- ઉત્સવ
મિજાજ મસ્તી: બંદૂકથી બગીચા સુધી… કેવા રે મળેલા મનના મેળ
-સંજય છેલ પ્રેમ- સૌથી કિંમતી ને સૌથી ચવાયેલ શબ્દ છે. (છેલવાણી)‘અહંકારક’ ને ‘કહંકારક’, ૨ આદિવાસી પાત્રો. ‘કહંકારક’ એ વાર્તા કહેનાર કથાકાર છે ને ‘અહંકારક’ છે વાર્તા સાંભળનાર રસિયો. વરસો સુધી બેઉ એકમેકના વિરહમાં વિતાવે છે ને આખરે એકબીજાને શોધવા ભયાનક…
- મહારાષ્ટ્ર
મહિલા મતદારોને વચનો આપવામાં ઉદાર રાજકીય પક્ષો ઉમેદવારી આપવામાં કંજૂસઃ આ રહ્યો પુરાવો
મુંબઇઃ મહાયુતી અને મહાવિકાસ આઘાડીએ પોતાના વચનનામામાં મહિલાઓને ખોબલે ખોબલે વચનો આપ્યા છે અને મહિલાશક્તિના ગૂણગાન ગાયા કરે છે, પરંતુ પોતાના પક્ષની મહિલા નેતાઓને મહત્વ આપવામાં પાછા પડ્યા છે. જેટલી મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું છે તે પણ મહદઅંશે પરિવારવાદને આભારી છે.…
- નેશનલ
અમિત શાહની વિદર્ભની તમામ રેલીઓ રદ, અચાનક નાગપુરથી દિલ્હી જવા રવાના
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનો આવતી કાલે છેલ્લો (Maharashtra assembly election) દિવસે છે, ચૂંટણી લડી રહેલા તમામ પક્ષો પ્રચાર માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે. એવામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે આજે વિદર્ભમાં આયોજિત કેન્દ્રીય ગૃહ પ્રધાન…
- નેશનલ
Manipur Violence: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો આ કટાક્ષ
નવી દિલ્હી : મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા(Manipur Violence)ફાટી નીકળી છે. જે બાદ પ્રદર્શનકારીઓએ શનિવારે મુખ્યમંત્રી આવાસ ઉપરાંત છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો હતો. જેના પગલે સરકારે હાલ પાંચ જિલ્લામાં…
- ઉત્સવ
વ્યંગ : રાતોરાત માલદાર થવા આ ત્રણ અક્કલના ઓથમીરે શું કર્યું?
-ભરત વૈષ્ણવ ‘ચિકના, ખબર પક્કી હૈ ને ?’ સલમાને પૂછયું. સલમાન એકસાઈટેડ હતો. સલમાને હથેળી ઘસી. પક્યાને સૌ લાડમાં ‘ચિકનો’ કહેતા હતા. દેખાવે એ ઢાંસુ હેન્ડસમ હતો. પક્યો હાલની લાઈન છોડીને ફિલ્મ લાઈનમાં પડ્યો હોત તો પક્યો રૉમેન્ટિક સ્ટાર બનીને…
- ઉત્સવ
વલો કચ્છ: લંડનમાં ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’
-ડૉ. પૂર્વી ગોસ્વામી ૧૮૫૭ પછી સશસ્ત્ર આઝાદીની વિચારધારાનો અંત આવ્યો ન હતો, એક યા બીજી રીતે તેનો પ્રવાહ વહેતો રહ્યો અને તેનો અસરકારક વિસ્ફોટ વીસમી સદીની શરૂઆતમાં થયો, તે પણ એક ગુજરાતી પંડિત દ્વારા ભારત પર શાસન કરતા ઈંગ્લેન્ડમાં. અહિંસક…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છ
-જયેશ ચિતલિયા ભારતનું અર્થતંત્ર ભલે વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાય, પરંતુ દેશની આર્થિક અસમાનતાનો પ્રશ્ર્ન ગંભીર છે. આમ તો આ વિષય વિભિન્ન દેશ માટે પણ ચિંતાનો વિષય છે ત્યારે આપણા નાણાપ્રધાને વૈશ્ર્વિક મંચ પરથી કરેલું એક નિવેદન વૈશ્ર્વિક ચર્ચા-વિચારણા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ
ભુવનેશ્વર: ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે ભારતે વધુ એક મહત્વની સફળતા મેળવી છે. આજે રવિવારે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઓડિશાના દરિયાકાંઠે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ (Hypersonic missile test) કર્યું હતું. સફળ પરીક્ષણ બાદ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં શાકભાજીના વેપારી પર Firing, સારવાર દરમ્યાન મોત
અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર નહેરુનગરમાં શનિવારે મોડી સાંજે શાકભાજીના વેપારી પર ફાયરિંગની (Firing) ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ગોળીબારમાં ઇજાગ્રસ્ત વેપારી બદાજી મોદીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ઈજાગ્રસ્ત…
- નેશનલ
હરિયાણામાં વિદ્યાર્થીઓએ શિક્ષિકાની ખુરશી નીચે બોમ્બ બ્લાસ્ટ કર્યો; યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા શીખ્યા
ચંડીગઢ: હરિયાણાના ભીવાની જીલ્લાની એક શાળાના વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષકને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયત્ન (Bomb blast in Haryana school) કર્યો હતો. અહેવાલ મુજબ ધોરણ 12 ના વિદ્યાર્થીઓના ગ્રુપે વિજ્ઞાન વિષયની શિક્ષિકાની ખુરશી હેઠળ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જોકે શિક્ષિકાની કોઈ ઈજા…