- વીક એન્ડ
વોઇસ ઓવર દ્વારા કરો કમાણી
ફોકસ – કીર્તિશેખર આજનો યુગ ભલે ‘વિઝ્યુઅલ એજ’ કહેવાય, મોબાઈલ ફોનમાં કેમેરાને કારણે આપણે આખો દિવસ ફોટા પાડતા રહીએ છીએ અને સોશિયલ મીડિયા પણ મોટા પાયે તસવીરોથી ભરાઈ ગયું છે. તેમ છતાં, જો આપણે ધ્યાનથી જોઈએ તો, તાજેતરનાં વર્ષોમાં, ચિત્રોની…
- આપણું ગુજરાત
દિવાળી ગઇ, દેવાળું દેતી ગઇ
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ તહેવારોમાં લોકો સારું લગાડવા માટે મીઠી મીઠી શુભેચ્છાઓ દીધે રાખે છે. એક જમાનામાં દિવાળીની શુભેચ્છાઓ દેવા લિસ્સા લિસ્સા ગ્રિટિંગકાર્ડ મોકલી આપતા ને હવે મોબાઇલ પર મેસેજો ઠાલવે રાખે છે કે આપની દિવાળી મંગલમય હો…
- વીક એન્ડ
પાણી-પુરવઠાના વહીવટ માટેનું અનેરૂ મકાન
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સરકારી મકાનો ‘બોરિંગ’ હોય. એમાં પણ જ્યારે સ્થાનિક મ્યુનિસિપાલિટીનું મકાન હોય ત્યારે તો તેમાં કલાત્મકતા ભાગ્યે જ જોવા મળે. આ પ્રકારના મકાનો માત્ર માળખાગત પ્રકારના, જરૂરિયાત મુજબના તથા…
- વીક એન્ડ
ફ્લૉપ વિરાટ-રોહિતની ખોટી તરફેણ ભલે કરો, પણ પુજારા-રહાણેને અન્યાય તો ન જ કરો
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા ‘ચેતેશ્ર્વર પુજારા માટે ટેસ્ટ ટીમમાં વહેલાસર જગ્યા બનાવો. તેના માટે કોઈ જગ્યા ન થતી હોય તો પણ ગમે એમ કરીને બનાવો. ઑસ્ટ્રેલિયા જેવી કસોટીભરી અને અત્યંત મહત્ત્વની ટેસ્ટ-ટૂરમાં પુજારા તો હોવો જ જોઈતો હતો.’ ભારતના…
- આપણું ગુજરાત
Girnar Lili Parikrama : શ્રધ્ધાળુઓ માટે નવા નિયમો જાહેર કરાયા
અમદાવાદ : ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. આ વખતે 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લીલી પરિક્રમા યોજાઇ રહી છે. જેને લઇને તંત્ર દ્વારા પરિક્રમા રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત…
- નેશનલ
માતા-પિતાની એ વાતો યાદ કરી કેમ ભાવુક થઈ ગયા ચંદ્રચુડ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ ધનનંજય ચંદ્રચૂડે છેલ્લા દિવસે આપેલું ભાષણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકોને ખૂબ જ ગમી રહ્યું છે. ચંદ્રચુડ ભારતના લોકપ્રિય CJIમાંના એક છે અને તેનું એક કારણ તેમની સ્પિકિંગ સ્કીલ…
- વેપાર
RBI એ આ મોટી બેંકને ફટકાર્યો દંડ, આ બાબતે મળી હતી ફરિયાદો
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank)દેશની બેંકોની રેગ્યુલેટર છે અને બેંકોમાં જોવા મળતી કોઈપણ અનિયમિતતાઓ પર સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે. રિઝર્વ બેંક ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સામે કાર્યવાહી કરી રહી હોવાના અહેવાલો છે. જેમાં હાલમાં જ…
- આમચી મુંબઈ
Maharashtra માં ચૂંટણી પૂર્વે ઝડપાઇ આટલા કરોડની રોકડ, આરોપીની ધરપકડ
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને(Maharashtra Election 2024)હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. હાલ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ છે. જેની બાદ તમામ તપાસ એજન્સીઓ નિષ્પક્ષ ચૂંટણી માટે રાજ્યમાં થઈ રહેલી દરેક ગતિવિધિઓ પર ચાંપતી…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓએ ફરીથી માસ્ક ખરીદવા પડે તેવી સ્થિતિ, હવા મંદ પડતા પ્રદૂષણમાં વધારો
મુંબઈઃ દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણ મામલે સતત ચર્ચામાં રહે છે. જોકે પ્રદૂષણ માત્ર એક શહેર કે દેશ પૂરતું નથી રહ્યું ત્યારે આર્થિક રાજધાની મુંબઈ કઈ રીતે બાકાત રહે. મુંબઈમાં પણ હવાની ક્વોલિટી દિવસે દિવસે બગડતી જાય છે. આથી હવે કોરોનાકાળની…