- આમચી મુંબઈ
MVAના જાહેરનામા પહેલા જ એકનાથ શિંદેએ કરી દીધી દસ મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યો છે અને દરેક પક્ષ મતદાતાઓને રિઝવવા માટે લલચામણી જાહેરાતો કરી રહ્યા છે. મહાયુતિ પણ તેમાં અપવાદ નથી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ અનેક લોભામણી જાહેરાતો કરી છે. કોલ્હાપુરમાં મુખ્ય પ્રધાન…
- ઇન્ટરનેશનલ
US Election Result Live: અમેરિકાની સત્તાની ચાવી આ સાત સ્વિંગ સ્ટેટ્સ પાસે, જાણો કોણકરી રહ્યું છે લીડ
વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(US Election Result Live)પૂર્ણ થઈ ગઈ છે અને મતગણતરી પણ ચાલી રહી છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ચૂંટણીમાં જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિની રેસ…
- Uncategorized
ભારત-ચીન સંબંધ: બરફ પીગળી રહ્યો છે…ખરેખર ?
પ્રાસંગિક -અમૂલ દવે ભારત અને તેના ‘પરમ’ પડોશી ચીન વચ્ચે સરહદમાં પેટ્રોલિંગ અંગે મહત્ત્વની સમજૂતી થઈ છે. અહેવાલો પ્રમાણે આ કરારનો બન્ને દેશો તરફથી યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે. પૂર્વલદાખમાં ભારત અને ચીનના લશ્કરે હટવાનું શરૂ કર્યુંં છે. ડેમચોક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને હાંકી કાઢ્યા
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દરેક પાર્ટીમાં ટિકિટ ન મળવાને કારણે નારાજ નેતાઓએ બળવો કર્યો હોવાના કિસ્સા બહાર આવ્યા છે, પણ આ સમસ્યાથી ભાજપ સૌથી વધુ પરેશાન છે. હવે પાર્ટીએ મહારાષ્ટ્રમાં મતદાન પહેલા…
- ઈન્ટરવલ
કોઈનું પણ ચાર્જર વાપરતાં પહેલા થઈ જાઓ સાવધાન!
સાયબર સાવધાની -પ્રફુલ શાહ નવું વર્ષ શુભ રહે, સલામત રાખે એવી હાર્દિક શુભેચ્છા. આ લાગણી વ્યક્ત કરવા સાથે મનોમન ફફડાટ રહે છે કે આ શક્ય છે? ટેક્નોલોજીને તલવાર બનાવીને નિતનવા ખેલ બતાવતા સાયબર ઠગોના કરતબ-કસબથી કોઇ-કઇ સલામત નથી જ. એક અનોખા…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં પણ બુલડોઝર એક્શનની તૈયારી, એલજીએ આપ્યા સંકેત
શ્રીનગરઃ કાશ્મીર ખીણમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓના વધારા વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે અને આતંકવાદીઓને સાથ આપવા સામે અહીંના લોકોને ચેતવણી આપી છે. એલજીએ યોગી સરકારની ઓળખ બની ગયેલી બુલડોઝરની કાર્યવાહી હવે જમ્મુ-કાશ્મીરમાં કરવાના સંકેત આપ્યા…
- ઇન્ટરનેશનલ
US Election Result: અમેરિકાને રશિયાથી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, એક વ્યકિતની ધરપકડ
વોશિંગ્ટન : અમેરિકામાં ચૂંટણી માટે મતદાન(Us Election Result)ચાલુ છે. ઘણી જગ્યાએ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે હજુ પણ કાંટાની ટક્કર છે. આ દરમિયાન અમેરિકામાં એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં મંગળવારે કેપિટોલ પોલીસે કેપિટોલ બિલ્ડિંગ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડનો ૪૧૨ મેટ્રિક ટનના સ્પાનને ત્રણ કલાકમાં જોડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોસ્ટલ રોડને વરલી સી લિંક સાથે જોડનારા ઉત્તર તરફના 44 મીટર લાંબા અને ૪૧૨ મેટ્રિક ટન વજનના સ્પાનને જોડવાનું કામ મંગળવારે વહેલી સવારના ત્રણ વાગે ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું ઈન્સ્ટોલેશનનું કામ સવારના ૬.૧૨ વાગ્યા સુધીમાં પૂરું…
- આમચી મુંબઈ
ઝૂંપડાઓમાં કમર્શિયલ બાંધકામ પર પ્રોપર્ટી ટેક્સની યોજના ચૂંટણીઓને લીધે અધ્ધરતાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગપાલિકાની આવકનો મુખ્ય સ્રોત પ્રોપર્ટી ટેક્સ માનવામાં આવે છે, જોકે છેલ્લા અનેક વર્ષોમાં તેના માધ્યમથી થનારી આવકમાં ધરખમ ઘટાડો થયો હોવાનું જણાઈ આવ્યું છે. તેથી સુધરાઈએ પોતાની નાણાકીય અછતને પહોંચી વળવા માટે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા કમર્શિયલ…
- નેશનલ
2036 Olympicsની યજમાની માટે ભારત સરકારે સત્તાવાર દાવો રજુ કર્યો, આ દેશો પણ હરીફ
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વર્ષ 2036ની ઓલમ્પિક અને પેરાલિમ્પિક્સ (2036 Olympics In India) ભારતમાં યોજવા માટે સતત પ્રયત્નો કરી રહી છે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના મેનીફેસ્ટોમાં પણ ભારતમાં ઓલમ્પિકના આયોજનના મુદ્દાનો સમાવેશ કર્યો હતો. એવામાં એક અહેવાલ મુજબ ભારત…