- ઈન્ટરવલ
ટૂંકી વાર્તા: જખમ
-જયેશ સુથાર એ કાગળ વિનયે આપ્યો ત્યારથી જ નીતાનાં મનમાં જબરી જિજ્ઞાસા અને અનેરો રોમાંચ પણ થતો હતો: ‘મારા લેટરના જવાબમાં વિનયે શું લખ્યું હશે?’ પણ અત્યારે નથી જોવું. ઘેર જમીને પછી બેડરૂમમાં જઈને નિરાંતે વાંચીશ.’ આજે લાઇબ્રેરીમાં બેસી વિનયની…
- સ્પોર્ટસ
ભારતની ટી-20માં પાંખવાળા ઉડતા મકોડાનો આતંક: સાઉથ આફ્રિકામાં આ કોઈ નવી વાત નથી!
સેન્ચુરિયન: બુધવારે અહીં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 મૅચ દરમ્યાન પાંખવાળા ઉડતા અસંખ્ય મકોડાને કારણે રમત 30 મિનિટ માટે અટકાવી દેવી પડી હતી. જોકે સાઉથ આફ્રિકામાં આવી ઘટના કોઈ નવી વાત નથી. બુધવારે ભારતે 20 ઓવરમાં છ વિકેટે 219…
- નેશનલ
બેન્ડ-બાજા-બારાતનીની મોસમ બજારમાં તેજી લાવશે
દિલ્હીઃ ભારતની સનાતન અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ગણાતી લગ્નની મોસમનું ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન છે. દેવઉઠી અગિયારસની સાથે જ દેશભરમાં લગ્નસરાની મોસમ શરૂ થઇ ગઇ છે. આ સિઝન બજાર માટે કોઈ આશિર્વાદથી ઓછી નથી. ભારતમાં લગ્ન ઉદ્યોગ લાખો કરોડો રૂપિયાનો છે. એક…
- એકસ્ટ્રા અફેર
કોલકાતા રેપ-મર્ડર: સંજયની બૂમોથી હવે કશું ના થાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ૩૧ વર્ષની ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા ગુજારવાનો કેસ પાછો ગાજ્યો છે. આ રેપ-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને ૪ નવેમ્બરે પોલીસ સિયાલદહ કોર્ટમાં હાજર કર્યા પછી બહાર…
- આપણું ગુજરાત
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ; પાંચ સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીને કારણે બે દર્દીના મોત થતા અને સાત દર્દીની સ્થિતિ ચિંતાજનક છે. આ ચોંકાવનાતી ઘટનામાં રાજ્ય સરકાર ફરિયાદી બની છે. અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં આ બનાવ બનતા હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ…
- સ્પોર્ટસ
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની એક નહીં પણ આટલી મેચ નહીં રમે, આ ખેલાડી હશે કેપ્ટન
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. પાંચ મેચની સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી શરુ થશે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) હજુ ઓસ્ટ્રેલિયા ગયો નથી. આગાઉ અહેવાલો હતા તે પ્રથમ ટેસ્ટ નહીં…
- વેપાર
શેરબજારમાં આજે પણ મોટો ધબડકો, જાણો કારણો!
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં મંદીવાળા હાવી રહેતા ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. બજારને તોડવા માટે મંડીવાલાઓને નવા કારણો મળતાં, મંગળવારે ખરાબ રીતે ઘટ્યા બાદ, બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં 500…
- નેશનલ
તેલંગણામાં પાટા પરથી ખડી પડી માલગાડી, રેલ સેવાઓ ખોરવાઈ
તેલંગણાના પેદ્દાપલ્લી જિલ્લામાં રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે મંગળવારે રાત્રે લોખંડની કોઇલ વહન કરતી માલગાડીના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઇ હતી. આ કારણે રેલવે પ્રશાસને 20 પેસેન્જર ટ્રેનો રદ કરવી પડી હતી, તેમ…