- નેશનલ
યુપી, પંજાબ અને કેરળમાં પેટાચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે મતદાન
નવી દિલ્હી: ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે ઘણા રાજ્યોમાં પેટાચૂંટણી (By Election)યોજવાની છે. એવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેરળ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં 13 નવેમ્બરના રોજ યોજાનારી પેટાચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, હવે આ ચૂંટણી 20…
- સ્પોર્ટસ
ધોની ડાઇ-હાર્ડ ચાહકની સુપરબાઈક પર આફરીન, ઑટોગ્રાફ આપીને તરત જ…
રાંચી : ભારતીય ક્રિકેટ લેજન્ડ અને ભૂતપૂર્વ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) કેપ્ટન એમ.એસ. ધોનીએ તાજેતરમાં રાંચીમાં એક પ્રશંસક સાથે યાદગાર પળો માણી. ખરું કહીએ તો ચાહક માટે એ અવિસ્મરણીય ક્ષણો હતી, પરંતુ માહી માટે ખાસ હોવાનું કારણ એ હતું કે…
- નેશનલ
Swiggy ને ફટકારાયો રૂપિયા 35,000 નો દંડ, જાણો કારણ
હૈદરાબાદ: ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીને(Swiggy fined)ડિલિવરી માટેનું અંતર ખોટી રીતે વધારીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા બદલ રૂપિયા 35,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગે સ્વિગીને હૈદરાબાદ સ્થિત એક વ્યક્તિને નુકસાની સાથે રૂપિયા 35,000…
- મહારાષ્ટ્ર
રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાની બદલી
મુંબઇઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપ્યો છે અને…
- મનોરંજન
મિથુન ચક્રવર્તીની પહેલી પત્નીનું નિધન, ગુજરાતી રંગભૂમિ સાથે હતો ખાસ સંબંધ
મુંબઈ: 1970-80ના દાયકાની બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેલેના લ્યુકે (Helena Luke) આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. હેલેના લ્યુક બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પહેલી પત્ની હતી. પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે હેલેના નિધનના સમાચાર સોશિયલ…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે Vidya sahayak ની 13582 જગ્યાઓ માટે સંયુક્ત ભરતીની જાહેરાત કરી
અમદાવાદઃ ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષક-વિદ્યાસહાયકની ભરતી( Vidyasahayak)માટેની સંયુક્ત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જે મુજબ 7મી નવેમ્બરથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જેમાંધોરણ 1થી 5 માટે અને ધોરણ 6થી 8 માટે કુલ 13852 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા થશે. Also…
- નેશનલ
Stock Breaking: સેન્સેક્સમાં 1400 પોઇન્ટ સુધીનો કડાકો, 8 લાખ કરોડનું ધોવાણ
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાની ચૂંટણીની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં ૧૪૦૦ પોઇન્ટ સુધીનો કડાકો અને આઠ લાખ કરોડ સુધીનું ધોવાણ જોવા મળ્યું છે. બજાર અત્યારે આ ઘટાડો પચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે નીચા મથાળે…
- ધર્મતેજ
દિવાળી એટલે અધર્મ સામે ધર્મનો વિજય
ચિંતન -હેમુ ભીખુ અધર્મ સામે ધર્મનો વિજય સહેલો નથી. મહાભારત અને રામાયણ એ બંનેમાં ધર્મના વિજય માટે અગાથ પરિશ્રમ કરવો પડેલો. આ એક વિશાળ યજ્ઞ સમાન કાર્ય હતું. મહાભારત અને રામાયણનું યુદ્ધ જ્યાં લડાયું હતું તે એક યજ્ઞની વેદી સમાન…
- ધર્મતેજ
બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૮
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ૫. ‘શિક્ષાપત્રી’ શિક્ષાપત્રીનો અંગો બ્રહ્માનંદ એનો ઉદ્દેશ ગુજરાતીમાં જણાવ્યો પણ છે. બ્રહ્માનંદે હિન્દીમાં પણ શિક્ષાપત્રીની રચના સર્જી છે. દોહા, ચોપાઈ, સોરઠામાં એનો હિન્દી વ્રજની છાટવાળી ભાષામાં કૃતિનો ઢાળી છે. બન્નાના રચના સમય એક જ છે.…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, આવી રહી ક્રિકેટની કારકિર્દી
મુંબઈ: ભારતની નેશનલ ક્રિકેટ ટીમના સૌથી સારા વિકેટ-કીપર બેટ્સમેનમાંના એક રિદ્ધિમાન સાહાએ અચાનક નિવૃત્તિની જાહેરાત (Wriddhiman Saha announced retirement) કરી છે. એક સોશિયલ મીડિયા રિદ્ધિમાને આ નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે. રિદ્ધિમાને લખ્યું છે કે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી…