- શેર બજાર
Stock Market : શેરબજારના રોકાણકારો માટે BSE અને NSE જાહેર કરી મહત્વની સૂચના
મુંબઇ : ભારતીય સ્ટોક માર્કેટ(Stock Market)એક્સચેન્જ BSE અને NSE એ શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી જાહર કરી છે. જેમાં BSE અને NSEએ આ મામલે અલગ-અલગ પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે. રોકાણકારો માટે માહિતી આપતા BSE અને NSEએ પોતપોતાના…
- સ્પોર્ટસ
સૅમસન અને સ્પિનરોએ ભારતને અપાવ્યો વિજય
ડરબનઃ અહીં ભારતે શુક્રવારે રાત્રે સાઉથ આફ્રિકા સામેની ચાર મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં 61 રનથી વિજય મેળવીને 1-0થી સરસાઈ લીધી હતી. સંજુ સૅમસન (107 રન, 50 બૉલ, દસ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો અને તેણે મૅન ઑફ…
- નેશનલ
હાવડા નજીક સિકંદરાબાદ-શાલીમાર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, બે મુસાફરોને ઇજા, મોટીદુર્ઘટના ટળી
નાલપુર: પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન અકસ્માત(Train Accident)થયો છે. હાવડાના નાલપુર પાસે એક ટ્રેનને અકસ્માત નડ્યો છે. જેમાં સિકંદરાબાદથી આવી રહેલી ટ્રેન નંબર 22850 સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને બે ડબ્બા પાટા…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં પૂર્વે રચાયું હતું Donald Trump ની હત્યાનું ષડયંત્ર, આ દેશ પર લાગ્યો આરોપ
વોશિંગ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને(Donald Trump)લઈને એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે જ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. આ કેસમાં યુએસ ન્યાય વિભાગે શુક્રવારે એક ઈરાની નાગરિક પર આરોપ લગાવ્યો છે કે ઈરાન દ્વારા રાષ્ટ્રપતિની…
- સ્પોર્ટસ
રણજીમાં મુંબઈ એક દાવથી જીતવાની તૈયારીમાં
મુંબઈઃ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઓડિશા સામે મુંબઈ ચાર દિવસીય રણજી મૅચમાં એક દાવથી વિજય મેળવવાની તૈયારીમાં છે. અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈએ શ્રેયસ ઐયરના 233 રન અને સિદ્ધેશ લાડના અણનમ 169 રનની મદદથી ચાર વિકેટે બનેલા 602 રનના સ્કોર પર પ્રથમ દાવ…
- સ્પોર્ટસ
‘ઈંટનો જવાબ…આખા પહાડથી આપીશું’ ઋષભ પંતે ઓસ્ટ્રેલીયા સામે પડકાર ફેંક્યો
મુંબઈ: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની સિરીઝમાં ભારતને 3-0થી કરમી હાર મળી, હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે તેમની ધરતી પર જ પાંચ ટેસ્ટ મેચની ‘બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે’ (IND vs AUS Border Gavaskar trophy) રમશે, આ માટે ભારતીય ખેલાડીઓ…
- નેશનલ
વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 700નું અને ચાંદીમાં રૂ. 1398નું બાઉન્સબૅક
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધુ ઘટાડો કર્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે પુનઃ વધ્યા મથાળેથી ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું…
- મહારાષ્ટ્ર
PM Modiએ મહારાષ્ટ્રમાં કર્યાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશઃ MVA પર કર્યા આકરા પ્રહાર
ધુળે : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પીએમ મોદીએ(PM Modi)હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના ધુળેમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પીએમ મોદીએ સભામાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને આ પછી…
- નેશનલ
ભાજપ સાંસદ Tejasvi Suryaની મુશ્કેલીઓ વધી, આ કારણે નોંધાઈ પોલીસ ફરિયાદ
બેંગલુરુ: ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાની(Tejasvi Surya)મુશ્કેલીઓ વધી છે. જેમાં સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલના સંપાદકો વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં પોલીસે કહ્યું કે સૂર્યા અને અન્યો પર એક ખેડૂતની…
- નેશનલ
મુખ્ય પ્રધાનના સમોસા કોણ ખાઈ ગયું? CIDની તપાસ, પોલીસકર્મીઓને નોટિસ, જાણો શું છે મામલો
શિમલા: હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ (Sukhvinder Singh Sukhu) હાલ એક અલગ જ પ્રકારના મામલામાં ચર્ચામાં છે. સુખવિંદર સિંહ સુખુ માટે ઓર્ડર કરવામાં આવેલા સમોસા કોણ લઇ ગયું એ હાલમાં હિમાચલ પ્રદેશ પોલીસ માટે મોટો મુદ્દો બની ગયો…