- નેશનલ
Google Maps પર મળશે વાયુ પ્રદુષણના સ્તરની જાણકારી; આ રીતે કરી શકો છો ઉપયોગ
મુંબઈ: શિયાળો શરુ થતા રાજધાની દિલ્હી સહીત દેશના ઘણા શહેરોમાં વધી રહેલું વાયુ પ્રદુષણ ચિંતાનો વિષય (Air pollution in Delhi) બન્યું છે. હવે તમે તમારા ફોન પર સરળતાથી જેતે વિસ્તારમાં વાયુ પ્રદુષણનું સ્તર જાણી શકો છો. Googleએ રિઅલ-ટાઇમ એર ક્વોલિટી…
- સ્પેશિયલ ફિચર્સ
કારતક પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાયો, જીવનભર ઘરમાં રહેશે માતા લક્ષ્મીનો વાસ
શાસ્ત્રોમાં કાર્તિક પૂર્ણિમાને ખૂબ જ શુભ માનવામાં આવી છે. રામાયણમાં પણ કારતક પૂર્ણિમાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભવિષ્ય પુરાણમાં પણ કાર્તિક પૂર્ણિમા વિશે કહેવામાં આવ્યું છે કે આ દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી વ્યક્તિને અનેકગણો લાભ મળે છે. આ વખતે…
- આપણું ગુજરાત
Gujaratમાં હવામાન બદલાયું, લઘુત્તમ તાપમાન ઘટ્યું, ઠંડીની ધીમી શરૂઆત
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્યભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગતી હોય છે. જોકે હજી પણ બપોરના સમયે થોડી ગરમી અનુભવાઈ રહી છે. પરંતુ હવે રાજ્યમાં ધીરે-ધીરે ઠંડીનો માહોલ બની રહ્યો છે. અમદાવાદમાં બે દિવસમાં મહત્તમ પારો એક ડિગ્રી જેટલો…
- આપણું ગુજરાત
World Diabetes Day-2024: આ બોલીવૂડ સેલેબ્સ છે ડાયબિટીસના શિકાર, જાણો કઈ રીતે કરે છે કન્ટ્રોલ?
આજે 14મી નવેમ્બરના ચિલ્ડ્રન્સ ડે અને વર્લ્ડ ડાયબિટીસ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. દુનિયાભરમાં ડાયબિટીસ વિશે જાગરૂક્તા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જ્યારે પેનક્રિયાઝ યોગ્ય પ્રમાણમાં ઈન્સ્યુલીન પ્રોડ્યુસ ના કરે ત્યારે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયબિટીસના…
- નેશનલ
ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં EDના દરોડાઃ ગુજરાતમાં હાથ ધરાઈ તપાસ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, એ પાહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે રાજ્યમાં વિવિધ ઠેકાણે દરોડા પડ્યા છે. અહેવાલો મુજબ ચૂંટણીલક્ષી ગેરરીતિ માટે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરનાર માલેગાંવ (Malehaon) સ્થિત વેપારી પર મની-લોન્ડરિંગની…
- પુરુષ
વિશેષ: સ્ટેન્ડ -અપ કૉમેડીની જેમ સ્ટેન્ડ-અપ કવિતાએ પણ લગાવ્યું ઘેલું
-વિવેક કુમાર આજે દેશભરના યુવાઓને સ્ટેન્ડ-અપ કવિતાનું ઘેલું લાગ્યું છે. યુવાનો સ્ટૂડિયોમાં જઈને સ્ટેન્ડ-અપ કવિતા સંભળાવવામાં રસ દાખવી રહ્યાં છે. જોકે એ વાત અલગ છે કે આયોજકો પણ તેમની પાસેથી ફ્રીમાં મનોરંજન મેળવી લે છે, પરંતુ એમાંથી આયોજકો સારી એવી…
- મનોરંજન
અર્જુન કપૂરનું દિલ આ હિરો માટે ધકધક થાય છે, શું મલાઇકા સાથેના બ્રેકઅપનું આ કારણ છે?
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે તાજેતરમાં મલાઈકા અરોરા સાથેના તેના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી છે, ત્યારથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અર્જુન અને મલાઇકાએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બ્રેકઅપ કરી લેતા ચર્ચા થવી પણ સ્વાભાવિક છે કે…
- આપણું ગુજરાત
MICA સ્ટુડન્ટની હત્યાના આરોપી પોલીસ કોન્સ્ટેબલની પંજાબથી ધરપકડ, પોલીસે આ રીતે પકડી પાડ્યો
અમદાવાદ: ગત રવિવારે રાત્રે આમદાવાદના બોપલ વિસ્તારમાં રોડ પર સ્પીડમાં ગાડી ચલવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ એક શખ્સે એક યુવકની ચાકુ મારીને જાહેરમાં હત્યા (Bopal Road rage and murder case) કરી હતી. મૃતકની ઓળખ MICAના 23 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ…
- ઈન્ટરવલ
ટૂંકી વાર્તા: જખમ
-જયેશ સુથાર એ કાગળ વિનયે આપ્યો ત્યારથી જ નીતાનાં મનમાં જબરી જિજ્ઞાસા અને અનેરો રોમાંચ પણ થતો હતો: ‘મારા લેટરના જવાબમાં વિનયે શું લખ્યું હશે?’ પણ અત્યારે નથી જોવું. ઘેર જમીને પછી બેડરૂમમાં જઈને નિરાંતે વાંચીશ.’ આજે લાઇબ્રેરીમાં બેસી વિનયની…
- સ્પોર્ટસ
ભારતની ટી-20માં પાંખવાળા ઉડતા મકોડાનો આતંક: સાઉથ આફ્રિકામાં આ કોઈ નવી વાત નથી!
સેન્ચુરિયન: બુધવારે અહીં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 મૅચ દરમ્યાન પાંખવાળા ઉડતા અસંખ્ય મકોડાને કારણે રમત 30 મિનિટ માટે અટકાવી દેવી પડી હતી. જોકે સાઉથ આફ્રિકામાં આવી ઘટના કોઈ નવી વાત નથી. બુધવારે ભારતે 20 ઓવરમાં છ વિકેટે 219…