- નેશનલ
ફરી 3 દેશોના પ્રવાસે જશે પીએમ મોદી, ગુયાનાની મુલાકાત કેમ મહત્વની છે?
દેશમાં વિધાન સભાની ચૂંટણીઓનો સમય ચાલી રહ્યો છે અને દરેક રાજકીય પક્ષોએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. શાસક એનડીએના તો કેન્દ્રીય નેતાઓ પણ ચૂંટણીની પ્રચાર સભાઓ ગજાવી રહ્યા છે, ત્યારે એવા સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ…
- નેશનલ
‘અધિકારીઓ ન્યાયધીશ ના બને…’ બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે સખ્તાઇ બતાવી
નવી દિલ્હી: વિવિધ રાજ્યની સરકારો અને સ્થાનિક પ્રસશાનો દ્વારા આરોપીઓના ઘર અને અન્ય મિલકતો પર બુલડોઝર ફેરવાઈ દેવાની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેંચે મહત્વની ટિપ્પણી કરી (Supreme Court about bulldozer action) હતી. કોર્ટે કહ્યું કે સરકારી સત્તાનો દુરુપયોગ…
- મનોરંજન
કેમેરા સામે પોતાને ઢાંકતી જોવા મળી કરિના કપૂર, યુઝર્સે કહ્યું કે….
બેબો એટલે કે કરીના કપૂરની ગણતરી બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રીઓમાં થાય છે. પટૌડી પરિવારની પુત્રવધૂ કરીના કપૂર 44 વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ પોતાના સિઝલિંગ અવતારથી લોકોને દિવાના બનાવે છે. લોકો તેના વખાણ કરતા થાકતા નથી. કરીના કપૂર ખાન…
- નેશનલ
તમે પણ બાળકોને મોડેલ, એક્ટર બનાવવા માગો છો?, તો જાણી લેજો…..
દરેક માબાપનું એવું સપનું હોય છે કે તેમનું સંતાન આગળ વધે, નામ દામ કમાય, ટીવી પર આવે, તેની ચારેબાજુ વાહવાહ થાય વગેરે… પણ આ મામલે સાવધાની રાખવી જરૂરી છે, નહીંતો આમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. પાટનગર દિલ્હીમાં…
- આપણું ગુજરાત
Vav Election: ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી માટે મતદાન શરુ, રસાકસીભરી ભર્યો ત્રિપાંખીયો જંગ
ગાંધીનગર: આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, સાથે સાથે 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠકનો (Vav by election) પણ સમાવેશ થાય…
- ઇન્ટરનેશનલ
USA: ટ્રમ્પે મસ્ક અને ભરતીય મૂળના ઉદ્યોગપતિને સોંપી મોટી જવાબદારી, આ વિભાગનું નેતૃત્વ કરશે
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump)ની જીત બાદ તેઓ જાન્યુઆરી મહિનાથી પદ સંભાળશે, એ પહેલા તેઓ તેમની ટીમ બનવવામાં વ્યસ્ત છે. એવામાં સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના વડા એલોન મસ્ક (Elon Musk) અને ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી(Vivek…
- આમચી મુંબઈ
શરદ પવાર અને અમિત શાહ વચ્ચે સરકાર બનાવવા માટે મુલાકાત? અજીત પવારના દાવા એ મચાવ્યો ખળભળાટ
મુંબઇઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. એવામાં શાસક મહાયુતિના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એવો દાવો કર્યો છે જેનાથી રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અજિત પવારે દાવો કર્યો છે કે 2019માં જ્યારે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
-ભરત ભારદ્વાજ દિલ્હીમાં પ્રદૂષણની પારાયણ શરૂ થઈ એ સાથે જ ફરી ફટાકડા પર પ્રતિબંધનો મુદ્દો પણ પાછો ઊછળ્યો છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર દિલ્હીમાં ફટાકટા પર બારે મહિના પ્રતિબંધની તરફેણ કરીને દિલ્હી સરકારને દિલ્હીમાં વર્ષભર માટે ફટાકડા પર ૨૫ નવેમ્બર પહેલાં…
- નેશનલ
Jharkhand Election: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન શરુ
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે, આજે રાજ્યની 81માંથી 43 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકો મુખ્યત્વે આદિવાસી પ્રભુત્વ ધરાવતા દક્ષિણ છોટાનાગપુર, ઉત્તર પલામુ અને કોલ્હન વિસ્તારોમાં આવેલી છે. #WATCH | Ranchi:…
- વેપાર
Bitcoin: ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી જીવંત, આ કારણે થયો બિટકોઇનના મૂલ્યમાં વધારો
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને સંભવિત ક્રિપ્ટો-ફ્રેંડલી વહીવટની અપેક્ષાને કારણે ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી જીવંત થયું છે. જેમાં મંગળવારે બિટકોઈન(Bitcoin)ઓલ ટાઉમ હાઇ 90000 ડોલરની સપાટી નજીક પહોંચ્યો છે. આ ઉપરાંત ઘણા નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે…