીઓના યુનિયનની યોજના નિષ્ફળ રહી હતી. લાંબા સમયથી પ્રલંબિત રહેલી માગણીઓ સાથે બેસ્ટના અમુક યુનિયને રવિવારે ભાઈબીજના દિવસે કામ બંધ આંદોલનની જાહેરાત કરી હતી. જોકે બેસ્ટ કર્મચારીઓ જ આ આંદોલનથી…
- આમચી મુંબઈ
દિવાળીની ઊજવણી બાદ મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવો સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં દિવાળી અને નવા વર્ષના દિવસે હવાની ગુણવત્તા એકદમ નબળી નોંધાયા બાદ રવિવારે સાંજે તેમાં નજીવો સુધારો જણાયો હતો. રવિવારે સાંજે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૧૨૦ નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા મુજબ રવિવારે…
- નેશનલ
આજથી શીત કાલ માટે બંધ થઇ જશે ગંગોત્રી ધામના કપાટ
ઉત્તરાખંડના ચારધામોમાંના એક ગંગોત્રી ધામના દરવાજા આજથી શીત કાળ માટે બંધ થઇ જશે. ગંગોત્રી પંચ મંદિર સમિતિએ દરવાજા બંધ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગંગોત્રી ધામ મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. શુભ મુહૂર્ત મુજબ આજે અભિજીત મુહૂર્તમાં ગંગોત્રી…