Devansh, Author at મુંબઈ સમાચાર | Page 25 of 843
  • ઇન્ટરનેશનલAnother decision by the Trump government on the issue of foreign financial assistance: Aid agreements are also terminated...

    ‘ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી…’, ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપી મચાવ્યો ખળભળાટ

    વોશિંગ્ટન ડીસી: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયાભરના અર્થતંત્રને ભારે નુકશાન પહોંચ્યું છે. મોટાભાગના દેશો એવું ઈચ્છી રહ્યા છે કે આ બન્ને યુદ્ધ ઝડપથી ખતમ થાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બંને યુદ્ધ અંગે એક પછી…

  • નેશનલSambhal Violence FIR registered against SP MP and MLA's son

    સંભલ હિંસામાં SITએ દાખલ કરી ચાર્જશીટ, દુબઇ એંગલનો કર્યો ખુલાસો

    સંભલઃ સંભલમાં જામા મસ્જિદ સર્વેના વિરોધમાં 24 નવેમ્બર 2024ના રોજ થયેલી હિંસાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા 79 લોકો સામે સંભલ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં દુબઈનો એંગલ પણ ખુલ્યો છે. દુબઈના એક ઑટો લિફ્ટરને સંભલ હિંસાનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં…

  • ઇન્ટરનેશનલKash Patel speaking at Senate hearing for FBI director confirmation amid Democratic opposition.

    ટ્રમ્પના હનુમાન ગણાતા કાશ પટેલ બન્યા FBIના ડાયરેક્ટર, જાણો શું છે ગુજરાત કનેકશન

    Donald Trump And Kash Patel: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (US president Donald Trump) ભરોસાપાત્ર અને ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના નવા ડાયરેક્ટર (FBI Director Kash Patl) તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને અમેરિકાની ટોચની એજન્સીના નેતૃત્વ…

  • મેટિનીA vibrant OTT movie collage featuring three must-watch films that bring entertainment like a New Year's feast.

    ‘મોનસ્ટર’ – ‘કાર્ટર’ – ‘ગુડ લક જેરી’…

    ફિલ્મનામા -નરેશ શાહ2025ની વધામણી આપણે ત્રણ એવી ફિલ્મોની વાતથી કરીએ, જે દર્શકોની તબિયત ખુશખુશાલ કરી દે તેવી છે. વાતની શરૂઆત કરીએ ‘કાર્ટર’થી. ‘કાર્ટર’ : એકશનનો ખોફનાક વાયરસ પહેલાં આ હિન્દી ફિલ્મનાં નામ વાંચો: સલમાન ખાનની રાધે – રામ રતન ધન…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Why aren't domestic cooking gas prices decreasing?

    રેખા શીલાના રસ્તે ચાલશે તો લાંબું ખેંચશે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજદિલ્હીનાં મુખ્ય પ્રધાનપદે અંતે રેખા ગુપ્તાની શપથવિધિ થઈ ગઈ. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રેખા ગુપ્તાની સાથે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહે પણ શપથ લેતાં…

  • મેટિનીjaman-chapter-1-by-anil-rawal

    જમન -પ્રકરણ: 1

    અનિલ રાવલ રાતભર શાંત પડી રહેલી શેરીઓની ધૂળ ઉડાવતી ગાયો ચરવા માટે સીમ ભણી પ્રયાણ કરી રહી હતી. મીઠું ભાંભરતી, માથાં ધૂણાવતી, આંખો નચાવતી અને ઝુમતી નમણી ગાયોની રવાનીમાં ગમાણની કેદમાંથી મુક્તિનો આનંદ રણકતો હતો અને એના ગળે બાંધેલી રણકતી,…

  • મેટિનીA human brain with floating words around it, symbolizing how the mind interprets meaning differently.

    શબ્દો પાસે અર્થ હોય ને મન પાસે અર્થઘટન!

    અરવિંદ વેકરિયા જે કર્મને સમજે છે એને ધર્મ સમજવાની જરૂર નથી એ વાત લાંબે ગાળે ઈમ્તિયાઝ પટેલ માટે કેવી સાચી પડી તે આગળ ઉપર આવશે. હજી તો શરૂઆત થવાની હતી. મારું મન ‘બોલ્ડ’ વિષય ઉપર નાટક કરવા માટે તૈયાર થવા…

  • મેટિનીA cinematic scene compared to its literary origin, exploring the contrast between literature and cinema in storytelling.

    સાહિત્ય વિરુદ્ધ સિનેમા: જુડવે જુડવે નૈના…

    સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ કચરાના એક ડબ્બા પાસે બે બકરી ચરી રહી હતી. કચરામાં ‘દેવદાસ’ ફિલ્મની રીલ હતી અને એક કિતાબ હતી. મજાની વાત એ છે કે જે કિતાબ હતી એની જ વાર્તા પરથી બનેલી પેલી ફિલ્મની રીલ ત્યાં પડી હતી.…

  • મેટિનીKaran Johar acknowledges the rise of heroine films out-earning hero films at the box office.

    છોરિયાં છોરોં સે કમ હૈ કે?!

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રીઆલિયા ભટ્ટ, સાન્યા મલ્હોત્રા, શર્વરી વાઘ કરણ જોહર છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ બનાવવા કરતાં ફિલ્મો વિશે બોલવા બદલ વધુ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં એણે એક એવી વાત કરી છે, જેની નોંધ અનેક લોકોએ…

  • આમચી મુંબઈDollar rises behind the world, gold at Rs. 1069 and in silver Rs. Bounceback of 2186

    Mumbai Gold Rate: ઝવેરી બજારમાં આજે સોનાચાંદીના લેટેસ્ટ ભાવ શું છે જાણો?

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધની ભીતિ સપાટી પર રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ 2947.11 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે…

Back to top button