- ઉત્સવ
ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું
સ્પોટ લાઈટ -મહેશ્વરી એ પહેલા રવિવાર (૨૭/૧૦/૨૦૨૪)નો હપ્તો પ્રગટ થયા પછી બનેલા એક ‘ચમત્કાર’ (એક ચોખવટ – એમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. કેવળ અણધારી ઘટનાની વાત છે) વિશે વાત કરવી છે. જોગેશ્ર્વરીનું મારું ઘર ત્યજી મેં દહિસર રહેતા ભાઈના ઘરે…
- ઉત્સવ
હસો, હસવાના છે અગણિત ફાયદા
વિશેષ -લોકમિત્ર ગૌતમ એક સ્મિત તમારા લાખો બગડેલાં કામોને સુધારી શકે છે. એક સ્મિત તમારી અંદર અસંખ્ય સપનાઓને જાગૃત કરી શકે છે. એક નાનું સ્મિત ગુસ્સાથી સળગી રહેલી વ્યક્તિને શાંત કરી શકે છે. આ માત્ર લાગણીશીલ કવિઓ કે ફિલોસૂફીની ઉદાર…
- ઉત્સવ
લક્ષ્મીજી પધાર્યાં
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે ધનતેરસના શુભ દિવસે સવારે મહાલક્ષ્મી માતાની પૂજા કરવા બેઠેલા મેહુલ અને સ્નેહાએ બે હાથ જોડીને પ્રાર્થના કરી:- ‘હે પ્રભુ, અમે ધર્મના પંથે ચાલીએ, સત્કર્મ કરીએ એવી કૃપા કરજો.’ જો કે મેહુલની નજર તો લાલ રંગની…
- નેશનલ
ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ
નવી દિલ્હી: ગત વર્ષે કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદિપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ કેનેડા સરકારે ભારત (Hardeep Singh Nijjar Murder case)પર લગાવ્યો છે, જેના કારણે ભારત-કેનેડાના રાજદ્વારીય સંબંધો સંબંધો બગડ્યા (India-Canada Tension) છે. જો કે કેનેડા સરકારે આરોપ લગાવ્યા…
- ઉત્સવ
ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ
ફોકસ -અનંત મામતોરા વીસમી સદીમાં એવી વ્યવસ્થા હતી કે ગામડાઓમાં ખેતી કરવામાં આવતી તોે શહેરોમાં ઔદ્યોગિક, ઉત્પાદન અને વેપાર પર ધ્યાન આપવામાં આવતું હતું. પણ હવે શહેરોમાં ઉગાડવામાં આવે છે ફળો અને શાકભાજીઓ. શહેરમાં વસતાં લોકોને અનાજ, શાકભાજીઓ અને ફળો…
- ઉત્સવ
ડોનલ્ડ ટ્રમ્પની જીત અમેરિકનોની ખરી માનસિકતા છતી થઈ ગઈ છે !
એ ઉપરાંત, ટ્રમ્પ આપણા વડા પ્રધાનના ‘ઘનિષ્ઠ’ મિત્ર ખરા, પણ ભારતના એ બેસ્ટ ફ્રેન્ડ નથી એ ભૂતકાળમાં અનેક મામલે સાબિત થઈ ચૂક્યું છે એટલે એમની પાસેથી આ નવી ટર્મમાં પણ બહુ આશા રાખવી નહીં, સિવાય કે…! કવર સ્ટોરી -વિજય વ્યાસ…
- ઉત્સવ
પ્રવાસી પંખીઓ માટે સ્વર્ગ સમાન શિયાળુ નિવાસસ્થાન – ગુજરાતની વિવિધ રામસર સાઈટ
ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમ્યાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે અને યાયાવર પક્ષીઓ પોતાનું નિવાસસ્થાન બનાવે છે. સેન્ટ્રલ ઍશિયન ફ્લાય વે એટલે કે પંખીઓના વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાયબીરિયન પ્રાંતમાંથી ભારત…
- નેશનલ
સભ્ય સમાજમાં ‘Bulldozer Justice’ને કોઈ સ્થાન નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
નવી દિલ્હી: છેલ્લા સમયથી ગુનેગારો અને આરોપીઓના ઘર અને મિલકતો પર સરકાર દ્વારા બુલડોઝર ચલાવી દેવાના ઘણા કિસ્સાઓ બન્યા છે, આવા મામલે સુપ્રીમ કોર્ટે (Supreme court about bulldozer action) વધુ કડકાઈ બતાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ…
- આપણું ગુજરાત
Gujarat માં નવેમ્બર માસમાં પણ ગરમી યથાવત , પાંચ જિલ્લામાં તાપમાન 35 ડિગ્રીને પાર
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) નવેમ્બર માસમાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના કેન્દ્રો પર લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેશે બીજી તરફ નવેમ્બરના બીજા…
- નેશનલ
Weather Update : દેશમાં કયારથી શરૂ થશે ઠંડીની શરૂઆત ? હવામાન વિભાગે કરી આ આગાહી
નવી દિલ્હી : દેશમાં ચોમાસાની વિદાય બાદ શિયાળાની શરૂઆતની રાહ જોવા આવી રહી છે. જેમાં અનેક રાજ્યોમાં હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે પર્વતીય રાજ્યોમાં શિયાળાનું આગમન થઈ ગયું છે.તેવા સમયે હવામાન વિભાગે આ વર્ષે ઠંડીની શરૂઆત મોડી…