- વીક એન્ડ
ફોકસ: શાર્પ શૂટર્સની દુનિયા ઉર્ફે ગભરાટની ડરામણી સ્ક્રિપ્ટ
એન. કે. અરોરા તેના ચહેરા પર ન તો કોઈ હાવભાવ હતા, ન ડર હતો કે ન તો અફસોસ. આ વાત છે મુંબઈના બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર શિવ કુમાર ગૌતમ ઉર્ફે શિવાની. ૧૦મી…
- વેપાર
ઑક્ટોબરમાં તેલખોળની નિકાસ પાંચ ટકા વધી, રાયડાખોળના શિપમેન્ટ ઘટ્યા
નવી દિલ્હી: ગત ઑક્ટોબર મહિનામાં દેશમાંથી વિવિધ તેલખોળની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે પાંચ ટકા વધીને ૩.૦૫ લાખ ટન (૨.૮૯ લાખ ટન)ની સપાટીએ રહી હોવાનું ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. એકંદરે ગત ઑક્ટોબર મહિનામાં…
- આમચી મુંબઈ
નવાબ મલિકને મોટી રાહતઃ જામીન રદ કરવાની અરજી કોર્ટે ફગાવી
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણી નજીક આવી રહી છે. નેતાઓ પાસે મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા માટે થોડા જ દિવસો છે, તેમાં શિવાજી-માનખુર્દના ઉમેદવાર અને અજિત પવારની એનસીપીના નેતા નવાબ મલિકને મોટો ઝટકો લાગી શકે તેમ હતો. મેડિકલ બેકગ્રાઉન્ડ પર જેલમાંથી જામીન…
- સ્પોર્ટસ
IND vs SA T20: ભારત મૅચ જીત્યું, સિરીઝ જીત્યું અને ખડકી દીધા આઠ-આઠ મોટા રેકોર્ડ!
જોહનિસબર્ગ: સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે શુક્રવારે રાત્રે અહીં સાઉથ આફ્રિકાને ચોથી અને છેલ્લી ટી-20 મૅચમાં 135 રનથી હરાવીને સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત અને ભારતીય ખેલાડીઓએ મળીને આ મૅચમાં આઠ નવા મોટા વિક્રમ રચ્યા હતા. ભારતે 2024ના વર્ષમાં પોતાની…
- વેપાર
વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
લંડન: ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરી બૉન્ડની યિલ્ડમાં વધારો થવાથી તેમ જ ફેડરલ રિઝર્વ ધીમી ગતિએ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાઓ પ્રબળ બનતા સતત બે સત્ર દરમિયાન વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે…
- મહારાષ્ટ્ર
રાજ્યની શાળાઓમાં 18, 19 નવેમ્બરના રોજ ચૂંટણીને કારણે રજા નહીં અપાય, શિક્ષણ કમિશનરની સ્પષ્ટતા
મુંબઇઃ મુંબઇમાં 20 તારીખે વિધાન સભાની ચૂંટણી છે. આ માટેની બધી તૈયારી કરવામાં આવી રહી છે. જોકે, ચૂંટણીની તૈયારીમાં શિક્ષકો રોકાયેલા હોવા છતાં રાજ્યની શાળાઓમાં 18, 19 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી નથી, એવી રાજ્યના શિક્ષણ કમિશનર સૂરજ મંધરેએ…
- વેપાર
જાપાની અર્થતંત્રના સુધારા વચ્ચે નીક્કીમાં આગેકૂચ, અમેરિકામાં પીછેહઠ
મુંબઈ: અમેરિકામાં ટ્રમ્પના ચૂંટણી વિજયનો ઉન્માદ ઓસરતો રહ્યો હોવાથી મોટી જમ્પ બાદ અમેરિકાના શેરબજારોમાં ફ્યુચર્સમાં અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે એશિયાઇ બજારોમાં એકંદરે સુધારો જોવા મળ્યો હતો. જોકે, જાપાનીઝ અર્થતંત્રમાં સુધારા વચ્ચે નીક્કી ૨૨૫ બેન્ચમાર્કમાં આગેકૂચ…
- ટોપ ન્યૂઝ
રોહિત શર્માને ત્યાં ‘જુનિયર હિટમૅન’નું આગમન, રિતિકાએ પુત્રને જન્મ આપ્યો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાએ શુક્રવાર, 15મી નવેમ્બરે તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું. રિતિકાએ પુત્રને જન્મ આપ્યો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આ દંપતીને છ વર્ષની પુત્રી છે જેનું નામ સમાઇરા છે.‘હિટમૅન’ રોહિત…
- આપણું ગુજરાત
Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ સહિતના અમુક શહેરોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયાના અહેવાલો આવી રહ્યા છે . મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે અંબાજી, પાટણ, પાલનપુર વગેરે શહેરોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે અને લોકોમાં ફફડાટ પેદા થયો…