- આપણું ગુજરાત
પાકિસ્તાનની નફ્ટટાઈઃ મધદરિયે ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, માછીમારોનો બચાવ
ઓખા: પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન તેની નાપાક હરકતોથી જરા પણ સુધરી રહ્યું નથી. અવારનવાર ભારતીય સીમાની અંદર ઘૂસણખોરી અને ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ઘૂસાડવાના નિષ્ફળ પ્રયત્નો બાદ હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રવિવારની મોડી…
- ધર્મતેજ
ચિંતન: સ્થિતિનું સ્થાન-ઈશ્વર ક્યાં છે
-હેમુ ભીખુ ઈશ્વર ક્યાં છે તે બાબતે અમુક લોકો મજાક કરતાં હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે જો ઈશ્ર્વર ઉપર હોય તો અમેરિકાના લોકો માટે તે નીચે થઈ જાય. પૃથ્વી ગોળ છે અને તેથી એક સ્થાનનું ઉપર બીજા સ્થાન માટે નીચે…
- વેપાર
ડૉલરમાં તેજી અટકતા વિશ્વ બજાર પાછળ સોનામાં ₹866નું અને ચાંદીમાં ₹1844નું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીને બે્રક લાગતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 1.4 ટકા જેટલો ઉછાળો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આગલા બંધની સરખામણીમાં સોનાના…
- આપણું ગુજરાત
Morbi માં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી, આરોપી પાસેથી 4.66 લાખનો મુદામાલ જપ્ત
મોરબી : ગુજરાતના મોરબીમાં(Morbi)શકત શનાળા ગામે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરનારા એક શખ્સની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ શકત શનાળા ગામે તાંત્રિક વિધિના નામે એક વ્યક્તિએ સોનાના દાગીના અને 50 હજાર રોકડ સહીત કુલ રૂપિયા…
- નેશનલ
Manipur Violence : કેન્દ્ર સરકાર એક્શનમાં, ત્રણ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી
નવી દિલ્હી : મણિપુરમાં હાલાત હજુ બેકાબૂ છે અને વધી રહેલી હિંસાના (Manipur Violence)પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જેમાં ગૃહ મંત્રાલયના આદેશ બાદ ત્રણ કેસોની તપાસ એનઆઇએને(NIA)સોંપવામાં આવી છે. આ કેસમાં મણિપુર પોલીસ કેન્દ્રીય એજન્સીને મદદ કરશે. આ ઘટનાઓને…
- ધર્મતેજ
ઋષિવર, શું તમે એવું કંઈ કરી શકો કે જેથી અસુરો સ્વર્ગલોકમાં પ્રવેશી જ ન શકે: દેવરાજ ઇન્દ્ર
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ઋષિ ત્વષ્ટા દેવગણોનું સ્વાગત કરે છે અને તેમના આશ્રમમાં પધારવાનું પાછળનું આયોજન શું છે એવું પૂછે છે. દેવરાજ ઇન્દ્ર તેમને કહે છે, ‘ઋષિવર, માતા શક્તિ દ્વારા તમને મળેલા વરદાનથી અમે મંત્રમુગ્ધ છીએ, તમે યજ્ઞ દ્વારા…
- ધર્મતેજ
બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની કૃષ્ણને રાતવાસો કરાવવા માટે યશોદાને યાચતી ગોપીના ચિત્તને બ્રહ્માનંદે વાચા આપી છે. એમાંથી બ્રહ્માનંદની ભાવનિરૂપણકલાના કૌશલ્યનો પરિચય મળી રહે છે. કૃષ્ણ-ગોપી પ્રેમભાવને બ્રહ્માનંદે બહુ ગાયો છે. કૃષ્ણનું સામીપ્ય ઝંખતી ગોપાંગના બ્રહ્માનંદનાં પદોનો વિશેષ જણાય છે.…
- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટનું શું થવા બેઠું છે? ગૅરી કર્સ્ટન છોડી ગયા અને હવે જેસન ગિલેસ્પીને તગેડી મૂકવો છે…
કરાંચી: 2011માં હેડ-કોચ તરીકે ભારતને વન-ડેનો વર્લ્ડ કપ અપાવનાર સાઉથ આફ્રિકાના ગૅરી કર્સ્ટનને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજી થોડા મહિના પહેલાં, જ વન-ડે અને ટી-29 ટીમના હેડ-કોચ તરીકે નીમ્યા હતા, પરંતુ તેઓ ટીમ-સિલેક્શનના મુદ્દે અધિકાર પાછા ખેંચાતા થોડા દિવસ પહેલાં પાકિસ્તાનની…
- વેપાર
આ કારણે રોઝમેર્ટા ડિજિટલનો આઇપીઓ મુલતવી રખાયો
મુંબઇ: રોઝમેર્ટા ડિજિટલ સર્વિસિસે ૧૪મી નવેમ્બરે પ્રતિકૂળ બજારની સ્થિતિને કારણે તેના રૂ. ૨૦૬-કરોડના પ્રારંભિક શેરનું વેચાણ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે, તે બજારમાં ચાલી રહેલી નબળાઈને ધ્યાનમાં રાખીને આઇપીઓની તારીખોને આગળ ધપાવનારી પ્રથમ એસએમઇ કંપની બની છે. શેરબજારમાં…
- વેપાર
ટ્રમ્પની તેજીને પરિણામે કૅનેડા, ઈટાલીની જીડીપી કરતાં ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી સપાટીએ
મુંબઈ: અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીસ બજારમાં આવેલી રેલીને પરિણામે ક્રિપ્ટો કરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે જે કેનેડા, બ્રાઝિલ તથા ઈટાલી જેવા કેટલાક દેશોના વાર્ષિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) કરતા…