- આપણું ગુજરાત
Breaking News: Porbandar થી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ, NCB અને ATSનું સંયુકત ઓપરેશન
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે . જેમાં મળતી માહિતી મુજબ એનસીબી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી(Porbandar)500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયા કિનારામાં ગઈકાલ રાતથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે હાલ આ ડ્રગ્સ…
- મનોરંજન
ખરાબ રિવ્યુએ ડુબાડી કંગુવાની નૌકા, ફિલ્મને અપેક્ષાથી અડધું ઓપનિંગ મળ્યું
સાઉથની સૌથી વધુ હાઈપ થયેલી ફિલ્મ કંગુવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તમિલ ઉદ્યોગની આ નવી પાન ઈન્ડિયા ફિલ્મના ટ્રેલર્સ અને પ્રમોશનલ સામગ્રી જોઇને લોકોને ફિલ્મ અંગે ઘણો જ ઉત્સાહ હતો કે આ ફિલ્મ હોલિવૂડને પણ ટક્કર આપશે. બોબી દેઓલનો…
- નેશનલ
આવતા અઠવાડિયે આ દિવસે દારૂની દુકાનો બંધ રહેશે, વાઈન મર્ચન્ટ્સ એસોસિએશનો નિર્ણય
બેંગલુરું: કર્ણાટકને લોકોને 20 નવેમ્બરના રોજ ખાનગી દુકાનો પરથી દારૂ નહીં મળે, ફેડરેશન ઑફ વાઇન મર્ચન્ટ્સ એસોસિએશન ઑફ કર્ણાટક દ્વારા આ દિવસે દુકાનો બંધ રાખવાનો નિર્ણય (Karnataka Liquor shop strike) કરવામાં આવ્યો છે. ગુરુવારે કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં 10,800…
- વેપાર
Reliance અને Disneyએ મર્જરને અંતિમ સ્વરૂપ આપ્યું; નવું પ્લેટફોર્મ આ નામે ઓળખાશે
મુંબઈ: ભારતના બે મોટા OTT પ્લેટફોર્મ Jio Cinema અને Disney+ Hotstar હવે એક થવા જઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને વોલ્ટ ડિઝની(Walt Disney)એ $8.5 બિલિયનના મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. અહેવાલ મુજબ ગુરુવારે મર્જરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું…
- શેર બજાર
Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ નોટિસ
મુંબઇ : રિલાયન્સની પાવરની(Reliance Power) મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં હવે અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને નકલી ડોક્યુમેન્ટ જેમાં કરાવવાના કેસમાં સોલર એનર્જી કોર્પોરેશને નોટિસ ફટકારી છે. જ્યારે રિલાયન્સ પાવરે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જેમાં કંપનીએ જણાવ્યું છે…
- Uncategorized
ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી સપાટીએ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સ વધીને એક વર્ષની ટોચ આસપાસ પહોંચવાની સાથે અમેરિકી ટ્રેઝરની યિલ્ડમાં પણ જળવાતી આગેકૂચ તેમ જ સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને પણ કોઇ ઇજા વિના શરીર પર ભૂરા રંગના ધબ્બા પડી ગયા છે?, આ રોગની નિશાની ….
ઘણીવાર ચાલતી વખતે આપણે કોઈ વસ્તુ સાથે અથડાઈને ઈજાગ્રસ્ત થઈએ છીએ, ત્યારે થોડા સમય પછી શરીર પર ભૂરા રંગનું નિશાન દેખાય છે. જ્યારે કોઈ ઈજા થાય છે અને તે જગ્યાએથી લોહી ન નીકળે, ત્યારે લોહી ગંઠાઈ જાય છે અને તે…