- ટોપ ન્યૂઝ
રોહિત શર્માને ત્યાં ‘જુનિયર હિટમૅન’નું આગમન, રિતિકાએ પુત્રને જન્મ આપ્યો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાએ શુક્રવાર, 15મી નવેમ્બરે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. રિતિકાએ પુત્રને જન્મ આપ્યો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આ દંપતીને છ વર્ષની પુત્રી છે જેનું નામ સમાઇરા છે.‘હિટમૅન’ રોહિત…
- આપણું ગુજરાત
Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ સહિતના અમુક શહેરોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયાના અહેવાલો આવી રહ્યા છે . મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે અંબાજી, પાટણ, પાલનપુર વગેરે શહેરોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે અને લોકોમાં ફફડાટ પેદા થયો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટેન્ક તૂટતા ત્રણનાં મોત
છત્રપતિ સંભાજીનગર: શેંદ્રે એમઆઇડીસીમાં ઇથેનોલ બનાવતી ફેક્ટરીમાં સિલો સ્ટોરિંગ (મકાઇનો સંગ્રહ કરનારી ટેન્ક) ૩૦૦૦ ટનની ટેન્ક તૂટી પડતા તેમાં કામ કરી રહેલા ઓછામાં ઓછા ત્રણ કામગારનાં મોત થયા હતા તથા અન્ય ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું…
- આપણું ગુજરાત
Surat: દીપડાને પણ મળી આજીવન કેદની સજા!
સુરત: સામાન્ય રીતે તમે ગુનાના કેદીઓને કોર્ટ દ્વારા આપવામાં આવતી આજીવન કેદની સજા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને ચાર પગવાળા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને આજીવન કેદની સજા થઈ છે. હવે તે જીવનભર પિંજરામાંથી…
- મનોરંજન
Disha Patani ના પિતાને લાગ્યો રૂ. 25 લાખનો ચૂનો, પરત માંગતા મળી મોતની ધમકી
Entertainment News: ફિલ્મ અભિનેત્રી દિશા પટાનીના પિતા તથા બરેલીના રિટાયર્ડ સીઓ જગદીશ ચંદ્ર પટાની સાથે 25 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારમાં તેમને કોઈ જવાબદારી કે કોઈ આયોગમાં મહત્વનો હોદ્દો આપવાની લાલચ આપીને ધીમે ધીમે કરીને 25 લાખ…
- નેશનલ
નેપાળના પીએમ પરંપરા તોડીને ભારત પહેલા કેમ જશે ચીન? જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ નેપાળના વડાપ્રધાન કેપી ઓલી શર્મા ભારત પ્રવાસ પહેલી ચીનની મુલાકાતે જઈ રહ્યા છે. પીએમ તરીકે તેનો આ પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસ છે. ઓલીએ પરંપરા તોડીને ભારતના બદલે ચીન જઈ રહ્યા છે. અત્યાર સુધી પરંપરા એવી રહી છે કે નેપાળના…
- મનોરંજન
અભિનેત્રી પલક તિવારીએ માલદીવ્સમાં માણી મોજ, બોલ્ડ તસવીરો વાઈરલ
માલદીવ્સઃ ભારત અને માલદીવ્સ વચ્ચે સંબંધો ફરી સુધારવાના અહેવાલો વચ્ચે હવે બોલીવુડના કલાકારો માલદીવ્સ ભણી હરવાફરવાનું ચાલુ કર્યું છે. ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની લાડલીએ માલદીવ્સમાં વેકેશનની મોજ માણતી તસવીરોએ લોકોમાં જોરદાર ઘેલું લગાવ્યું છે. વડ એવા ટેટા કહેવતના માફક…
- આપણું ગુજરાત
“હોમગાર્ડ જવાને Whatsapp મેસેજ આપ્યા તલાક….” મહિલાએ નોંધાવી ફરિયાદ
અમદાવાદ: ગુજરાતમાં સંતરામપુર બાદ હવે અમદાવાદમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. અમદાવાદનાં ઈસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા તેના પતિએ તેને વોટ્સએપ પર મેસેજ કરીને ટ્રિપલ તલાક આપ્યા…
- મનોરંજન
હું Aishwarya Raiને લગ્ન કરવાનું વચન ના આપું તો.. જાણીતા સ્ટારે કર્યો ચોંકાવનારો દાવો
હેડિંગ વાંચીને જો તમે આ વાતને બચ્ચન પરિવાર સાથે જોડી રહ્યા હોવ તો એવું નથી. આ આખો મામલો અલગ છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાક સમયથી કોઈકને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને હાલમાં તો અભિષેક બચ્ચન (Abhishek Bachchan)…