- Uncategorized
આ કારણે બૅન્કોના માર્જિન પર દબાણ આવવાની શક્યતા
મુંબઈ: અઢી વર્ષના ગાળા બાદ ૧૮મી ઓકટોબરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ કરતા ઊંચી રહ્યા બાદ થાપણ વૃદ્ધિ પહેલી નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિને લગભગ સમાન રહ્યાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. પહેલી નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૧.૯૦ ટકા…
- વેપાર
ઇક્વિટીમાં સોના, એફડી અને પ્રોપર્ટી કરતાં વધુ વળતર: જાણો કોણે કહ્યું
નવી દિલ્હી: મોર્ગન સ્ટેનલીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય ઈક્વિટીએ (સેન્સેક્સ) ૧૦, ૧૫, ૨૦ અને ૨૫ વર્ષની મુદતમાં રિયલ એસ્ટેટ, સોનું, ૧૦-વર્ષના બોન્ડ્સ અને બેંક ફિક્સ્ડ ડિપોઝિટ જેવી અસ્કયામતો કરતાં વધુ વળતર આપ્યું છે. અન્ય શ્રેણીઓની સરખામણીમાં. જોકે, આ…
- નેશનલ
વંદે ભારત ટ્રેનો શ્રીનગર સુધી ચાલશે, લોન્ચિંગનું અપડેટ જાણી લો
નવી દિલ્હીઃ વંદે ભારત ટ્રેનોને લઇને એક મોટું અપડેટ આવ્યું છે. જાન્યુઆરી 2025માં દિલ્હીથી શ્રીનગર સુધી વંદે ભારત શરૂ થઈ શકે છે. આ સફર આખી રાત ચાલશે અને લોકો સવારે શ્રીનગર પહોંચી જશે. વંદે ભારત ટ્રેનોને દેશભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી…
- નેશનલ
દિલ્હીની હવામાં ઝેર, AQI 500ને પાર, GRAP-4 લાગુ, શાળાઓ બંધ
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન સરકારે પ્રદૂષણને કાબૂમાં લેવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. તેના નિયંત્રણો સોમવારે એટલે કે આજે સવારે 8…
- સ્પોર્ટસ
SL vs NZ: શ્રીલંકાની ટીમનો ઘરઆંગણે દબદબો, બીજી વનડેમાં પણ ન્યૂઝીલેન્ડને પછાડ્યું
કોલંબો: શ્રીલંકાની ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગઈ કાલે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાઈ (SL vs NZ) હતી, જેમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રીલંકાએ સિરીઝ જીતી લીધી છે. વરસાદના વિક્ષેપને કારણે…
- નેશનલ
મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન પાછું ખેંચ્યું
ઇમ્ફાલઃ મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ છે . શનિવારે ત્રણ મહિલાઓ સહિત છ લોકોની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ભાજપના વિધાન સભ્યોના ઘર સળગાવી દીધા હતા ત્યાર બાદ અહીં અનિશ્ચિત કર્ફ્યુ લાદવામાં આવ્યો…
- નેશનલ
PM Modi In G-20 Summit : પીએમ મોદી બ્રાઝિલમાં G-20 સમિટમાં સામેલ થશે, અનેક નેતાઓને મળશે
રીયો ડી-જાનેરો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસમાં રવિવારે નાઈજીરિયાની પ્રથમ મુલાકાત પૂર્ણ કર્યા પછી સોમવારે બ્રાઝિલ પહોંચ્યા છે. પીએમ મોદી અહીં G-20 સમિટમાં(PM Modi In G-20 Summit)હિસ્સો લેશે. પીએમ મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં 18 અને…
- ઉત્સવ
આજે આટલું જ: જાણતું નથી કોઈ એવી સમજમાં, સો ઉંદરો મારી બિલ્લી હજમાં…
-શોભિત દેસાઈ રમે છે કેવી નિર્દયતાથી માનવજાતની સાથેત્વચાના રંગને ગોરા અને કાળા બનાવીને…. હવે પોતાને બહુ જ પ્રૉગ્રેસિવ દેશમાં ખપાવી દુનિયાભરને આકર્ષવા કોશિશ કરે છે એ સાઉથ આફ્રિકા શું છે અને કેવું હતું એ તો બધા જાણે જ છે, એટલે…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં: લોકસેવકનો હીરક મહોત્સવ
કલ્પના દવે માધુપુર ગામમાં આજે મોટો ઉત્સવ હતો. મંદિરના ખુલ્લા ચોકમાં એક મંચ ઊભો કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ હરિભાઈ પટેલને ૬૦ વર્ષ પૂરાં થયાં તે ઠેઠ ગાંધીનગરથી મોટા સાહેબો સરપંચ સાહેબનું સન્માન કરવા આવવાના હતા. આજે માધુપુરમાં નાના ઉદ્યોગોને…
- આમચી મુંબઈ
Maharashtra Election : નવનીત રાણાની સભામાં હંગામો, ખુરશીઓ ઉછળી લાગ્યા આ નારા
અમરાવતી : મહારાષ્ટ્રમાં વિધાનસભા(Maharashtra Election)ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ સોમવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં શનિવાર સાંજે ભાજપ નેતા અને ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાની રેલી પર ટોળાએ કથિત રીતે હુમલો કર્યા કર્યા બાદ હંગામો જોવા…